સરકાર સાથે બેઠક બાદ જાણો બિન અનામત વર્ગની મહિલાઓએ શું કહ્યું...
LRD ભરતીમાં 1-8-18નાં પરિપત્રનાં કારણે ભારે વિવાદ પેદા થયો છે. હાલ આ લડાઇ અનામત અને બિન અનામત વર્ગ વચ્ચે વિગ્રહનો મુદ્દો બન્યો છે. 64 દિવસનાં ઉપવાસ બાદ આખરે અનામત વર્ગની મહિલાઓને અન્યાય નહી થાય તેવી હૈયાધારણા સરકાર દ્વારા આપવામાં આવી છે. જો કે હવે સરકારનાં આ નિર્ણય બાદ સવર્ણ વર્ગની મહિલાઓ ઉપવાસ પર બેસી ગઇ છે. બ્રહ્મ સમાજ, રાજપુત સમાજ પાટીદાર સમાજનાં આગેવાનો દ્વારા સમગ્ર મુદ્દે દબાણ કરવામાં આવતા આખરે સરકાર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી.