android

WhatsApp માં જલદી આવશે વધુ એક મજેદાર ફીચર, એકવાર ફોટો-વીડિયો જોયા પછી થઇ જશે ગાયબ

વોટ્સએપ (WhatsApp) હવે એક્સપારિંગ મીડિયા (Expiring Media) ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની ખાસ વાત એ છે કે યૂઝર્સ વોટ્સએપ ચેટને છોડશે, મીડિયા ફાઇલ જેમ કે ઇમેઝ, વીડિયો અને GIF પ્રાપ્તકર્તાના ફોનમાંથી ગાયબ થઇ જશે.

Sep 24, 2020, 12:34 AM IST

ફોનના બેકગ્રાઉન્ડમાં ફ્રીમાં આ રીતે ચલાવી શકો છો YouTube Videos, ફોલો કરો આ Steps

તમે પણ YouTube પર વીડિયો, મ્યૂઝિક અને મૂવીઝ જોઇ શકે. જો તમે યૂટ્યૂબ પ્રીમિયમ મેમ્બરશિપનું સબ્સક્રિપ્શન લીધું નથી, તો પછી ફોનના બેકગ્રાઉન્ડમાં યૂટ્યૂબ Videos ને ચલાવી શકશો નહી.

Sep 9, 2020, 11:13 PM IST

WhatsApp વીડિયો પણ થાય રેકોર્ડ, અહીં જાણો ઉપયોગ કરવાની રીત

અત્યાર સુધી તમે ફોનમાં કોલ રેકોર્ડ કરતા હશો. પરંતુ શું તમને ખબર છે કે તમે હવે તમારા વોટ્સઅપ (WhatsApp) પર મિત્રો સાથે વીડિયો પર વાતચીત કરતાં તેને રેકોર્ડ પણ કરી શકો છો? જો તમને તેના વિશે ખબર નથી તો અમે તમને રીત બતાવીશું.

Apr 28, 2020, 02:58 PM IST

જો સ્માર્ટફોન વાપરી રહ્યા છો તો સાવધાન ! 1 અબજથી વધારે Android સ્માર્ટફોન પર હૈકિંગનો ખતરો !

સાયબર સિક્યોરિટી ફર્મ Which? દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કે, સમગ્ર વિશ્વનાં 1 અબજથી પણ વધારે એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનમાં ખામી છે. આ સ્માર્ટફોનમાં સિક્યુરિટી અપડેટ્સ નથી આપવામાં આવતા. જેના કારણે તેને હેક કરવામાં આવી શકે છે. આ સાયબર સિક્યોરિટી વોચ ડોગે કહ્યું કે, 2012 અથવા તેની પહેલા લોન્ચ કરવામાં આવેલા એન્ડ્રોયડ સ્માર્ટપોન યુઝર્સ માટે આ વધારે ગંભીર સમસ્યા છે. અત્યાર સુધી ગુગલે આ અહેવાલ અંગે કોઇ જ નિવેદન આપ્યું નથી. આ સિક્યોરિટી વોચ ડોગે ગુગલ સહિત એન્ડ્રોયડ સ્માર્ટફોન કંપનીઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. આ એજન્સીનું કહેવું છે કે, મોબાઇલ કંપનીઓને સોફ્ટવેર અપડેટ મુદ્દે યુઝર્સની સાથે ટ્રાન્સપરન્ટ થવાની જરૂર છે.

Mar 6, 2020, 10:02 PM IST

સસ્તા એન્ડ્રોઇડ ફોન કરતાં વધુ iPhone હેક થવાનો વધુ ખતરો, Apple ફોનધારી ધ્યાન દે

તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે હંમેશા સાંભળ્યું હશે કે સૌથી સુરક્ષિત ફોન Iphone છે. મોટાભાગ આપણે માનીએ છીએ કે સૌથી મોંઘા બ્રાંડ હોવાથી આઇફોનની સિક્યોરિટી ફીચર જ છે. પરંતુ કદાચ આ સમાચાર તમારી વિચારસણીને વિચલિત કરી શકે છે. ઇગ્લેંડમાં થયેલા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે અન્ય એન્ડ્રોઇડ બ્રાંડના મુકાબલે આઇફોન હેક થવાની સંભાવના 167 ગણી વધારે છે. 

Dec 29, 2019, 09:05 AM IST

iPhoneથી Android સુધી આ ફોનમાં બંધ થઈ જશે Whatsapp, હવે શું?

Whatsappની કંપનીના પેજ પર આ વાતની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે

Dec 19, 2019, 09:24 AM IST

Truecaller માં આવ્યા 4 નવા ફીચર્સ, વોટ્સએપને આપશે ટક્કર

બીજા ફીચરની વાત કરીએ તો તેમાં હવે હિડન નંબર ફીચર આપવામાં આવ્યું છે. યૂઝર પ્રાઇવેસી માટે આ ફીચર પણ ખૂબ કામનું છે. તેની ખૂબી છે કે આ ગ્રુપના અજાણ્યા યૂજર્સે પોતાનો નંબર દેખાતો નથી. તમારો નંબર ફક્ત તે ગ્રુપ મેમ્બર જોઇ શકે છે જેની ફોનબુકમાં નંબર સેવ હશે.

Oct 19, 2019, 04:14 PM IST

સ્માર્ટફોનમાંથી તાત્કાલિક ડિલીટ કરો આ ગેમ્સ, Google એ પ્લે સ્ટોરમાંથી દૂર કરી 200 ગેમ

ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલા એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને દુનિયામાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જો તમારા ફોનમાં પણ એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે તો આ સમાચાર જરૂર ધ્યાનથી વાંચો. એંડ્રોઇડના આટલી મોટી સંખ્યામાં યૂજર્સ હોવાછતાં પણ આ પ્લેટફોર્મ પુરી સુરી સુરક્ષિત નથી. થોડા દિવસો પહેલાં ગૂગલે પોતાના પ્લે સ્ટોર પરથી વાઇરસ ફેલાવનાર 22 એપને દૂર કરી કરી હતી. એકવાર ફરી સિક્યોરિટી રિસર્ચર્સને જાણવા મળ્યું છે કે મોબાઇલ એપમાં માલવેર અને એડવેયર છુપાયેલો છે. સિક્યોરિટી ફર્મ ચેક પોઇન્ટના અનુસાર આ એપ્સને 15 કરોડથી વધુ યૂજર્સે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.

Mar 17, 2019, 11:21 AM IST

Google Duo એપ્લિકેશને ગુગલના પ્લેસ્ટોર પર 1 બિલિયનનો આંકડો પાર કર્યો

કંપનીએ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લીકેશન Alloની સાથે Duo વર્ષ 2016માં લોન્ચ કરી હતી, કંપની દ્વારા વોટ્સ એપ, આઈફોનની iMassageની સ્પર્ધામાં આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ લોન્ચ કરાઈ હતી

Dec 25, 2018, 09:52 PM IST

Google ભારતમાં લાવ્યું નવી ટેક્નોલોજી, આ પ્રોવાઇડરો સાથે મિલાવ્યો હાથ

'પાર્ટનરશિપ્સ એટ ગૂગલ'ના નિર્દેશક કેરી લેનહાર્ટ હોગને એક નિવેદનમાં કહ્યું કે આગામી થોડા મહિનાઓમાં અમેરિકામાં સ્પ્રિંટ, ઇંગ્લેંડમાં ઈઈ, ભારતમાં એરટેલ અને રિલાયન્સ જિયો અને ઘણા અન્ય દેશોમાં ટ્રફોન અને ગિગ્સ્કી પણ 'ફિક્સલ 3' સ્માર્ટફોન્સ માટે ઈ-સિમની સુવિધા લાવવાની છે.

Dec 5, 2018, 11:34 AM IST

Vivo Y81 અને Vivo Y71i ના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો હવે કેટલી થઇ કિંમત

Vivo Y81 એક ડુઅલ સિમ સ્માર્ટફોન છે જેમાં ઓપરેટિંગ સિસ્ટમ તરીકે એંડ્રોઇડ 8.1 ઓરિયા પર આધારિત ફનટચ ઓએસ 4.0 આપવામાં આવી છે. તેમાં 6.22 ઇંચની એચડી+ ડિસ્પ્લે છે.

Dec 4, 2018, 10:31 AM IST

એન્ડ્રોઇડને લઈને યૂરોપીય યૂનિયને ગૂગલને ફટકાર્યો રેકોર્ડ 34 હજાર કરોડ રૂપિયાનો દંડ

ગૂગલનું કહેવું છે કે, તે આ દંડ વિરુદ્ધ અપીલ કરશે. ગૂગલના પ્રવક્તા અલ વર્નીએ કહ્યું, એન્ડ્રોઇડ લોકોને વધુ વિકલ્પ આપવા માટે બનાવવામાં આવ્યું છે. 

Jul 18, 2018, 08:07 PM IST

અમદાવાદી બેબીની આ એપ મહિલાને પુરી પાડશે સુરક્ષા

Girl designs safety app for women

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Apr 23, 2018, 09:31 AM IST

અમદાવાદી બેબીએ બનાવી અનોખી સિક્યોરિટી એપ, મહિલાઓને પુરી પાડશે સુરક્ષા

દેશમાં વધતી જતી છેડતી અને દુષ્કર્મની ઘટનાઓથી દરેક માતાપિતા પોતાના બાળકો માટે સતત ચિંતામાં રહે છે. તેમને એક જ ડર સતાવે છે તે મારી દીકરી બહાર જશે તો તેઓ સુરક્ષિત તો રહેશે કે કેમ? પોતાની દીકરીની ચિંતા કરતા માતા-પિતાઓ માટે એક રાહતના સમાચાર છે.

Apr 22, 2018, 04:28 PM IST

WhatsApp માં આવ્યું નવું ફીચર, વોઇસ મેસેજ મોકલવો બનશે આસાન

મનપસંદ ઇસ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સઅપ (Whatsapp) નવું ફીચર લઇને આવ્યું છે. અત્યારે આ ફીચર વોટ્સઅપ એંડ્રોઇડ એપના બીટા વર્જન પર ઉપલબ્ધ છે. નવા ફીચરની મદદથી તમે વોઇસ મેસેજની રેકોર્ડિંગને લોક કરી શકશો. તમને જણાવી દઇએ કે આ ફીચરને પહેલાં WhatsApp પહેલાં આઇફોન એપમાં શરૂ કરવામાં આવ્યું હતું. તેના માધ્યમથી યૂજર વોટ્સઅપ પર લાંબો વોઇસ મેસેજ કોઇપણ મુશ્કેલી વિના પરેશાની રેકોર્ડ કરી શકશો. તેમાં તમને વોઇસ રેકોર્ડિંગ માટે સતત રેકોર્ડ બટન પર આંગળી રાખવી નહી પડે. 

Apr 6, 2018, 05:00 PM IST

આ સ્માર્ટફોનમાં વ્હોટ્સએપનો બદલાશે લૂક: જાણો તમારો ફોન તો નથી ને...

વ્હોટ્સએપ ટૂંકમાં જ પોતાનાં લૂકમાં મોટો ફેરફાર કરવા જઇ રહ્યું છે, એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે એક વધારે મહત્વનું અપડેટ આવ્યું.

Mar 9, 2018, 03:02 PM IST