Girl Thugs Her Friend: ઓનલાઇન મિત્રતાના ફાયદા અને નુકસાન બંને છે કારણ કે ઘણીવાર એવું થાય છે કે ઓનલાઇન ફ્રોડ પણ સામે આવી જાય છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાર એક છોકરીને તેમની જ બહેનપણીએ ઠગી લીધી. આ બધુ ત્યારે થયું જ્યારે ઓનલાઇન રીતે તેનો પ્રેમી ગણાવી અને કહ્યું કે તેના પ્રેમમાં પાગલ છે. ત્યારબાદ જે થયું તે વાયરલ થઇ ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે બહેનપણીની છે આ ઘટના
જોકે આ ઘટના ચીનના શંઘાઇ શહેરની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે બહેનપણી વચ્ચેની આ ઘટના છે. તેમાં એક ઠગનાર છોકરી મોટી છે જ્યારે જેને ઠગવામાં આવી છે તે નાની છે. તેના માટે રીતસર આરોપી છોકરીએ પ્લાન બનાવ્યો અને પોતાના એક મિત્ર સાથે મળીને છેતરપિંડી કરી છે. જાણકારી અનુસાર તેણે એકવાર આરોપીને પીડિતા છોકરીને તે મિત્ર સાથે એકવાર ફરી મુલાકાત કરાવી અને તેનો પરિચય ન્યૂઝ એન્કર તરીકે કરાવ્યો. 

આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય


પોતાને એન્કર ગણાવી ચેટ શરૂ કરી
આ બંનેની પહેલી અને અંતિમ મુલાકાત થઇ. ત્યારબાદ આરોપીએ પોતાને એન્કર ગણાવીને તેને સાથે ઓનલાઇન ચેટ શરૂ કરી અને પછી સિલસિલો ખૂબ આગળ વધી ગયો. તે આ પ્રકારના પીડિતા પાસેથી લગભગ બે કરોડ રૂપિયા ઠગી લીધા કારણ કે તેણે કહ્યું કે તે લગ્ન માટે પણ તૈયાર છે. આ દરમિયાન અચાનક તેણે વાતચીત બંધ કરી દીધી તો પીડિતાએ આરોપી છોકરીને આખી કહાની જણાવી અને તેણે તેની સાથે મુલાકાત માટે કહ્યું. 


પાછી આ રીતે ઉકેલાયો ભેદ
હવે તેને બધુ ખબર હતું કારણ કે આ સમગ્ર રમત તે જ કરી રહી હતી પરંતુ આખરે તેણે બધુ સ્વિકાર કરી લીધું. રિપોટ્સ અનુસાર સ્થાનિક પોલીસે નિવેદનમાં કહ્યું કે આ એકદમ વિચિત્ર ઓનલાઇન સ્કેમના કેસને ઉકેલી લીધો છે. કેસને સોલ્વ કરતાં પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. 


આ પણ વાંચો: ઘરમાં કચરાં-પોતું કરતાં આ વાતોનું રાખોનું ધ્યાન, નહીંતર મુસિબતમાં મુકાશો!
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: બેચલર પાર્ટી માટે બેસ્ટ છે આ પ્લેસીસ, લગ્ન પહેલાં મિત્રો સાથે મનભરીને માણો મસ્તી!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube