ios
Apple એ લોન્ચ કર્યું App Privacy Feature, જાણો શું છે તેમાં ખાસ
Apple એ પોતાની વાર્ષિક ડેવલોપર કોન્ફ્રેંસ WWDC ના દરમિયાન પોતાના તમામ આઇફોન યૂઝર્સ માટે App Privacy Features ને લાવવાની જાહેરાત કરી હતી.
Dec 18, 2020, 10:13 PM ISTફોનના બેકગ્રાઉન્ડમાં ફ્રીમાં આ રીતે ચલાવી શકો છો YouTube Videos, ફોલો કરો આ Steps
તમે પણ YouTube પર વીડિયો, મ્યૂઝિક અને મૂવીઝ જોઇ શકે. જો તમે યૂટ્યૂબ પ્રીમિયમ મેમ્બરશિપનું સબ્સક્રિપ્શન લીધું નથી, તો પછી ફોનના બેકગ્રાઉન્ડમાં યૂટ્યૂબ Videos ને ચલાવી શકશો નહી.
Sep 9, 2020, 11:13 PM ISTWhatsApp વીડિયો પણ થાય રેકોર્ડ, અહીં જાણો ઉપયોગ કરવાની રીત
અત્યાર સુધી તમે ફોનમાં કોલ રેકોર્ડ કરતા હશો. પરંતુ શું તમને ખબર છે કે તમે હવે તમારા વોટ્સઅપ (WhatsApp) પર મિત્રો સાથે વીડિયો પર વાતચીત કરતાં તેને રેકોર્ડ પણ કરી શકો છો? જો તમને તેના વિશે ખબર નથી તો અમે તમને રીત બતાવીશું.
Apr 28, 2020, 02:58 PM ISTTruecaller માં આવ્યા 4 નવા ફીચર્સ, વોટ્સએપને આપશે ટક્કર
બીજા ફીચરની વાત કરીએ તો તેમાં હવે હિડન નંબર ફીચર આપવામાં આવ્યું છે. યૂઝર પ્રાઇવેસી માટે આ ફીચર પણ ખૂબ કામનું છે. તેની ખૂબી છે કે આ ગ્રુપના અજાણ્યા યૂજર્સે પોતાનો નંબર દેખાતો નથી. તમારો નંબર ફક્ત તે ગ્રુપ મેમ્બર જોઇ શકે છે જેની ફોનબુકમાં નંબર સેવ હશે.
Oct 19, 2019, 04:14 PM IST