મરઘી સાથે યુવકે બનાવ્યો શારીરિક સંબંધ, પત્નીએ બનાવી લીધો VIDEO
એક યુવકને મરઘી સાથે શારીરિક સંબંધ બનાવવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ સાથે જ યુવકને ત્રણ વર્ષની જેલની સજા પણ થઈ છે. તેની પત્નીએ મરઘી સાથે સંબંધ બનાવવાનો વીડિયો પણ બનાવ્યો હતો.
એક યુવકને મરઘી સાથે શારીરિક સંબંધ (Sex) બનાવવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ સાથે જ યુવકને ત્રણ વર્ષની જેલની સજા પણ થઈ છે. તેની પત્નીએ મરઘી સાથે સંબંધ બનાવવાનો વીડિયો પણ બનાવ્યો હતો.
કોરોના પર અત્યાર સુધીની સૌથી મોટી ચેતવણી, જાણો Sir Patrick Vallance એ શું કહ્યું?
ડેઈલી મેઈલના એક અહેવાલ મુજબ દોષિત ઠેરવવામાં આવેલા 37 વર્ષના યુવકનું નામ રેહાન બેગ (Rehan Baig) છે. આ મામલો બ્રિટનના બ્રેડફોર્ડનો છે. બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટે બેગને સજા આપી છે. રિપોર્ટ મુજબ ઘટનાના કારણે મરઘીનું મોત થઈ ગયું. બેગની પત્નીએ સ્વીકાર્યું કે તે પણ પતિને અજીબોગરીબ હરકતોમાં સહયોગ કરતી હતી. જો કે પત્નીને કોઈ સજા થઈ નથી.
ચીનની ભયંકર દહેશત: માત્ર 10 દિવસમાં પાકિસ્તાનમાં TikTok પરના પ્રતિબંધનું સૂરસૂરિયું
કોર્ટે બેગની હરકતને ખુબ જ ધૃણાસ્પદ અને વિકૃત ગણાવી. બેગની હરકતનો ખુલાસો ત્યારે થયો જ્યારે બાળકોના શારીરિક શોષણની તસવીરો રાખવા અંગેની બાતમી મળતા નેશનલ ક્રાઈમ એન્જસીએ બેગના ઘરે રેડ પાડી હતી.
બેગના કોમ્યુટરમાંથી બાળકોના શારીરિક શોષણની તસવીરો પણ મળી હતી. તપાસકર્તાઓએ કોર્ટને જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા વીડિયોમાં બેગ અનેક મરઘીઓ સાથે સંબંધ બનાવતો જોવા મળ્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube