વોટ્સઅપ પર મોકલેલા મેસેજ તેને કોઇ ત્રીજો વ્યક્તિ વાંચી શકતો નથી: કંપની

વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે 'કંપની તમારા સંદેશને સુરક્ષિત રાખે છે અને આ ઇનક્રિપ્ટેડ હોય છે જેથી તમે જેને મોકલ્યા છે, તે જ વાંચી શકે છે. વોટ્સએપ સહિત કોઇપણ તેને વાંચી શકે નહી.

વોટ્સઅપ પર મોકલેલા મેસેજ તેને કોઇ ત્રીજો વ્યક્તિ વાંચી શકતો નથી: કંપની

નવી દિલ્હી: વોટ્સઅપે શુક્રવારે કહ્યું કે તેના મંચ દ્વારા મોકલનાર સંદેશ ઇનક્રિપ્ટેડ હોય છે અને ફક્ત સંદેશ મોકલનાર અને પ્રાપ્ત કરનાર તેને વાંચી શકે છે. બોલીવુડ કલાકારોના નશીલા પદાર્થોને લઇને વોટ્સઅપ પર સંદેશના આદાન-પ્રદાનના કથિત રૂપથી લીક થવા અને તેને લઇને વોટ્સએપ ઉપયોગકર્તા વચ્ચે પ્રાઇવેસીને લઇને ચિંતા વચ્ચે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. 

Google Pay | Paytm | Tiktok |  Android | iOS | Whatsapp

વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે 'કંપની તમારા સંદેશને સુરક્ષિત રાખે છે અને આ ઇનક્રિપ્ટેડ હોય છે જેથી તમે જેને મોકલ્યા છે, તે જ વાંચી શકે છે. વોટ્સએપ સહિત કોઇપણ તેને વાંચી શકે નહી. પ્રવક્તાએ કહ્યું કે લોકો વોટ્સએપ પરથી ફક્ત ફોન નંબરનો ઉપયોગ કરી જોડાઇ શકો છો અને ફેસબુકના સ્વામિત્વવાળી કંપની પાસે સંદેશની વાતો સુધી પહોંચતી નથી.

તેને કહ્યું 'વોટ્સએપ, ઓપરેટિંગ સિસ્ટમ બનાવનાર કંપનીના ડિવાઇસ સ્ટોરેજને લઇને દિશાનિર્દેશોનું અનુકરણ કરે છે. અમે લોકોને ઓપરેટિંગ સિસ્ટમ તરફથી ઉપલબ્ધ પાસવર્ડ અથવા બાયોમેટ્રિક આઇડી સહિત તમામ સુરક્ષા વિશેષતાઓનો લાભ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ સુરક્ષા વિશેષતાઓ કોઇ ત્રીજા પક્ષને ઉપકરણમાં ઉપલબ્ધ સામગ્રી સુધી પહોંચાડતાં રોકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news