Toyota Innova: નવી જનરેશન ઇનોવા હાઇક્રોસ રજૂ કર્યા બાદ હવે ટોયોટો ઇન્ડીયાએ ઇનોવા ક્રિસ્ટાને પોતાની સત્તાવાર વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવી છે. તેનાથી લાગે છે કે ઇનોવા ક્રિસ્ટાને બંધ કરી દેવામાં આવી છે કારણ કે થોડા સમય પહેલાં ટોયોટાએ ક્રિસ્ટા ડીઝલનું બુકિંગ લેવાનું પણ બંધ કરી દીધું હતું અને ફક્ત તેના પેટ્રોલ વેરિએન્ટનું બુકિંગ જ લેવામાં આવી રહ્યું હતું. કંપનીએ તાજેતરમાં જ તેને બંધ કરવા અંગે કો સત્તાવાર નિવેદન પણ જાહેર કર્યું નથી. એટલા માટે એ પણ કહી ન શકાય કે ઇનોવા ક્રિસ્ટાને બંધ કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોયોટો લાવશે નવી અપગ્રેડેડ ઇનોવા ક્રિસ્ટા
રિપોર્ટ અનુસાર ટોયોટા અપગ્રેડેડ ઇનોવા ક્રિસ્ટાને ડીઝલ એન્જીન સાથે ફરી લાવવામાં આવશે અને ઇનોવા હાઇક્રોસ સાથે તેને વેચવામાં આવશે. એટલે કે ઇનોવા ક્રિસ્ટાની જગ્યાએ ઇનોવા હાઇક્રોસ વેચવામાં આવશે. અને ઇનોવા ક્રિસ્ટાના ડીઝલ વેરિએન્ટને ફરીથી અપડેટ કરીને લાવવામાં આવશે. ડીઝલ ક્રિસ્ટા મુખ્યરૂપથી ફ્લીટ ઓપરેટરો અને ડીઝલ એમપીવીક હરીદવા માટે ઇચ્છુક ગ્રાહકોને ટાર્ગેટ કરશે. 

આ પણ વાંચો:  'તારક મહેતા' માંથી 'બાપૂજી'એ લીધો બ્રેક, ઇજા કે મેકર્સ સાથે માથાકૂટ; જાણો કારણ
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ
17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube