America: પર્સનલ ટ્યૂશન આપવા આપતી હતી લેડી ટીચર, 14 વર્ષના બાળક સાથે 3 વાર ગુજાર્યો બળાત્કાર
મહિલા ટીચર (Lady Teacher) ની એક એવી હરકત સામે આવી છે જેના વિશે જાણીને તમે આશ્વર્ય પામશો. જે ટીચરની બાળકોને ભણાવવાની સાથે-સાથે સારા સંસ્કાર આપવાની જવાબદારી હતી તેણે સૌથી સન્માનિત ગુરૂના દરજ્જાને પણ કલંકિત કરી દીધો.
નવી દિલ્હી: મહિલા ટીચર (Lady Teacher) ની એક એવી હરકત સામે આવી છે જેના વિશે જાણીને તમે આશ્વર્ય પામશો. જે ટીચરની બાળકોને ભણાવવાની સાથે-સાથે સારા સંસ્કાર આપવાની જવાબદારી હતી તેણે સૌથી સન્માનિત ગુરૂના દરજ્જાને પણ કલંકિત કરી દીધો. 39 વર્ષીય પરણિત ટીચર હવમાં એવી આંધળી બની ગઇ કે તેણે 14 વર્ષના બાળક સાથે એકદમ શરમજનક હરકત કરી.
પરણિત ટીચરની શરમજનક હરકત
The Sun ના રિપોર્ટ અનુસાર 39 વર્ષીય ટીચર ક્રિસ્ટલ જૈક્સન (Krystal Jackson) પરણિત છે. તે કૈલિફોર્નિયામાં માઉન્ટેન વ્યૂ ઇંડિપેંડેંટ સ્કૂલમાં એક ફ્રીલાન્સ ટીચર તરીકે કામ કરે છે. આ ઉપરાંત તે ડનલપ લીડરશિપ એકેડમી (DLA) માં અઠવાડિયામાં એક દિવસ વન-ટૂ-વન સેશન લેવા માટે જાય છે. DLA માં અભ્યાસ માટે આવનાર 14 વર્ષીય બાળક પર ક્રિસ્ટલ જૈક્સનની નિયત બગડી ગઇ.
આવી રહ્યો છે મિનિટોમાં ફૂલ ચાર્જ થનાર ફોન, ક્યારેય નહી થાય હેંગ, જાણો ફીચર્સ
ત્રણ વાર બાળકને બનાવ્યો 'શિકાર'
આરોપ છે કે કૈલિફોર્નિયામાં ક્રિસ્ટલ જૈકસને 14 વર્ષના બાળક સાથે બળાત્કાર ગુજાર્યો. ટીચરે બાળકને એકવાર નહી પરંતુ ત્રણ વાર પોતાનો 'શિકાર' બનાવ્યો. કૈલિફોર્નિયાના ઇન્ટરનેટ ક્રાઇમ્સ અગેંસટ ચિલ્ડ્રન (ICC) ટાસ્ક ફોર્સને ટીચરની ગંદી હરકત વિશે સુરાગ મળ્યો. ત્યારબાદ ટીચર વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવવામાં આવી.
Kareena Kapoor ના સેક્સી આઉટફિટએ ચાલુ ઇવેન્ટમાં આપ્યો દગો, ઇજ્જત બચાવવા કર્યું આવું કામ
બાળક સાથે જ આવી હરકત
આ કેસ તપાસ એક વર્ષ સુધી ચાલી. આ દરમિયાન તપાસમાં સામે આવ્યું કે ટીચરે પહેલાં બાળક સાથે અશ્લીલ હરકતો બાદમાં ઓરલ સેક્સ કર્યું અને પછી રેપ. એક વર્ષ બાદ ગુનો સાબિત અથતાં ક્રિસ્ટલ જૈક્સનની ધરપકડ કરી લીધી. જોકે પછી તેને જામીન આપવામાં આવ્યા. સ્થાનિક પોલીસનું કહેવું છે કે બાળકો સુરક્ષિત છે, શંકા એ વાતની છે કે ક્યાં ટીચરે બીજા બાળકોને પણ શિકાર તો નથી બનાવ્યા.
Mileage Tips: શું તમારી બાઇક પણ આપે છે ઓછી એવરેજ? જો હા, તો જાણી લો આ સરળ ટિપ્સ
બીજા બાળકો પણ હોઇ શકે છે પીડીત
પોલીસનું માનવું છે કે બીજા પણ પીડિત હોઇ શકે છે. પોલીસે હેલ્પલાઇન નંબર જાહેર કરી લોકોને અપીલ કરી છે કે જો કોઇ એવા અન્ય કેસમાં જાણકારી હોય તો (559) 600-8205 અથવા ક્રાઇમ સ્ટોપર્સ (559) 498-7867 નંબર પર સૂચના આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube