ખેડૂતોની દેવામાફીનો મુદ્દો ફરીવાર વિધાનસભામાં આવશે, કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું બિન સરકારી વિધેયક આવશે. રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ થાય તે અંગેનું બિન સરકારી વિધેયક આવશે.