ગજબ! 30 વર્ષ પહેલાં ભ્રૂણને કરવામાં આવ્યો હતો ફ્રોજન, હવે જન્મ્યા જુડવા બાળકો

આજથી લગભગ 30 વર્ષ પહેલાં અમેરિકાના ટેનેસી રાજ્યમાં ભ્રૂણને ફ્રોજન (frozen) કરવામાં આવ્યો હતો. હવે તે ભ્રૂણ વડે જુડવા બાળકો પેદા થયા છે. આટલા લાંબા સમય સુધી કોઇ ભ્રૂણને ફ્રોજન (frozen)કરી રાખવો અને પછી તેને સફળતાપૂર્વક બાળકોને જન્મનો એક નવો રેકોર્ડ છે.

ગજબ! 30 વર્ષ પહેલાં ભ્રૂણને કરવામાં આવ્યો હતો ફ્રોજન, હવે જન્મ્યા જુડવા બાળકો

વોશિંગ્ટન: આજથી લગભગ 30 વર્ષ પહેલાં અમેરિકાના ટેનેસી રાજ્યમાં ભ્રૂણને ફ્રોજન (frozen) કરવામાં આવ્યો હતો. હવે તે ભ્રૂણ વડે જુડવા બાળકો પેદા થયા છે. આટલા લાંબા સમય સુધી કોઇ ભ્રૂણને ફ્રોજન (frozen)કરી રાખવો અને પછી તેને સફળતાપૂર્વક બાળકોને જન્મનો એક નવો રેકોર્ડ છે. ભ્રૂણને 22 એપ્રિલ 1992 ને લગભગ 128 ડિગ્રી સેંટીગ્રેડ એટલે કે 200 ફેરનહાઇટ પર લિક્વિડ નાઇટ્રોજનમાં રાખવામાં આવ્યો હતો.  

બીબીસીના એક રિપોર્ટના અનુસાર ચાર બાળકોની માતા રેશેલ રિઝવેએ 31 ઓક્ટોબરને જુડવાને જન્મ આપ્યો. તેના પિતા ફિલિપ રિજવે આ સમાચારથી ખાસ ઉત્સાહિત હતા. તેમણે તેને 'માઇન્ડ બ્લોઇંગ' કહ્યું. રાષ્ટ્રીય ભ્રૂણ દાન કેન્દ્ર (એનઇડીસી) ના અનુસાર લિડિયા એન અને ટિમોથી રોનાલ્ડ રિજવેએ એક નવો રેકોર્ડ સ્થાપ્યો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક ખાનગી આસ્થા આધારિત સંગઠન છે. આ પહેલાં વર્ષ 2020 માં આવા જ એક ફ્રોજન ભ્રૂણ્થી 27 વર્ષ બાદ બાળકને જન્મ આપ્યો હતો. 

રાષ્ટ્રીય ભ્રૂણ દાન કેન્દ્ર (એનઇડીસી) જે એક ખાનગી આસ્થા આધારિત સંગઠન છે. તેમના અનુસાર લિડિયા એન અને ટિમોથી રોનાલ્ડ રિજવેએ એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ પહેલાં 2020 માં એવા જ ફ્રોજન થયેલા ભ્રૂણ વડે 27 વર્ષ બાદ બાળકનો જન્મ થયો હતો. તેના માટે એક અજ્ઞાત પરણિત કપલ માટે આઇવીએફનો ઉપયોગ કરીને આ જુડવા ભ્રૂણ તૈયાર કરવામાં આવ્યો હતો. પરણિત કપલમાં પુરૂષની ઉમર લગભગ 50 હતી. તેમણે તેને અમેરિકાના પશ્વિમી તટીય એક ફર્ટિલિટી લેબમાં 2007 સુધી રાખવામાં આવ્યો હતો પછી આ કપલે તેને નોક્સવિલેમાં એનઇડીસીને દાન આપ્યું જેથી બીજું કપલ તેનો ઉપયોગ કરી શકે. 

આ સફળતા બાદ એનઇડીસીને આશા છે કે બીજા લોકો પણ ભ્રૂણને દત્તક લેવા માટે પ્રોત્સાહિત હશે. એક નિવેદનમાં એનઇડીસીએ કહ્યું કે તેને આશા છે કે આ સમાચાર બીજાને ભ્રૂણ દત્તક લેવા માટે પ્રોત્સાહિત કરશે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news