ઝી બ્યૂરો, અમદાવાદઃ ઓનલી ફેન્સ સ્ટાર અને એડલ્ટ કન્ટેન્ટ સર્જક બોની બ્લુ ફરી એકવાર સમાચારમાં છે. તેણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેને એક જ રાતમાં 22 પુરુષો સાથે સંબંધ બાંધ્યા છે. તેનો આ ઈન્ટરવ્યુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો તેની આકરી ટીકા કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 વર્ષીય બોની બ્લુએ દાવો કર્યો છે કે તેણે 11 કલાકના સેશન દરમિયાન એક રાતમાં 22 પુરુષો સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. યુકેમાં જન્મેલી અને ઑસ્ટ્રેલિયામાં રહેતી બ્લુએ કહ્યું કે તે રાત્રે પુરુષો તેની સાથે રાત ગુજારવા માટે તેના હોટલના રૂમની બહાર લાઇનમાં ઉભા હતા. બ્લુએ પોડકાસ્ટર એની નાઈટ સાથેની મુલાકાતમાં આ વાત કહી છે. એની નાઈટને ઓસ્ટ્રેલિયાની સૌથી યૌન રૂપે એક્ટિવ મહિલા તરીકે ઓળખાય છે.


 



 


આ ઈન્ટરવ્યુની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આમાં, એની નાઈટ બ્લુને એક સવાલ કરે છે કે તેણે એક રાતમાં સૌથી વધારે કેટલા લોકો સાથે 'બોન્ક' કર્યું છે.  આના પર તે જવાબ આપ્યો કે 22 લોકો સાથે. આના પર એનીએ કહ્યું કે મારો રેકોર્ડ એક રાતમાં 16 લોકોનો છે તો હવે તમારા નામે રેકોર્ડ છે.


લોકોને ઓનલાઈન આમંત્રિત કરાયા-
બ્લુએ ખુલાસો કર્યો કે તેણે તેના હોટેલ રૂમની માહિતી ઓનલાઈન શેર કરી હતી અને કહ્યું હતું કે,  હું મારા રૂમમાં છું એટલે તમે બહાર લાઈનમાં ઊભા રહો. હું તમારામાંથી બને તેટલા લોકોને મળવાનો પ્રયત્ન કરીશ અને હું સવાર સુધીમાં 22 લોકોને મળી હતી. આ પછી પણ હોટલના રૂમના દરવાજાની બહાર કતાર લાગી હતી. બ્લુના આ દાવાને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં કોમેન્ટ આવી રહી છે.


બીજી તરફ, બ્લુનો ઈન્ટરવ્યુ લેનારી એનીએ દાવો છે કે તેને અત્યાર સુધી 600 લોકો સાથે સંબંધો બનાવી ચૂકી છે. તેનો દાવો છે કે તે આ સંખ્યાને હજુ વધુ વધારવા માટે પ્રતિબદ્ધ છે. એનીએ કહ્યું કે 365 દિવસમાં 600 લોકો આવ્યા છે. હવે જુઓ કે તે કેટલા વધે છે.