Income Tax Slab: દેશમાં ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવવા માટે આવક પર પણ ટેક્સ વસૂલવામાં આવે છે. આવક પર ટેક્સ ચૂકવીને લોકો દેશની પ્રગતિ અને વિકાસમાં ફાળો આપે છે. બીજી બાજુ જો તમારી આવક કરપાત્ર છે, તો આવકવેરા સ્લેબ અનુસાર તે આવક પર પણ ટેક્સ ચૂકવવો પડશે. જો કોઈ કરપાત્ર આવક પર ટેક્સ ન ભરે તો તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ સમયે,દેશમાં ટૂંક સમયમાં બજેટ 2023 રજૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, નવા બજેટ પહેલા જ વર્તમાન આવકવેરા સ્લેબ વિશે માહિતી હોવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Income Tax
આવકવેરા વિભાગ દ્વારા આવકવેરા સ્લેબ અંગે જણાવવામાં આવ્યું છે કે હાલમાં દેશમાં આવકવેરો ભરવા માટે બે સ્લેબ છે. આમાં New Tax Regime અને  Old Tax Regimeનો સમાવેશ થાય છે. જો નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરવામાં આવે તો અલગ આવક પર ટેક્સ ભરવાનો રહેશે. જેમાં ઓલ્ડ ટેક્સ પસંદ કરવામાં આવે તો અલગ આવક પર ટેક્સ ચૂકવવામાં આવે છે. આ સાથે, જૂના કરવેરા વ્યવસ્થામાં અન્ય ઘણા લાભો પણ સામેલ છે.


આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા
આ પણ વાંચો: Taarak Mehta માંથી 14 વર્ષે કહ્યું અલવિદા,હીટ કરવામાં હતો મોટો હાથ


Income Tax સ્લેબ
જો કોઈ વ્યક્તિ New Tax Regime અનુસાર ટેક્સ ફાઇલ કરે છે, તો ત્યાં ઘણા ટેક્સ દરો ઉપલબ્ધ છે. નાણાકીય વર્ષ 20-21 મુજબ નવી કર વ્યવસ્થામાં, વાર્ષિક રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખની વચ્ચેની આવક પર પાંચ ટકા ટેક્સ ચૂકવવો પડશે.


આ પણ વાંચો: Black Diamond: એક સફરજનની કિંમત 500 રૂપિયા! લાખો રૂપિયાની ખેડૂતને થાય છે આવક
આ પણ વાંચો: ચહેરા પર કરચલીઓ પડવા લાગી હોય તો આજે જ ખાવાનું શરૂ કરો આ વસ્તુ,ચાંદ જેવો ચમકશે ચહેરો
આ પણ વાંચો: રૂમ હીટર વાપરતા પહેલાં સાવધાન! અહીં 4નાં થઈ ગયાં મોત, ફાયદાની સાથે આ છે ગેરફાયદાઓ

આવકવેરા સ્લેબ દર
જો આવક વાર્ષિક રૂ. 5 લાખથી વધુ છે અને કોઈ વ્યક્તિ વાર્ષિક રૂ. 7.5 લાખ સુધીની કમાણી કરી રહી છે, તો નાણાકીય FY 20-21 અનુસાર નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કર્યા પછી, 10% ટેક્સ વસૂલવામાં આવશે. બીજી તરફ, જો આવક વાર્ષિક રૂ. 7.5 લાખથી વધુ અને વાર્ષિક રૂ. 10 લાખ સુધીની હોય, તો નાણાકીય વર્ષ 20-21 અનુસાર New Tax Regime પસંદ કર્યા પછી કરદાતાઓએ તેના પર 15% ટેક્સ ચૂકવવો પડશે.


આ પણ વાંચો: તમે પણ આ ભૂલો નથી કરતા ને! હેલ્મેટ પહેરવાની અને સુરક્ષિત રહેવાની આ છે સાચી રીત
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PHOTOS: બેવડી બની મિસ્ટ્રી બોયની સાથે ઝૂમી અજય દેવગણની લાડલી, અડધા રાત્રે અડધા કપડાં


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube