Mukesh Ambani: મુંબઈની 'બિલિયોનેર્સ રો' માં કોણ છે મુકેશ અંબાણીના અબજોપતિ પાડોશીઓ? મુંબઈમાં જ્યાં મુકેશ અંબાણીનું નિવાસસ્થાન એન્ટિલિયા આવેલું છે, તે વિસ્તાર શહેરનો સૌથી હાઈ-પ્રોફાઈલ વિસ્તાર કહેવાય છે. ઘણા ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ સેલિબ્રિટી પણ આ જ વિસ્તારમાં રહે છે. મુંબઈનો અલ્ટામાઉન્ટ રોડને 'બિલિયોનેર્સ' રો' તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ટીલિયા લગભગ 4 લાખ ચોરસ ફૂટ પથરાયેલું છે. એન્ટીલિયાનીનું નિર્માણ 11 હજાર કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું જણાવાય છે. અહીં 600 લોકોનો સ્ટાફ 24 કલાક હાજર રહે છે. જેમાં માળી, ઈલેક્ટ્રીશિયન, સિક્યોરિટી ગાર્ડ, પ્લમ્બર, ડ્રાઈવર અને રસોઈયાથી લઈને નોકરોનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ
આ પણ ખાસ વાંચોઃ  વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત
આ પણ ખાસ વાંચોઃ  Mukesh Ambani ની બાજુમાં કોનું ઘર છે? નામ જાણીને ચોંકી જશો કે કોણ છે અંબાણીના પડોશી?
​આ પણ ખાસ વાંચોઃ  Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!


મુકેશ અંબાણીના પડોશીઓની વાત કરીએ તો તેમાં મોતીલાલ ઓસવાલ ટ્રસ્ટનો સંચાલક ઓસવાલ પરિવાર પણ સામેલ છે. 2020માં ઓસવાલે '33 સાઉથ' બિલ્ડિંગના 13 અને 17મા માળે ડુપ્લેક્સ મકાનો ખરીદ્યા હતા. ઓસવાલ પરિવારે આ મકાન માટે ચોરસ ફૂટ દીઠ 1.48 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરનું ઘર પણ અલ્ટામાઉન્ટ રોડ પર જ છે. 2013માં કપૂરે 128 કરોડ રૂપિયામાં અહીં રહેણાંક કોમ્પ્લેક્સ ખરીદ્યું હતું. આ સંકુલમાં કુલ 6 એપાર્ટમેન્ટ છે. તેની કુલ કિંમત 150 કરોડથી વધુ છે.


આ પણ ખાસ વાંચોઃ  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ? આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે! આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral


ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનનો પરિવાર પણ આ જ વિસ્તારમાં વર્ષથી રહેતો હતો. થોડા વર્ષો પહેલા ચંદ્રશેખરને અહીંના એક ટાવરમાં 11મા અને 12મા માળે ડુપ્લેક્સ ખરીદ્યા હતા, જેની કિંમત 98 કરોડ રૂપિયા હતી. જિંદાલ ગ્રુપની કંપની JSW એનર્જીના સીઈઓ પ્રશાંત જૈને પણ ગયા વર્ષે અલ્ટામાઉન્ટ રોડ પર 45 કરોડ રૂપિયામાં ડુપ્લેક્સ ખરીદ્યો હતો. આ સિવાય ડ્રીમ-11ના સહ સ્થાપક હર્ષ જૈનના પત્ની રચના જૈને અલ્ટામાઉન્ટ રોડ પર 72 કરોડ રૂપિયામાં ડુપ્લેક્સ ખરીદ્યો છે.


આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...
આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો
આ પણ ખાસ વાંચોઃ  આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- તને પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની...
આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..!