whatsapp

Tips For Android: એન્ડ્રોઈડ ફોનમાં આવી રીતે વાંચો DELETE કરાયેલાં WhatsApp Messages

WhatsApp કેટલાક વર્ષો પહેલાં ભારતીય યુઝર્સ માટે Message Delete કરવા એવરીવન ફિચર્સ લાવ્યું હતું. નામથી જ તમે સમજી શકો છો કે આ ફિચર્સમાં આવી સુવિદ્યા છે કે WhatsAppમાં કરવામાં આવેલો મેસે જ તમે Delete કરી શકો છો પરંતુ આ માટે તેની સમય મર્યાદા નિર્ધારિત હોય છે. તમે સમય મર્યાદામાં  Message Delete ના કરોતો એ મેસેજ Delete થતો નથી.

Feb 28, 2021, 12:52 PM IST

શું નવી ગાઇડલાઇન બાદ ભારતમાં બેન થઈ જશે WhatsApp?

સોશિયલ મીડિયાને (Social Media) લઇને ટેલિકોમ મંત્રી (Telecom Minister) રવિશંકર પ્રસાદે નવી ગાઇડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી જરૂરિયાત અનુસાર કોઇપણ પોસ્ટ-મેસેજના ઓરિજનલ ડેટા માંગી શકાય છે

Feb 25, 2021, 05:39 PM IST

WhatsApp બનાવવાનો ક્યાંથી આવ્યો વિચાર? જાણો દુનિયાની સૌથી મોટી Social App બનવાની રોચક કહાની

નિષ્ફળતાથી નિરાશ રહેતા લોકો માટે WHAT'S APPના ફાઉન્ડરની સંઘર્ષની કહાની ખુબ જ પ્રેરણાદાયી છે. 

Feb 21, 2021, 11:50 AM IST

WhatsApp એ ફરી રિલીઝ કરી પ્રાઇવેસી પોલિસી, જાણો લો ખતરો

WhatsApp એ શુક્રવારે સવારે જ પોતાની નવી પ્રાઇવેસી પોલિસી રિલીઝ કરવામાં આવી છે. જોકે આ એપને ખૂબ સંભાળીને શબ્દોને પસંદ કર્યા છે. સાથે જ કંફ્યૂઝન ઓછું કરવા માટે પોઇન્ટર્સનો પણ ઉપયોગ કર્યો છે. 

Feb 19, 2021, 01:08 PM IST

WhatsAPP ની ટક્કરમાં Modi સરકારની દેશી Messeging App, આ રીતે કરો Download

જો તમે WhatsApp, Facebook અને Google જેવી ઇન્ટરનેટ કંપનીઓની પ્રાઇવેટ પોલિસી અંગે આશંકા છે, તો ચિંતા છોડી દો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ WhatsApp ને ટક્કર આપવા માટે દેશી મેસેજિંગ એપ Sandes લોન્ચ કરી છે

Feb 17, 2021, 07:55 PM IST

WhatsApp Payment માટે અપનાવો આ આસાન રીત, ચપટીમાં થઈ જશે પેમેન્ટ

WhatsApp Payment ને ભારતમાં લોંચ થયે લગભગ 3 મહિનાથી વધારે સમય થઈ ચૂક્યો છે. તેમ છતાં હજુ પણ મોટાભાગના લોકો આ ચેટિંગ એપના માધ્યમથી પેમેન્ટ કરતા અચકાય છે. આજે અમે આપને જણાવીશું કે કઈ રીતે આસાનીથી તમે  WhatsApp Payment ના માધ્યમથી પૈસાની લેવડ-દેવડ કરી શકો છો. ચપટી વગાડતાની સાથે જ આ એપ દ્વારા તમે પૈસા ટ્રાંસફર (Money Transfer) કરી શકો છો.
 

Feb 17, 2021, 05:06 PM IST

Whatsapp New Privacy Policy: Facebook અને WhatsApp ને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, જાણો શું કહ્યું? 

ફેસબુક અધિકૃત મેસેજિંગ એપ WhatsApp ની નવી પ્રાઈવસી પોલીસી(Whatsapp New Privacy Policy) સતત સવાલના ઘેરામાં છે. તમામ આપત્તિઓ બાદ કંપનીએ આ પોલિસી હાલ તો ત્રણ મહિના માટે ટાળેલી છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સએપને નોટિસ ફટકારી છે. 

Feb 15, 2021, 01:44 PM IST

WhatsApp નું ટૂંક સમયમાં આવશે મલ્ટી ડિવાઈઝ ફીચર, આ રીતે કરશે કામ

કંપની WhatsAppમાં સતત અપડેટ લાવી રહી છે. ત્યારે હાલમાં જ WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જે ફીચરથી યૂઝરને અનેક ફાયદા થશે. અને WhatsApp અપડેટ થશે. ત્યારે શું છે નવા ફીચરના ફાયદા તે જાણીએ.

Feb 14, 2021, 04:24 PM IST

Privacy ને લઇને WhatsApp એ જણાવ્યા Tools, ફટાફટ જાણો Tricks

WhatsApp ના યૂઝર્સ ઘટી રહ્યા છે. પ્રાઈવેસી પોલિસી (Privacy Policy) પર WhatsApp ની દાદાગીરીની સામે લોકોમાં અત્યારે પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. પરંતુ દેશમાં લાખો યૂઝર્સ છે જે હાલમાં પણ WhatsApp નો ઉપયોગ કરી રહ્યા છે

Feb 10, 2021, 01:06 PM IST

WhatsApp માં આવી રહ્યું છે એકદમ કમાલનું ફીચર, તમને આવી જશે મજા

WhatsApp ની નવી પ્રાઇવેસી પોલિસીને લઇને ભલે લોકો ખૂબ નારાજ થયા છે. પરંતુ તેમછતાં હવે WhatsApp યૂઝર્સ માટે નવા ફીચર્સ લાવી રહ્યા છે. હવે હાલમાં WhatsApp એક વીડિયો સાથે સંકળાયેલું ફીચર લાવી રહ્યું છે. જાણો શું છે નવું અપડેટ...

Feb 8, 2021, 06:04 PM IST

WhatsApp: ગ્રુપ ચેટ્સ માટે એક નવા ફિચર પર કામ કરી રહી છે કંપની, જાણો તેના વિશે

WABetaInfo એ આ ફીચર વિશે જણાવતાં કહ્યું કે જેમકે તમે કોઇ ગ્રુપમાં મેંશન કરવામાં આવશે, ગ્રુપ સેલમાં એક નવો બૈજ એડ થઇ જશે. અત્યારે કોઇપણ યૂઝરને ગ્રુપ ચેટ્સમાં ટેગ કરવામાં આવતાં વોટ્સએપ તરફથી નોટિફિકેશન આપવામાં આવે છે.

Feb 7, 2021, 07:03 PM IST

WhatsApp ને તમારો મોબાઇલ નંબર જણાવ્યા વિના કરો Chatting, આ છે કમાલની Trick

WhatsApp પર Privacy Policy ને લઇને લોકો ખૂબ નારાજ છે. જે પ્રકારે લોકો પાસેથી બળજબરીપૂર્વક ડેટા લેવાની વાત કહેવામાં આવી હતી તેનાથી યૂઝર્સ WhatsApp છોડવાનું શરૂ કરી દીધું છે. લોકોને ડર છે કે WhatsApp તમારા અંગત ડેટાને લઇને ફેસબુક સાથે શેર કરવા લાગશે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમને તમને નંબર શેર કર્યા વિના WhatsApp ઓપરેટ કરવાની રીત બતાવી રહ્યા છે.

Feb 4, 2021, 03:01 PM IST

WhatsApp Privacy Policy: લોકોનો વિશ્વાસ તૂટ્યો, રિપોર્ટમાં થયો ખુલાસો

સ્ટડી રિપોર્ટ અનુસાર જેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો તેમાંથી 41 ટકા યૂઝર્સ WhatsApp ને છોડીને 'ટેલીગ્રામ' અપનાવી રહ્યા છે. જ્યારે 35 ટકા યૂઝર્સ 'સિગ્નલ'ને મહત્વ આપી રહ્યા છે. 

Jan 29, 2021, 06:19 PM IST

આવી ગયો છે તમામ Chatting App નો બાપ, જ્યાં એક સાથે મળશે WhatsApp, Signal, Telegram...

હવે તમારે ચેટિંગ માટે અલગ અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. એક એવી એપ આવી ગઈ છે જેમાં તમને એક સાથે બધી જ એપ સરળતાથી મળી રહેશે. તમે જેટલી જલદી આ માહિતી મેળવી લેશો એટલાં જ ફાયદામાં રહેશો.

Jan 26, 2021, 01:03 PM IST

WhatsApp Call રેકોર્ડ કરવા માંગો છો, તો આ રહી સૌથી સરળ Trick

જ્યારે તમે વોટ્સએપ પર ઓડિયો કોલ કરી કોઈ સાથે વાત કરી રહ્યા હોવ છો અને તમે તેને કોલ રેકોર્ડ કરવા માંગો છો, તો અમે તમને એનો સૌથી રસળ રસ્તો બતાવીશું. આ ટ્રિકથી તમારો વોટ્સએપ ઓડિયો કોલ (WhatsApp Call) આરામથી રેકોર્ડ થઈ જશે.     

Jan 25, 2021, 11:50 AM IST

WhatsAppમાં પોતાના ફોટાવાળુ સ્ટીકર બનાવવાનું છે, તો અપનાવો આ સરળ TIPS

વોટ્સએપ યૂઝર્સ માટે કેટલાક નવા ફિચર્સ લાવ્યું છે. જેમ કે, એપમાં સ્ટીકર ફિચરને જોડવા. ઘણીવાર આપણે કંઈક લખવા માટે સ્ટીકર અથવા તો ઈમોજીનો ઉપયોગ કરીએ છે.

Jan 21, 2021, 02:29 PM IST

ચારેતરફથી નારાજગી વ્હોરી લીધા બાદ WhatsApp ને થયું મોટું નુકસાન

  • પોલિસી પોલિસી અંતર્ગત ભારતમાં માત્ર 18 ટકા યુઝર્સ જ Whatsapp નો ઉપયોગ કરવા માંગે છે
  • વી પ્રાઈવસી પોલિસી આવ્યા બાદ લોકોએ Whatsapp નો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું

Jan 20, 2021, 09:30 AM IST

કેન્દ્ર સરકારે WhatsApp ને લખ્યો પત્ર, નવી પોલિસી પરત લેવાનું કહ્યું

નવી પ્રાઇવેસી પોલિસી પરત લેવામાં આવે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકાર (Ministry of Electronics and Information Technology) એ વોટ્સએપના સીઈઓ (Whatsapp CEO) ને પત્ર લખીને કહ્યુ કે, ભારતીય યૂઝર્સ માટે નવી ટર્મ્સ ઓફ સર્વિસ અને પ્રાઇવેસી પોલીસને પરત લેવામાં આવે. 

Jan 19, 2021, 04:07 PM IST

WhatsApp Privacy Policy પર Delhi High Court માં સુનાવણી, કોર્ટે કહ્યું, પ્રાઇવેસી ભંગ થાય તો ડિલીટ કરો વોટ્સએપ

વોટ્સએપની નવી પોલિસી વિરુદ્ધ એક વકીલ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે અને કહ્યું કે, તેના વિરુદ્ધ સરકારે પગલા ભરવા જોઈએ, કારણ કે તે બંધારણ દ્વારા આપવામાં આવેલ નિજતાના મૌલિક અધિકાર વિરુદ્ધ છે.

Jan 18, 2021, 05:18 PM IST

Whatspp Status માં દેખાતું પ્રાઈવસી પોલિસીનું ગુજરાતી વર્ઝન વાયરલ, PHOTOS જોઈને તમે પણ હસી પડશો

ભઈ આ WhatsApp ની પ્રાઈવેટ પોલિસીએ તો ભારે કરી છે...દુનિયાભરમાં કરોડથી વધારે લોકો WhatsApp User છે. ત્યારે હાલમાં જ  WhatsApp એ જે પ્રાઈવેટ પોલિસી લાગુ કરવાની વાત કરી હતી તેનાથી યુઝર્સનો જીવ તાળવે ચોંટી ગયો હતો. હવે WhatsApp એ પીછેહટ કરીને લોકોની પ્રાઈવસી જળવાઈ રહેશે તેવી સ્પષ્ટતા કરી છે ત્યારે હવે તેનું ગુજરાતી વર્ઝન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. તસવીરો જોઈને તમે પણ હસી પડશો.

Jan 17, 2021, 01:20 PM IST