google pay

Google Pay એપમાં થયા મોટા ફેરફાર, જોડાયા નવા ફીચર્સ, જાણો શું છે ખાસ

Google Payનું રીડિઝાઇન વર્ઝન એન્ડ્રોયડ અને આઈઓએસ બંન્ને માટે ઉપલબ્ધ થશે. હાલ આ એપની નવી ડિઝાઇન અમેરિકામાં લોન્ચ કરવામાં આવી રહી છે. 

Nov 19, 2020, 05:10 PM IST

Google કરવા જઇ રહ્યું છે તમારું Gmail એકાઉન્ટ બંધ, ફટાફટ જાણો બચવાની રીત

જી,હાં તમે બિલકુલ સાચું સાંભળ્યું. Google ખૂબ જલદી Gmail એકાઉન્ટ બંધ કરી શકે છે. ગૂગલ તેના માટે પોતાની તૈયારી કરી ચૂક્યું છે. ગૂગલ પોતાના ગ્રાહકોના એકાઉન્ટ માટે નવી નીતિઓ લાવી રહ્યું છે, જે આગામી વર્ષે 1 જૂનથી લાગૂ થશે. 

Nov 12, 2020, 05:30 PM IST

Google Photo નો ઉપયોગ હવે Free નહી, ઇન્ટરનેટ દિગ્ગજએ આપ્યો ઝટકો

જો તમે તમારા હાઇ ક્વાલિટી ફોટોઝ માટે ગૂગલની Google Photo સર્વિસનો ઉપયોગ કરો છો તો આ સમાચાર પર એક નજર કરી દો. ગૂગલે જાહેરાત કરી છે કે 1 જૂન 2021 પછી ગૂગલ ફોટો સેવા ફ્રી નહી રહે.

Nov 12, 2020, 05:06 PM IST

Apple App સ્ટોર પરથી અચાનક ગાયબ થઇ Google Pay, આ છે મુખ્ય કારણ

ગૂગલ (Google) ની ઓનલાઇન પેમેન્ટ એપ ગૂગલ પે (Google Pay)ને એપલ સ્ટોર (Apple Store) પરથી હટાવી દેવામાં આવી છે. અચાનક લેવામાં એક્શનનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Oct 26, 2020, 06:39 PM IST

Google Pay યૂઝર્સ માટે મોટા સમાચાર, બદલાઇ જશે તમારી પેમેન્ટ એપ, કંપનીએ કરી જાહેરાત

ઓનલાઇન પેમેન્ટ ટ્રાંસફર એપ ગૂગલ પેમાં જલદી જ મોટા ફેરફાર થવાના છે. કંપની તરફથી પેમેન્ટના નવા ઇન્ટરફેસ બનાવવામાં આવ્યા છે. આ એપના નવા અપડેટ Pixel ફોન રાખનાર યૂઝર્સ માટે રોલઆઉટ કરી દીધા છે. કંપનીએ Google blog Post માં તેની જાણકારી આપી છે. 

Sep 21, 2020, 07:04 PM IST

આંખોના ઈશારા પર થશે મની ટ્રાન્સફર, Google Payનું નવુ ફીચર છે અફલાતૂન

જો તમે ઓનલાઈન પેમેન્ટ એપ ગૂગલ પે (Google Pay)નો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. ગૂગલ પેએ પોતાના યુઝર્સને નવુ ફીચર આપ્યું છે. તેના દ્વારા તમને મની ટ્રાન્સફર (Money transfer) કરવા માટે કોઈ પણ કોઈ પણ પ્રકારના પિન (UPI) નાખવાની જરૂર નહિ પડે. માત્ર તમારી આંગળી કે ચહેરો બતાવીને ટ્રાન્ઝેક્શન પૂરુ કરી શકશો. ગૂગલ પેએ પોતાની એપ પર બાયોમેટ્રિક સિક્યોરિટી ફિચર જોડી દીધું છે.

Nov 3, 2019, 01:31 PM IST

RBI પાસેથી મંજૂરી બાદ જ શરૂ કરશે WhatsApp ડિજિટલ પેમેંટ સર્વિસ, કંપનીએ કોર્ટને કર્યો વાયદો

ડિજિટલ પેમેંટ સેવા શરૂ કરવા પર વોટ્સઅપ (WhatsApp) એ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તે અત્યારે તેનું ભારતમાં ટેસ્ટીંગ કરી રહી છે. તે રિઝર્વ બેંક (RBI) ની શરતોનું કોઇપણ પ્રકારનું ઉલ્લંઘન નહી કરે. આ સેવાને રિઝર્વ બેંક દ્વારા લીધા બાદ જ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. 

May 3, 2019, 02:47 PM IST

Google Pay યૂઝરો માટે ઝટકો, હાઈકોર્ટે આરબીએને પૂછ્યો મોટો સવાલ

જો તમે પણ કોઈ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા કે પછી પોતાના એકાઉન્ટમાં કોઈ મિત્રો પાસેથી પૈસા માગવા માટે ગૂગલ પે (Google Pay)નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે.

Apr 10, 2019, 05:03 PM IST

Mi Pay ભારતમાં થઇ લોન્ચ, Google Pay, Phone Pe, Paytm ને મળશે પડકાર

સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomi એ ભારતીય બજારમાં UPI આધારિત મોબાઇલ પેમેંટિગ સેવા લોન્ચ કરી દેવામાં આવી છે. 19 માર્ચના રોજ UPI એ પોતાના બજેટ સ્માર્ટફોન Redmi Go સાથે જ તેને પણ લોન્ચ કરી દેવામાં આવી છે. આ મોબાઇલ પેમેંટિંગ સેવા શરૂ થતાં પહેલાં જ ઉપલબ્ધ Google Pay, Phone Pay, Paytm, Amzon Pay જેવા મોબાઇલ વોલેટ અને પેમેંટિંગ સેવાઓને પડકાર મળશે. Xiaomi એ આ સેવાને લોન્ચ કર્યા બાદ આશ્વસ્ત કર્યું છે કે તે કંઝ્યૂમર ડેટા લોકેલાઇઝેશનની જરૂરિયાતોને પુરી પાડશે. Mi Pay ને ચીનમાં 2016 માં લોન્ચ કરી હતી. ભારતમાં તેની બીટા ટેસ્ટિંગ ગત વર્ષથી જ ચાલી રહી હતી. 

Mar 22, 2019, 10:50 AM IST

હવે Gmail થી પણ મોકલી શકશો પૈસા, Google એ ભારતીય યૂઝર્સ માટે શરૂ કરી સેવા

ગૂગલ દ્વારા ભારતીય યુઝર્સ માટે એક અનોખી અને જોરદાર કહી શકાય એવી નાણાકીય સેવા શરૂ કરવામાં આવી છે. Google દ્વારા શરૂ કરાયેલી આ સેવામાં હવેથી Gmail દ્વારા નાણાકીય વ્યવહાર કરી શકાશે. 

Mar 15, 2019, 03:44 PM IST

અમદાવાદ: ‘ગૂગલ પે’ નો ઉપયોગ કરી અમરિકાથી રૂપિયા પડાવતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું

શહેરમાંથી વધુ એક બોગસ કોલ સેન્ટર સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યું છે. અમેરિકન નાગરિકોને કોલ કરીને ઠગાઇ આચરતુ બોગસ કોલ સેન્ટર પકડી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી દ્વારા છ મહિનામાં કરોડો રૂપિયા કમાયા હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. 

Feb 6, 2019, 10:56 PM IST

આજથી Xiaomi નો બંપર સેલ, ફોનથી માંડીને TV પર મળશે એકદમ સસ્તા !

જો તમે 10થી15 હજાર રૂપિયાની રેંજમાં કોઇ મોબાઇલ ફોન ખરીદવા માંગો છો તો તમારા માટે સારી તક સાબિત થઇ શકે છે

Dec 19, 2018, 08:20 AM IST

Googleને તેની આ પોલિસી કર્યો ફેરફાર, Paytmએ કરી હતી ફરિયાદ

ગૂગલમાં મોબાઇલ પેમેન્ટ એપના વિરોધી પેટીએમે ફરિયાદ કરી હતી કે અમેરિકાની કંપની ગૂગલ ગ્રાહકોના ડેટાનો પ્રયોગ જાહેરાત અને અન્ય કોમો માટે કરી રહી છે.

Sep 23, 2018, 12:49 PM IST