Budget 2023 Know Looks of Nirmala Sitharaman on Budget Day: નાણામંત્રી નિર્મલા સીતારમન બજેટ રજૂ કરતા સમયે દર વખતે ખાસ પોષાક પહેરીને આવે છે. જેનો એક ખાસ મેસેજ અને રહસ્ય હોય છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું  આ છેલ્લું પૂર્ણ બજેટ છે. નિર્મલા સીતારમને આજે સતત પાંચમું બજેટ રજૂ કર્યું છે. બજેટ સમયે એક વાત નોંધનીય હોય છે કે, નાણામંત્રી દરેક વખતે અલગ-અલગ રંગ સાડી પહેરીને આવે છે. જેમાં એક રહસ્ય છુપાયેલું હોય છે. આ વખતે નિર્મલા સીતારમને લાલ રંગની ગોલ્ડન અને બ્લેક બોર્ડર વાળી સાડી રહેલી છે. જેનું એક રહસ્ય છે. આ સાડી શૌર્ય અને તાકાતનું પ્રતિક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
ધનકુબેરોમાં કેમ સતત ગગડી રહ્યું છે અદાણીનું 'નામ'? જાણો આ એક રિપોર્ટે ફેરવી છે પથારી ગાંધીજીની હત્યા વિશે આ વાત તમે જાણો છો? અગાઉ ક્યારે-ક્યારે થયો હતો હત્યાનો પ્રયાસ? મોજ-એ-દરિયા...માત્ર 10 હજારમાં લઈ જાઓ મનગમતો મોબાઈલ! ઘરવાલી-બહારવાલી દોનો ખુશ...! WhatsApp પર આવેલી લિન્ક ખોલતાં પહેલાં ચેતજો! નહીં તો આવશે રોવાનો વારો ક્યાંય પણ જશો તમારો પીછો કરશે આ મોબાઈલ એપ્સ, હોટલ-ગેસ્ટહાઉસ બધી જગ્યાનો મળશે પત્તો! કાર કે બાઈકમાં બ્રેક સાથે ક્લચ દબાવવો જોઈએ કે નહીં? તમે પણ આવી ભૂલ નથી કરતા ને...


2022માં બ્રાઉન રંગની સાડી-
વર્ષ 2022માં ચોથી વાર બજેટ રજૂ કરતા સમયે નિર્મલા સીતારમને બ્રાઉન રંગની સાડી પહેરી હતી. જે સુરક્ષાનું પ્રતિક માનવામાં આવે છે.


આ પણ ખાસ વાંચોઃ
બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું? જાણો મોદી સરકારના બજેટની સૌથી મોટી જાહેરાત
મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા માટે કાફી છે બજેટની આ 7 સૌથી મોટી જાહેરાતો
ઢગલો નવી કોલેજો બનશે, શિક્ષકો માટે પણ કરાઈ ખુબ મોટી જાહેરાત
રેલવેના વિકાસ માટે નાણામંત્રીએ ઢોળ્યો કળશ, આપ્યાં 9 ગણા વધારે નાણાં
બજેટ વખતે સરકારી કર્મચારીઓને કેમ પુરી દેવામાં આવે છે ગુપ્ત રૂમમાં? જાણો સીક્રેટ
Budget 2023: બજેટમાં દરવખતે હલવો જ કેમ બનાવે છે? કેમ બીજી કોઈ આઈટમ નથી રાખતા?


2021માં લાલ રંગની સાડી-
2021ના સામાન્ય બજેટ સમયે નિર્મલા સીતારમને લાલ રંગની સાડીને પહેરીને પહોંચ્યા હતા. જે શક્તિ અને સંકલ્પનું પ્રતિક છે.


આ પણ ખાસ વાંચોઃ તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી! ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી? અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો


2020માં પહેલી પીળા રંગની સાડી-
નાણામંત્રી નિર્મલા સીતારમને વર્ષ 2020નું બજેટ રજૂ કરતા સમયે પીળા રંગની સાડી પહેરી હતી. જે ઉત્સાહ અને ઊર્જાનું પ્રતિક છે.


આ પણ ખાસ વાંચોઃ Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર! Google Search: સાચવજો! ભૂલથી પણ ગૂગલ પર સર્ચ ના કરતા આ વસ્તુ, નહીં તો ઘરે આવશે પોલીસ આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે! શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા! ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!


2019માં ડાર્ક પિંક કલરની સાડી-
વર્ષ 2019માં નિર્મલા સીતારમને પહેલીવાર બજેટ રજૂ કર્યું હતું, ત્યારે તેમણે ડાર્ક પિંક સાડી પહેરી હતી. જે ધીર ગંભીરતાનું પ્રતિક છે.


આ પણ ખાસ વાંચોઃ વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો ડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટ જાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી.... મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ... ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન... રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો