હવે કોરોનાને રોકવા માટે આવી રહ્યો છે `નેઝલ સ્પ્રે`, જાણો ખૂબીઓ
`નેઝલ સ્પ્રે` (Nasal spray) ને હજુ સુધી કોઇ નામ મળ્યું નથી. જોકે તેને બનાવવામાં જે રસાયણોનો ઉપયોગ થાય છે. તેને મેડિકલ ઉપયોગ માટે મંજૂરી પ્રાપ્ત છે અને તે માનવ દ્રારા ઉપયોગ કરવમાં સુરક્ષિત છે.
લંડન: બ્રિટનની બર્મિઘમ યુનિવર્સિટી (University of Birmingham) ના વૈજ્ઞાનિકોએ બે દિવસ સુધી કોરોના વાયરસ (Corona Virus)ના સંક્રમણને રોકનાર એક 'નેઝલ સ્પ્રે' (Nasal spray) ને અંતિમરૂપ આપી દીધું છે. આ ઉપરાંત થોડા મહિનામાં દવાની દુકાનો પર ઉપલબ્ધ થવાની આશા છે. રવિવારે એક સમાચાર પત્રએ દાવો કર્યો હતો. રિસર્ચના મુખ્ય અનુસંધાનકર્તા ડો. રિસર્ચ મોક્સએ 'ધ સંડે ટેલીગ્રાફ'ને કહ્યું કે તે સોશિયલ ડિસ્ટન્સની પાબંધીમાં છુટકારો અપાવવા માટે અને સ્કૂલોને ફરીથી ખોલવામાં તેનાથી મદદ મળશે તેને લઇને આશ્વસ્ત છે.
Delhi: ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન પાસે ગૂંજ્યા 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા, મચી ગયો હડકંપ
નેઝલ સ્પ્રેને હજુ સુધી નથી મળ્યું કોઇ નામ
'નેઝલ સ્પ્રે' (Nasal spray) ને હજુ સુધી કોઇ નામ મળ્યું નથી. જોકે તેને બનાવવામાં જે રસાયણોનો ઉપયોગ થાય છે. તેને મેડિકલ ઉપયોગ માટે મંજૂરી પ્રાપ્ત છે અને તે માનવ દ્રારા ઉપયોગ કરવમાં સુરક્ષિત છે. મોક્સએ કહ્યું કે 'અમે ગરમીની સિઝન સુધી તેને ઉપલબ્ધ કરાવવાની આશા રાખી રહ્યા છીએ.
Weather Update: આગામી 3 દિવસ દિલ્હી સહિત ઘણા રાજ્યો માટે મુસીબત, ભારે વરસાદ સાથે વધશે ઠંડી
રિસર્ચ અનુસાર દળનું માનવું છે કે આ 'નેઝલ સ્પ્રે' (Nasal spray) નો દિવસમાં ચાર વખત ઉપયોગ કરવાથી કોરોના વાયરસના સંક્રમણથી દૂર રહી શકાશે અને સ્કૂલ જેવા ભીડવાળા સ્થળો તથા અતિઆધુનિક જોખમ ભરેલા સ્થળો પર તેનો ઉપયોગ દર 20 મિનિટે કરવામાં આવી શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube