મહીસાગરના ખાનપુર તાલુકાનો અનોખો વિડિઓ વાયરલ થયો છે. ખાનપુરના મોર તળાવ ગામે ધુળેટીની ગોઠના મળતા ઘરના છાપરે ચડી ઢોલ વગાડ્યા હતા. ઢોલ રસિકો દ્વારા છાપરે ચડી ઢોલ વગાડતા ખેલૈયા પણ છાપરે ચડી દાંડિયા રમ્યા હતા. છાપરે ચડી દાંડિયા રમતા ખેલૈયાઓનો વીડિયો વાયરલ થયો છે.