વોટ્સએપ (WhatsApp) એ કથિત રીતે એંડ્રોઇડ બીટા ટેસ્ટર માટે એક નવું અપડેટ ચાલુ કર્યું છે. WABetaInfo દ્રારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટના અનુસાર Do Not Disturb (DND) મોડ ઇનેબલ થતાં કોલ ફેલ થતાં મેસેજિંગ એપ યૂઝર્સનું નોટિફાઇ કરે છે. એપ તમને કોલ કરવાનો સમય પણ બતાવે છે. યૂઝર્સ વોટ્સએપ ચેટમાં એક નાનકડું બોક્સ જોઇ શકશો. જેના પર લખ્યું હશે, ડૂ નોટ ડિસ્ટર્બ એટ 9:38 PM મિસ્ડ વોઇસ કોલ.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટ્સએપ પર આવ્યો DND Mode
આ એક નાનકડું અપડેટ છે, પરંતુ એટલું જ મહત્વપૂર્ણ છે કારણ કે મીટિંગ્સ અને અન્ય સ્થિતિઓમાં લોકો ડીએનડી મોડનો ઉપયોગ કરે છે, અને કેટલા લોકોને એ પણ ખબર હોતી નથી કે તેમને મેસેજ એપમાં કોલ પ્રાપ્ત થયો છે કે નહી. જો યૂઝર ડીએનડી મોડને ડિસેબલ કર્યા બાદ એપના કોલ સેક્શનની તપાસ કરે છે, તો તેમને મિસ્ડ કોલની સૂચના આપવામાં આવશે. 


ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube