નવી દિલ્હીઃ આજે અમે તમને કારના ટાયર અંગે કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જેને ધ્યાનમાં રાખીને તમે માત્ર લાંબા સમયના ખર્ચ જ નહીં પરંતુ અકસ્માતોથી પણ બચી શકો છો. વાહનના ઉત્તમ પરપોર્મન્સ તેના ટાયરની સ્થિતિ પર આધારિત હોય છે. વાહન ચલાવતી વખતે ટાયર ઘસાઈ જાય છે, ધીમે ધીમે ટાયરની સ્થિતિ બગડે છે, જે વાહનના પ્રદર્શન અને માઈલેજને અસર કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો
જાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....
મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન
ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...
રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો


આથી ચોક્કસ અંતર સુધી ડ્રાઇવિંગ કર્યા પછી ટાયર બદલવા જરૂરી છે. જો તમારા વાહનનું ટાયર ખરાબ થઈ ગયું હોય તો તે ગમે ત્યારે ફાટી શકે છે, જે તમારા વાહન સાથે અકસ્માતનું કારણ બની શકે છે. તમારી સાથે આવું ક્યારેય ન થાય તેના માટે આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ આપીશું  જેને અપનાવીને તમે ટાયરની ચિંતા કર્યા વગર સુરક્ષિત ડ્રાઇવિંગનો આનંદ માણી શકો છો.


આ પણ ખાસ વાંચોઃ
શું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...
પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં
નખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!
ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાય
કઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ

આ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?


ખરાબ રોડ પર વાહન ચલાવતા બચો-
ખરાબ અને ઉબડખાબડ રસ્તાઓના કારણે ટાયર સૌથી વધુ ખરાબ થાય છે. આવા રસ્તાઓ પર વાહન ચલાવવાથી ટાયરની મજબૂતાઈ પર અસર થાય છે અને તે ખૂબ જ ઝડપથી ઘસાઈ જાય છે. એટલા માટે તમારે બને એટલું ખરાબ રસ્તાઓ પર વાહન ચલાવવાનું ટાળવું જોઈએ.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો.. શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!


તાપમાન જુઓ-
જ્યારે વાહન લાંબા સમય સુધી સતત ચલાવવામાં આવે છે, ત્યારે ટાયરની અંદરની હવા ખૂબ જ ગરમ થઈ જાય છે અને ફેલાવા લાગે છે.  જેના કારણે ટાયરનું રબર ઝડપથી નબળુ પડે છે. જેના કારણે રસ્તા વચ્ચે ટાયર ફાટી શકે છે. એટલા માટે ટાયરનું તાપમાન હંમેશા જાળવી રાખવું જોઈએ.


આ પણ ખાસ વાંચોઃ તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી! ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી? અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ


અતિશય સ્પીડ-
વાહનમાં ફીટ કરાયેલા વિવિધ પ્રકારના ટાયર મહત્તમ સ્પીડથી કામ કરવા માટે બનાવેલા હોય છે. આ સ્પીડને પાર કર્યા પછી ટાયર પર ખરાબ અસર પડે છે અને ફાટવાની શક્યતા વધી જાય છે.


આ પણ ખાસ વાંચોઃ Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર! iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે! શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!


ઓવરલોડ ના કરો-
ઘણા લોકો કારમાં ખૂબ જ ભારે વસ્તુઓ મૂકે છે, જેનાથી ટાયર પર દબાણ આવે છે. આવી સ્થિતિમાં જો વાહનમાં ફીટ કરેલું ટાયર જૂનું હશે હોય તો તે ફાટવાની શક્યતા રહે છે. તેથી વાહન તેની વહન ક્ષમતા કરતાં વધુ વજન વહન ન કરવું જોઈએ.


આ પણ ખાસ વાંચોઃ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ
ડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટ
ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો! આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો