हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડેટા
ડેટા News
Technology News
Smartphone Storage Full થઈ ગયું છે? સ્પેસ કરવા અપનાવો આ 5 ટિપ્સ
Smartphone Storage: જ્યારે સ્ટોરેજ ભરાઈ જાય છે, ત્યારે ફોન ધીમો થઈ જાય છે અને ક્યારેક ક્રેશ પણ થઈ શકે છે. ચિંતા કરશો નહિ! અહીં 5 સરળ રીતો છે જેના દ્વારા તમે તમારા સ્માર્ટફોનનો સ્ટોરેજ ખાલી કરી શકો છો અને તમારા ફોનને પહેલાની જેમ ફાસ્ટ બનાવી શકો છો.
May 12,2024, 8:48 AM IST
Internet
Jio AirFiber Plan: 101 રૂપિયામાં 100 GB ડેટા, ઇન્ટરનેટ ક્યારેય બંધ નહીં થાય
Jio Best Plan: Jioની જેમ Jio AirFiber યુઝર્સ માટે શાનદાર પ્લાન ઓફર કરે છે. આમાં કેટલાક ડેટા એડ ઓન પ્લાનનો સમાવેશ થાય છે. આ પ્લાન્સમાં યુઝર્સને વધારાનો ડેટા આપવામાં આવે છે. આ પ્લાન એવા યુઝર્સ માટે છે જે વધુ ડેટા વાપરે છે.
Feb 3,2024, 12:45 PM IST
BSNL
365 ના રિચાર્જમાં મળશે 1 વર્ષની વેલિડિટી, ફ્રી કોલિંગ અને સાથે સાથે રોજનો 2 GB ડેટા,
નવા વર્ષના અવસરે સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના ગ્રાહકો માટે ખાસ ભેટ મળી છે. કંપનીએ હાલમાં જ 365 રૂપિયાવાળો પ્રીપેડ રિચાર્જ પ્લાન રજુ કર્યો હતો. જેમાં 365 દિવસની વેલિડિટી મળે છે.
Jan 1,2021, 12:40 PM IST
Airtel
એરટેલની ભેટ, ફ્રીમાં મળી રહ્યો છે 6GB સુધી હાઈસ્પીડ ડેટા
ભારતી એરટેલ તરફથી યૂઝરોને ઘણા પ્લાનની સાથે ફ્રી ડેટા વાઉચર ઓફર કરવામાં આવી રહ્યાં છે. કંપની તરફથી 1જીબીથી લઈને કુલ 6 જીબી ફ્રી ડેટાની ઓફર કરવામાં આવી રહી છે.
Sep 1,2020, 11:35 AM IST
Airtel
એરટેલના આ પ્લાનમાં તમને મળશે ફ્રી ડેટા, રિચાર્જ પર 6 જીબી સુધીનો ફાયદો
ભારતી એરટેલ તરફથી યૂઝરોને ઘણા પ્લાનની સાથે ફ્રી ડેટા વાઉચર ઓફર કરવામાં આવી રહ્યાં છે. કંપની તરફથી 1જીબીથી લઈને કુલ 6 જીબી ફ્રી ડેટાની ઓફર કરવામાં આવી રહી છે.
Aug 29,2020, 16:02 PM IST
બીએસએનએલ
BSNLએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, 80 દિવસની વેલિડિટી સાથે દરરોજ મળશે 1GB ડેટા
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ 80 દિવસની વેલિડિટીવાળો વધુ એક સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન 399 રૂપિયા છે. આ પ્લાનમાં 250 રૂપિયાનું દરરોજ કોલિંગ મળી રહ્યું છે. સાથે જ દરરોજ 1GB ડેટા સાથે 100 SMS પણ કરી શકશો.
Aug 13,2020, 20:31 PM IST
કોરોના વાયરસ
BSNL એ લોન્ચ કર્યા બે નવા વર્ક ફ્રોમ હોમ પ્લાન, આ મળશે બેનિફિટ
આ છે પ્રીપેડ Work from home પ્લાન/ડેટા સ્પેશિયલ ટેરિફ વાઉચર સાથે જ નવો પ્રમોશનલ ફૂલ ટોકટાઈમ પેક પણ લાવી છે. આ પ્લાનને ચેન્નઈ અને તમિલનાડું સર્કલમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Jul 25,2020, 20:06 PM IST
હેકર્સ
કર્મચારીઓ માટે Alert! ઓફિશિયલ ઇ-મેલ વડે પણ ખાલી થઇ શકે છે તમારું બેંક એકાઉન્ટ
કોરોના વાયરસ (Coronavirus)ના લીધે લોકડાઉનના લીધે હવે મોટાભાગના લોકો ઘરેથી જ કામ કરી રહ્યા છે. એવામાં કંપનીઓ તરફથી મળનાર ઇ-મેલની સંખ્યામાં પણ વધારો થયો છે. કંપની પણ પોતાના કર્મચારીઓને ઘણી બધી પોલિસી અને ફેરફારની જાણકારી મેલ દ્વારા આપતી રહે છે. એવામાં હવે હેકર્સનુંદ ધ્યાન કર્મચારીઓના ઓફિશિયલ મેલ આઇડી પર પણ છે. એવામાં તે પોતે કંપનીના મેલ એકાઉન્ટના હેક કરીને કર્મચારીઓને મેલ મોકલી રહ્યા છે.
May 12,2020, 15:14 PM IST
Ahmedabad
વિદ્યાર્થીઓની મહત્વની ગોપનીય માહિતી રઝળતી મળી ડમ્પિંગ સાઇટમાં
અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઇટ નજીક આવેલા ગોડાઉનમાં બોર્ડની પરીક્ષામાં વપરાતી સામગ્રીઓ મળી આવી છે. પરીક્ષામાં વપરાતા સ્ટીકર, ઉત્તરવહી, ખન્ડનિરીક્ષકના આઈ કાર્ડ, OMR શીટના કવર, GTU ના સિક્કાવાળા કવર, નવી માધ્યમિક શાખા માટેની દરખાસ્ત ફાઇલ, પોલીસ સબઇન્સ્પેક્ટર ભરતી બોર્ડ પ્રિલીમીનરી પરીક્ષાના કવર, HSC માર્ચ 2017ની પરીક્ષાના કવર, OMR શીટના પેકીંગ કવર, GTU ની ઉત્તરવહી, પ્રશ્નપત્રો, બોર્ડની પરીક્ષાના પ્રવેશપત્ર, માર્ચ 2019ના પ્રશ્નપત્ર, પ્રાયોગિક પરીક્ષા 2019ના સીલબંધ કવર, જવાબ લખેલી બોર્ડની ઉત્તરવહી, ધોરણ 12 સાયન્સની માર્કશીટ, વિદ્યાર્થીઓના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટની ઝેરોક્સ અને એલસીની ઝેરોક્સ મળી આવી છે.
Dec 30,2019, 19:05 PM IST
TRAI
શું બંધ થઈ જશે ફ્રી કોલ અને ડેટા પ્લાન? જાણો TRAIનું નેકસ્ટ સ્ટેપ
પ્રસ્તાવિત વ્યવસ્થા અમલમાં મુકાશે તો ફ્રી કોલ અને સસ્તા ડેટાની સુવિધા પર પુર્ણવિરામ મુકાઈ જશે
Dec 19,2019, 14:09 PM IST
જીયો
શું તમે Reliance Jioના યૂઝર છો? જાણો શું છે 19 અને 52 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જીયોનો પ્લાન 9999 રૂપિયા સુધીનો છે. અલગ-અલગ પ્લાનમાં ઓછામાં ઓછો 1.5 જીબી ડેટાથી 5 જીબી ડેટા દરરોજ મળે છે.
Apr 14,2019, 16:20 PM IST
ઈપીએફઓ
મોદી સરકાર માટે સારા સમાચાર,15 મહિનામાં 73 લાખ લોકોને મળશે નોકરી
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. વિપક્ષ બેરોજગારીના મુદ્દે સતત સરકારથી ઘેરાયેલી રહે છે. તમામ રાજકીય અને આર્થિક એક્સપર્ટનું કહેવું છે કે બેરોજગારી મુદ્દે સરકારને ગંભીર હોવાની જરૂર છે. બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા છે. જો સમય રહેતાં રોજગાર માટે અવસર નહી સર્જન કરવામાં આવે તો અર્થવ્યવસ્થા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. એવામાં EPFO દ્વારા સરકારને રાહતના સમાચાર મળ્યા છે.
Jan 23,2019, 13:19 PM IST
બીએસએનએલ
BSNL દ્વારા અનલિમિટેડ કોલિંગ અને 25GB ડેટા સાથે એન્યુઅલ પ્લાન લોન્ચ
સરકારી કંપની BSNL દ્વારા રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે નવો એન્યુઅલ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે
Oct 22,2018, 17:49 PM IST
ગૂગલ
Googleને તેની આ પોલિસી કર્યો ફેરફાર, Paytmએ કરી હતી ફરિયાદ
ગૂગલમાં મોબાઇલ પેમેન્ટ એપના વિરોધી પેટીએમે ફરિયાદ કરી હતી કે અમેરિકાની કંપની ગૂગલ ગ્રાહકોના ડેટાનો પ્રયોગ જાહેરાત અને અન્ય કોમો માટે કરી રહી છે.
Sep 23,2018, 13:15 PM IST
જિયો
Jio ધમાકા, 100 રૂ.થી ઓછી કિંમતમાં જબરદસ્ત ઓફર
યુઝરને ફ્રી કોલિંગ અને ડેટાની સુવિધા મળી રહી છે
Sep 1,2018, 15:42 PM IST
Twitter
10 ઓગસ્ટથી બંધ થઇ શકે છે તમારું Twitter એકાઉંટ! ભૂલથી પણ કરશો નહી આ કામ
Jul 31,2018, 11:39 AM IST
ડેટા
આવી ગયો ઇન્ડસ્ટ્રીનો સૌથી સસ્તો પ્લાન, 1.97 રૂ.માં 1GB ડેટા
કંપનીએ પોતાના આ પ્લાનમાં બદલાવ કર્યો છે અને ડેટા વધારી દીધો છે.
Jun 4,2018, 13:13 PM IST
Trending news
RCB vs Rajasthan Royals
RCB ની એલિમિનેટર મેચ પહેલા વિજય માલ્યાના અંતરઆત્માથી આવ્યો આ અવાજ, કહ્યું.....
Lok Sabha Election 2024
ગુજરાત કોંગ્રેસની નવી રણનીતિ! મતગણતરી પહેલાં ઉમેદવારોને અપાશે ખાસ ટ્રેનિંગ
guruwar ke upay
Guruwar ke Upay: ગુરુવારે કરેલા આ સરળ કામથી ઘરમાં વધે છે રુપિયાની આવક
Phalodi Satta Bazar
ફરી ભાજપની સરકાર કે કોંગ્રેસની લહેર, ફલોદી સટ્ટા બજારે બધુ જણાવી દીધું
gujarat news
ગુજરાતની એક દિકરીએ અત્યાર સુધીમાં 47000 વિદ્યાર્થિનીઓની 5.34 કરોડ રૂપિયા ફી ભરી
national pension system
Pension Scheme: આવકની ગેરન્ટી! દર મહિને મળશે 20 હજારનું પેન્શન, કોઈ સામે હાથ લંબાવવો
career in gaming
Career: દીકરાને મોબાઈલનો શોખ હોય તો Gaming Industryમાં કરિયર બનાવો, લાખો કમાશે
hair care
Hair Care Tips: છોકરીઓ પણ નહીં કહે 'કાકા', હાઉસફૂલ 4ના બાલા ન બનવું હોય તો આ છેટિપ્સ
Gold price
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો નવો રેટ
Modi Magic
પાવરફૂલ પર્સન! 8ના અંકનું અંકશાસ્ત્ર અને કાળા રંગનો દોરો ચમકાવે છે નસીબ, જાણો રહસ્ય