Tata Tiago iCNG AMT Top-3 Things: ટાટા મોટર્સે ટિયાગો અને ટિગોરમાં સીએનજી ટિગોરમાં સીએનજી સાથે ઓટોમેટિક ટ્રાંસમિશન ઓફર કરવામાં આવ્યું છે. આ દેશની પહેલી સીએનજી કાર છે. જેમાં ઓટોમેટિક ટ્રાંસમિશન આપવામાં આવ્યું છે. આ બંને કંપનીની એન્ટ્રી લેવલ કાર છે, જેમાં ટિયાગો પ્રાઇસના મામલે વધુ અફોર્ડેબલ છે. ચાલો ટિયાગો iCNG AMT વિશે ત્રણ મોટો વાતો- એન્જીન (માઇલેજ સાથે) કિંમત અને ફીચર્સ વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધમેન્દ્ર પરીક્ષા કેન્દ્ર પર પહોંચતાં કેવી રીતે બની ગયો Sunny Leone, જાણો સમગ્ર મામલો
વામિકા બની ગઇ મોટી બહેન, નાની પરીની ક્યૂટનેસ જાદૂ જોઇ તમે પણ કહેશો 'વાહ'


એન્જીન સ્પેસિફિકેશન અને માઇલેજ
ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાંસમિશન (એએમટી) ટેક્નિકલી સંપૂર્ણપણે ઓટોમેટિક નથી પરંતુ તેમછતાં પણ આ કામ સંપૂર્ણપણે ઓટોમેટિક કરે છે. તેમાં ક્લચ પેડલ આપવામાં આવતા નથી. ટિયાગો સ્પેટ એએમટીથી સજ્જ થનાર પ્રથમ સીએનજી હેચબેચ બની ગઇ છે. 


તેલ લેવા ગઇ નોકરી... 30 વર્ષની છોકરીએ અમેરિકામાં નોકરી છોડી ઉભી કરી 100 કરોડની કંપની


Tiago CNG 1.2-લિટર 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. CNG મોડમાં તેનું આઉટપુટ 72bhp અને 95Nm છે. પેટ્રોલ મોડમાં તે 85bhp અને 113Nm આઉટપુટ આપે છે. ટાટા મોટર્સ અનુસાર, Tiago CNG AMT 28.06 km/kg ની માઈલેજ આપે છે.


PM Surya Ghar Yojana: ગુજરાતના 20 લાખ ઘરોને મળશે મફત વીજળી, આ રીતે કરો રજીસ્ટ્રેશન
Signature Bridge ની સુંદર તસવીરો: હવે નહી ડરાવે સમુદ્ર લહેરો, રવિવારે પીએમ મોદી કરશે લોકાર્પણ


કિંમત અને વેરિએન્ટ
ટાટા મોટર્સે રૂ. 7.90 લાખથી રૂ. 8.90 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી)ની કિંમતની રેંજમાં Tiago iCNG AMT લોન્ચ કરી છે. આ કિંમતોના આધારે, AMT મેન્યુઅલ વેરિઅન્ટ કરતાં માત્ર રૂ. 55,000 મોંઘું છે. Tiago iCNG AMT ત્રણ વેરિઅન્ટ - XTA, XZA+ અને XZA NRG માં ઉપલબ્ધ હશે. 


17 કરોડની સાડી, 25 કરોડનો હાર અને 5 કરોડનું આમંત્રણ કાર્ડ,પાણીની માફક ખર્ચ્યા રૂપિયા
Senior Citizen થઇ જાવ ટેન્શન ફ્રી, SBI ની આ ધાંસૂ સ્કીમ ઘરેબેઠાં આપશે પૈસા


ફીચર્સ
ટાટા મોટર્સે ફીચર્સના મામલે કોઇ કસર છોડી નથી. ટોપ ઓફ ધ લાઇન ટ્રિમમાં હરમનના 8 સ્પીકર મ્યૂઝિક સિસ્ટમ સાથે 7-ઇંચ ઇંફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. તેમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, સ્ટીયરિંગ માઉંટેડ કંટ્રોલ, રેન સેસિંગ વાઇપર, ફોલ્ડેબલ ઓઆરવીમ અને ઓટોમેટિક હેડલાઇટ્સ મળે છે. 


કરોડો રેશનકાર્ડ ધારકો માટે મોટી ખુશખબરી, ઘઉં અને ચોખાને લઇને બદલાઇ જશે જૂના નિયમ
Oppo અને OnePlus યૂઝર્સ માટે મોટા સમાચાર, આ સ્માર્ટફોનને મળ્યા 100થી વધુ નવા AI ફીચર


આ ઉપરાંત ટિયાગો iCNG AMT હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સાથે ઓલ ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને રિયર પાર્કિંગ કેમેરા પણ છે. સેફટી માટે પણ ઘણા ફીચર્સ છે, જેમાં ફ્રંટ ટ્વિન એરબેગ, EBD, ABS, કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ, ISOFIX અને તમામ સીટો માટે સીટબેલ્ટ રિમાઇન્ડર સામેલ છે.