budget 2021
હવે તો હદ થઈ ગઈ, રાજ્ય સરકારના મંત્રી હોવા છતાં ડ્રાઈવર-સુરક્ષાકર્મીના પગારમાં કટકીની ચર્ચા
રાજ્યમાં સુશાસનના દાવાઓ વચ્ચે સરકારના (Government) મંત્રીનો કટકી કાંડ ચર્ચાના ચકડોળે ચડ્યો છે. ભાજપના ધારાસભ્ય (BJP MLA) અને રાજ્ય સરકારના મંત્રી (State Government Minister) આમ તો સાલસ સ્વભાવ માટે જાણીતા છે
Mar 8, 2021, 03:14 PM ISTBudget 2021 : આદિજાતિ વિસ્તારના નલ સે જલ અને બજેટના પ્રશ્ન પર ચર્ચા
Budget 2021: Discussion on the question of tap water and budget for tribal areas
Mar 6, 2021, 05:25 PM ISTBudget 2021 માં નાયબ મુખ્યમંત્રીએ વન્યજીવોને લઈને કરી મોટી જાહેરાત
In Budget 2021, the Deputy Chief Minister made a big announcement about wildlife
Mar 5, 2021, 04:05 PM ISTહવે ગીરના સિંહોને શિકારના શોધમાં જંગલની બહાર નહિ આવવુ પડે, આવી રહ્યો છે મોટો પ્રોજેક્ટ
- રાજ્ય સરકારના બજેટમાં સિંહ સંરક્ષણ માટે 11 કરોડની જોગવાઈ કરાઈ
- સિંહને જંગલમાં જ મારણ મળી રહે તેવું આયોજન
- સાંબર બ્રિડીંગ સેન્ટર બનાવી તેને જંગલમાં છોડવાની યોજના
- વનપ્રેમીઓએ ગુજરાત સરકારના આ નિર્ણયને આવકાર્યો
Budget 2021 : અમદાવાદના પ્રબુદ્ધ લોકોએ બજેટના કર્યા વખાણ
Budget 2021: Enlightened people of Ahmedabad praised the budget
Mar 4, 2021, 09:40 AM ISTGujarat Budget 2021: કોરોનાકાળમાં દેશ-દુનિયા માટે પ્રેરણારૂપ બન્યુ ગુજરાતઃ બજેટમાં હેલ્થ સેક્ટર પર મુકાયો વિશેષ ભાર
જાન હૈ તો જહાંન હૈ...કોરોના સામે લડવા PM મોદીએ આપેલું આ સુત્ર ગુજરાતના બજેટમાં દેખાયું. કોરોનાની મહામારીને પગલે આ વખતે ગુજરાતના બજેટમાં આરોગ્ય વિભાગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
Mar 3, 2021, 03:17 PM ISTવેરામાં કોઈ પણ વધારા વગરનું ગુજરાતનું બજેટ... આ છે પ્રજાને ગમશે તેવા આકર્ષક હાઈલાઈટ્સ
2021 ના બજેટ (budget 2021) ના સૌથી મોટા હાઈટલાઈટ એ છે કે, વેરામાં કોઈપણ વધારા વગરનું બજેટ રજૂ કરાયું છે. આ સાથે જ ગુજરાત બજેટ 2021ના મહત્વના હાઈટલાઈટ્સ (budget highlights) જાણીએ...
Mar 3, 2021, 02:36 PM ISTGujarat Budget 2021: ગુજરાતના બજેટમાં વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ અપાશે લાભ
ગુજરાત રાજ્યના બજેટમાં શિક્ષણ વિભાગ માટે કુલ રૂ.32,719 કરોડની જોગવાઇ કરાઈ.
Mar 3, 2021, 02:11 PM ISTGujarat Budget 2021: તરસ્યા ગુજરાતને પાણીદાર બનાવવા 5494 કરોડની જોગવાઈ, કંઇક આવું છે પ્લાનિંગ
એક સમયે આપણું રાજ્ય પાણીની અછત ધરાવતા રાજ્ય તરીકે ઓળખાતું હતું. અમારી સરકારના જળ સંસાધન માટેના છેલ્લા 25 વર્ષોના કુનેહભર્યા પ્રયત્નોથી આજે ગુજરાત વોટર મેનેજમેન્ટ માટે સમગ્ર દેશમાં રોલ મોડેલ બન્યું છે.
Mar 3, 2021, 01:44 PM ISTગામડાઓમાં આતંક મચાવતો દીપડો ગુજરાતના બજેટમાં ઘૂસ્યો, જાણો શું થઈ જાહેરાત
- ગુજરાતમાં સતત વધી રહેલા દીપડાઓના આતંક અંગે બજેટ 2021 માં ખાસ જાહેરાત કરાઈ
- જાહેરાત કરાઈ કે, સિંહોના ખોરાક વધારવા સાંભર બ્રિડિંગ સેન્ટર 10 કરોડના ખર્ચે બનશે
Gujarat Budget 2021: અમદાવાદને મળી આ 10 ભેટ, મ્યુઝિયમથી માંડીને માર્કેટ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (Nitin Patel) રજૂ કરી રહ્યાં છે. વર્ષ 2021-22 ના અંદાજ પ્રમાણે ગુજરાતનું બજેટ (Gujarat Budget) કરોડની એકંદર પુરાંત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 2,27,029 કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે.
Mar 3, 2021, 01:13 PM ISTબજેટ વચ્ચે નાણામંત્રીની ટકોર, ખેડૂતોના નામે ફરનારા અને ચરનારા કેટલાય આવ્યા અને કેટલાય ગયા...
- દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મામલે નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં ટકોર કરી
- ટકોર કરતા કહ્યું હતું કે, ‘ખેડૂતો એમ ને એમ અમારા તરફ નથી વળ્યા
Gujarat Budget 2021: બજેટમાં સરકારે ખેડૂતોને કર્યા ખુશ, જાણો શું-શું મળ્યું
રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (Nitin Patel) રજૂ કરી રહ્યાં છે. વર્ષ 2021-22 ના અંદાજ પ્રમાણે ગુજરાતનું બજેટ (Gujarat Budget) કરોડની એકંદર પુરાંત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 2,27,029 કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે.
Mar 3, 2021, 12:24 PM ISTGujarat Budget 2021: 60 વર્ષમાં રાજ્યના બજેટનું કદ કેટલું વધ્યું? સૌથી વધુ વાર બજેટે કોણે રજૂ કર્યું? જાણો બજેટ અંગેના રોચક કિસ્સા
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે 2,27,029 કરોડ રૂપિયાનું ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ આજે રજૂ કર્યું. જેમાં સૌથી વધુ કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7,232 કરોડની જોગવાઈ કરાઈ છે.
Mar 3, 2021, 12:22 PM ISTગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટે નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યુ
રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (nitin patel) રજૂ કરી રહ્યાં છે.
Mar 3, 2021, 11:21 AM ISTકોરોનામાં સરકારની આવક ઘટી હતી, બજેટથી ગુજરાતની પ્રગતિ આગળ વધારીશું : નીતિન પટેલ
- નીતિન પટેલે કહ્યું, બજેટમાં તમામ લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે આગળ વધીશું.
આજે નાણામંત્રી નીતિન પટેલ ગુજરાત વિધાનસભામાં નવમી વખત રજૂ કરશે Budget
- 2021 ના ગુજરાતના બજેટમાં આરોગ્ય, નાના-મધ્યમ ઉદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર ભાર મૂકાશે
- નીતિન પટેલને બજેટ રજૂ કરતા LIVE જોઈ શકશો, ડાઉનલોડ કરો આ એપ્લિકેશન
Budget 2021 : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ
Budget 2021: Budget session of Gujarat Legislative Assembly begins from today
Mar 1, 2021, 02:50 PM ISTBudget 2021 : બપોરે 12 કલાકે વિધાનસભાના બજેટ સત્રનો થશે પ્રારંભ
Budget 2021: The budget session of the Legislative Assembly will begin at 12 noon
Mar 1, 2021, 08:25 AM ISTનીતિન પટેલને બજેટ રજૂ કરતા LIVE જોઈ શકશો, ડાઉનલોડ કરો આ એપ્લિકેશન
- દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે, કે જેને બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
- એપ્લિકેશન દ્વારા બજેટ ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી જરૂરી કચેરીઓ માટે માત્ર 20 ટકા પ્રકાશનો જ છપાશે, જેથી પેપરની બચત થશે
- ગુજરાતના ગત 5 વર્ષના નાણામંત્રીના પ્રવચનો અને બજેટની કોપી આ એપ્લિકેશન પર મૂકવામાં આવી છે