ફેંકી દો જૂના ચાર્જર! આવી ગયું દુનિયાનું સૌથી ફાસ્ટ ચાર્જર! માત્ર 9 મિનિટમાં ચાંદ સુધી ચાલે એટલું ફુલ થઈ જશે ફોનનું ચાર્જિંગ
120Wના ચાર્જરને ટક્કર આપવા આવી રહ્યું છે 240Wનું સુપર સે ઉપર લાઈટનિંગ ફાસ્ટ ચાર્જર, માત્ર 9 મિનિટમાં ફોન ફુલ ચાર્જ થશે.
નવી દિલ્લીઃ બાર્સેલોનામાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC 2022) ચાલી રહી છે. ઓપ્પો(Oppo)એ આ ઈવેન્ટમાં સુપરવોક(SuperVooc) ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનું સૌથી એડવાન્સ વર્ઝન રજૂ કર્યું છે. સૌથી ઝડપી ચાર્જિંગ દરનો રેકોર્ડ તોડતા, Oppoએ 240W સુપરવોક ચાર્જિંગ ટેક્નોલોજી રજૂ કરી છે. આ સાથે, કંપનીએ 150W SUperVooc ફ્લેશ ચાર્જિંગ ટેક્નોલોજી પણ રજૂ કરી છે, જે Oppoના બેટરી હેલ્થ એન્જિન ફીચર સાથે આવે છે.
મિસ્ટર ઈન્ડિયાને પણ ભૂલી જાવ એવી ઘડિયાળ આવી છે બજારમાં! મોગેમ્બો પણ થઈ ગયો છે ખુશ! કંપનીએ ગયા અઠવાડિયે Oppo Find X5 સિરીઝમાં આ ફીચર લોન્ચ કર્યું હતું. કંપની તેના નવીનતમ ચાર્જરને 'મોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજી બેકથ્રો' તરીકે વર્ણવે છે. કંપનીએ 240W સુપરવોક ચાર્જર સાથે સુપર ફાસ્ટ ચાર્જિંગ સ્પીડનો દાવો કર્યો છે.
માત્ર ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જ નહીં ટેન્ક અને હેલિકોપ્ટર પણ બનાવે છે સેમસંગ! જાણો બીજું ઘણું બધું ફોન માત્ર 9 મિનિટમાં 100% ચાર્જ થઈ જશે- કંપની અનુસાર, આ ચાર્જિંગ ટેક્નોલોજી માત્ર 9 મિનિટમાં 4500mAh બેટરીને માત્ર 9 મિનિટમાં ફુલ ચાર્જ કરી દેશે. બીજી તરફ, 150W સુપરવોક ચાર્જરની મદદથી, 4500mAh બેટરી 5 મિનિટમાં 50% અને 15 મિનિટમાં 100% ચાર્જ થઈ જશે.
સલમાન ખાને સંતાઈને કરી લીધાં લગ્ન? આ હીરોઈનની માંગ ભરેલાં ફોટા વાયરલ થતાં જ બોલીવુડમાં પડી ગઈ બૂમ! સુપરફાસ્ટ ચાર્જિંગનું થઈ ચુક્યું છે ટેસ્ટિંગ- Oppo અનુસાર, 24V/10A ટેક્નોલોજી નવીનતમ 240W સુપરવોક ચાર્જરમાં ઉપલબ્ધ છે, જે Type-C ઈન્ટરફેસ માટે ડિઝાઈન કરવામાં આવી છે. તેમાં ત્રણ ચાર્જ પંપ છે, જે હેન્ડસેટને ઝડપી ચાર્જર બનાવવામાં મદદ કરે છે. બ્રાન્ડનું કહેવું છે કે આ ચાર્જિંગ ટેક્નોલોજીનું હીટ ડિસિપેશન અને સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ પર પરીક્ષણ કરવામાં આવ્યું છે.
પહેલી જ મુલાકાતમાં બોયફ્રેન્ડને લઈને વેનિટી વેનમાં ચઢી ગઈ આ હોટ હીરોઈન! આખી રાત માણી સેક્સની મજા! જાણો આ કિસ્સો કસ્ટમાઈઝ્ડ ચિપ ઈન્સ્ટોલ કરવામાં આવશે- સેફ્ટી માટે, ચાર્જરમાં એક કસ્ટમાઈઝ્ડ ચિપ લગાવવામાં આવી છે. જે વોલ્ટેજ, કરંટ અને તાપમાનને નિયંત્રિત કરે છે. આ ચાર્જરમાં બીજી ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તપાસે છે કે કોઈ બાહ્ય બળને કારણે મોબાઈલની બેટરીને નુકસાન થયું છે કે નહીં. Oppoનું કહેવું છે કે તે આ ટેક્નોલોજી સાથે ફોનમાં 13 ટેમ્પરેચર સેન્સર આપશે.
આ પણ વાંચોઃ આલિયાએ મોંઢામાં ગુલાબ લઈ પહેલાં હોઠથી હોઠ મિલાવ્યાં, પછી હીરોની જે હાલત કરી...જુઓ હોટ વીડિયો
આ પણ વાંચોઃ સલમાન ખાનની 'બહેન'ની હદ બહારની હોટ તસવીરો આવી સામે! ફોટા વાયરલ થતા જ ગરમ થઈ ગયું બજાર!
આ પણ વાંચોઃ 'હું ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવી ત્યારે તે માણસ મને ડ્રિંક પીવડાવીને મારી સાથે કંઈક કરવા માંગતો હતો'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube