અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. ધોલેરા પંથકમાં હજુ વરસાદી પાણી ભરાયેલા છે. 48 કલાક બાદ પણ ધોલેરા સહિતના વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકોની કફોડી હાલત બની છે.