Memory Starts From 1993: આ એકદમ ફિલ્મી કહાની છે કે યાદશક્તિ ખોવાઇ જતાં તે વ્યક્તિને કંઇપણ યાદ રહેતું નથી પરંતુ જ્યારે યાદશક્તિ પરત આવી તો વર્તમાન દિવસથી નહી પરંતુ વર્ષ 1993 માં પહોંચી ગઇ અને ત્યાંથી વિચારવાનું શરૂ કરી દીધું. વ્યક્તિએ પોતાની વાઇફને પ્રપોઝ પણ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેમરી લોસના ઘણા કિસ્સા સામે આવે છે પરંતુ એક 58 વર્ષના વ્યક્તિની યાદશક્તિ એક અકસ્માતમાં ખોવાઇ ગઇ અને આ પરત આવી તો નજારો બદલાઇ ગયો હતો. આ વ્યક્તિએ 1993 એટલે કે 29 વર્ષ જૂના સમયથી વિચારવાનું શરૂ કરી દીધું. 
આ 5 રૂપિયાની વસ્તુથી દૂર થશે દાંતની પીળાશ, મોતી જેવા ચમકવા લાગશે
આ પણ વાંચો:  ગજબ! 9 મહિને નહીં 30 વર્ષે જન્મ્યા જુડવા બાળકો, જાણો શું છે સમગ્ર મામલો


જોકે આ સમગ્ર મામલો અમેરિકાના વર્જિનિયાનો છે અને આ વ્યક્તિનું નામ એંડ્ર્યૂ મૈકેંજી. આ વર્ષે જૂનમાં એક રોડ અકસ્માતમાં આ 58 વર્ષના વ્યક્તિની યાદશક્તિ જતી રહી. દુર્ઘટનામાં તેમને ગંભીર ઇજા પહોંચી. થોડા દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ તેમની શારિરીક હાલત તો સારી થઇ ગઇ પરંતુ માનસિક હાલત સારી થઇ અને તેમને કંઇ યાદ ન રહ્યું. 


તેમની યાદશક્તિ પાછી લાવવા માટે ડોક્ટરો અને પરિવારજનોએ ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ પરત આવી નહી. આ દરમિયાન તેમની પત્ની પણ તેમની સાથે રહી અને તેમનો ખ્યાલ પણ રાખવામાં આવ્યો પરંતુ સફળતા ન મળી. આ દરમિયાન એક દિવસ અચાનક તેમની મેમરી પરત આવી પરંતુ તેમાં એક ટ્વિસ્ટ આવી ગયો .
મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ


મેમરી પરત આવી પરંતુ તેમને વર્ષ 1993 ના પહેલાં સુધી મેમરી આવી અને ત્યારબાદ કંઇ યાદ ન આવ્યું અને તેમના વર્તમાન 29 વર્ષ પહેલાં જતો રહ્યો. તે પોતાની પત્નીને ઓળખી રહ્યા છે કારણ કે તેમના લગ્નને 37 વર્ષ થઇ ગયા હતા પરંતુ પોતાની પુત્રીને ઓળખી શક્યો નહી.
17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: ગળામાં ચોકલેટ ફસાઇ જતાં બાળકનું તડપીને થયું દર્દનાક મોત, જાણી લો બચવાના આ ઉપાય
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube