હાઉસિંગ.કોમના CEO ધ્રુવ અગ્રવાલે 2 વર્ષમાં ઘટાડ્યું 71 Kg વજન, જાણો Weight Loss જર્ની
Housing.com CEO Dhruv Agarwala: સ્વાસ્થ્ય સંકટ સમયે 151.7 કિલોગ્રામ વજન ઉપરાંત, ધ્રુવ અગ્રવાલ પ્રી-ડાયાબિટીક પણ હતા, સ્લીપ એપનિયાથી પીડિત હતા, અને તે હાઇ બ્લડ પ્રેશ માટે દવાઓ લઇર હ્યા હતા. તે શારીર્ક છબિ સંબંધિત સમસ્યાઓથી પણ પીડિયા હતા અને તેમનો આત્મવિશ્વાસ પણ ઓછો હતો.
Dhruv Agarwala Weight Loss: જાણિતી રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ હાઉસિંગ ડોટ કોમના સીઇઓ ધ્રુવ અગ્રવાલે સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટને એક ઇન્ટરવ્યુંમાં પોતાની પ્રેરણાદાયક વજન ઘટાડવાની યાત્રા વિશે વાત કરી છે. ટેક સીઇઓએ ખુલાસો કર્યો કે કેવી રીતે એક સ્વાસ્થ્ય સંબંધી ચિંતા અને ત્યારબાદ એક હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જવાના કારણે તેમને ફક્ત બે વર્ષ 71 કિલોગ્રામ વજન કરવા માટે પ્રેરિત કર્યા હતા.
RO Water: એકદમ ચોખ્ખું પાણી શું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક? જાણો શું કહે છે એક્સપર્ટ
તેમની ફિટનેસ યાત્રા 2021 માં શરૂ ઇ જ્યારે તેમણે ભારતની યાત્રા દરમિયાન છાતીમાં બળતરાને હાર્ટ એટેક સમજી લીધો. તે સમયે વજન 151.7 કિલોગ્રામ હતું, તે પ્રી-ડાયબિટિક હતા, ચાર વર્ષ પહેલાં હાઇ કોલેસ્ટ્રોલ અને હાઇ બ્લડપ્રેશરની દવાઓ લઇ રહ્યા હતા, અને સ્લીપ એપનિયા વિકસિત થઇ ગયું હતું. આ ઘટના તેમના માટે તેમના સ્વાસ્થ્ય પા કંટ્રોલ કરવા માટે એક ચેતાવણીના રૂપમાં કામ કર્યું.
''મારું હાર્ટ જોરજોરથી ધબકી રહ્યું હતું, મારા શ્વાસ ઝડપી થઇ ગયા હતા. મને લાગ્યું કે હું મરવાનો છું.'' તેમણે સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ (એસસીએમપી)ને જણાવ્યું. ''હું વિચારતો રહ્યો એક દિવસ મારું વજન ઘટાડી દઇશ, એક દિવસમાં ફિટ થઇ જઇશ. ત્યાં સુધી એક દિવસ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં પહોંચી ગયો. મને હોસ્પિટલના બેડ પર સૂતા સૂતા તે પળ સારી રીતે યાદ છે જ્યારે મેં સ્વાસ્થ્યની જવાબદારી લેવાનો સંકલ્પ કર્યો હતો.''
Black Beard: દાઢીના સફેદ વાળને 7 દિવસમાં કરો કાળા ભમ્મર, વાળંદ પણ પણ પૂછશે સીક્રેટ
Health Tips: ઉનાળામાં લીંબુ પાણી પીતાં પહેલાં જાણી લેજો તેના નુકસાન, જઇ શકે છે જીવ
વિભિન્ન સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો
મારા સ્વાસ્થ્ય સંકટ સમયે 151.7 કિલોગ્રામ વજન ઉપરાંત, ધ્રુવ અગ્રવાલ પ્રી-ડાયાબિટીક પણ હતા, સ્લીપ એપનિયાથી પીડિત હતા, અને તે હાઇ બ્લડ પ્રેશ માટે દવાઓ લઇર હ્યા હત. તે શારીર્ક છબિ સંબંધિત સમસ્યાઓથી પણ પીડિયા હતા અને તેમનો આત્મવિશ્વાસ પણ ઓછો હતો.
જોકે છ મહિના બાદ રિયલ્ટી પોર્ટ્લ્સ housing.com, PropTiger.com અને Makaan.com ના બોસે તમામ દવાઓ બંધ કરી દીધી. તેમણે પ્રકાશનને જણાવ્યું કે 'મારું કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરનું સ્તર હવે સામાન્ય છે, હું સ્લીપ એપનિયા મશીનથી બહાર છું અને પ્રી-ડાયબિટિક નથી.''
Resign બાદ Notice Period સર્વ જરૂરી હોય છે કે નહી? આ રહ્યો સાચો જવાબ
Budh Ast 2024: આ 5 રાશિઓના જીવનમાં તૂટી પડશે દુખોનો પહાડ, જલદી જ ડૂબી જશે 'ગ્રહોના રાજકુમાર'
વજન ઘટાડવાની યાત્રા
ધ્રુવ અગ્રવાલે કહ્યું કે તેમને વ્યક્તિગત ટ્રેનરની મદદથી અઠવાડિયામાં ત્રણ વખત સખત તાકાત-તાલીમ સત્રોમાંથી પસાર થવું પડતું હતું. તેમણે દિવસમાં 12,000 સ્ટેપ પણ પૂરા કર્યા અને જે દિવસોમાં તે વર્કઆઉટ કરતા ન હતા તે સમયે ઝડપી ચાલ્યા. ધ્રુવ અગ્રવાલે કહ્યું કે તે ટેનિસના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરથી પ્રેરિત હતા અને તેમણે પોતાની જાતને સખત મહેનત કરીને પોતાની ફિટનેસ યાત્રાને બીજા સ્તરે લઈ ગયા.
ડિપ્રેશન દૂર કરવાનો આર્યુવેદિક ઉપાય: આ 5 જડીબુટ્ટી જાદૂની માફક કરશે કામ
Shivam Dube ની તોફાની ફિફ્ટીએ ધોનીનું જીતી લીધું દિલ, સોશિયલ મીડિયા પર રિએક્શન વાયરલ
આહાર પરિવર્તન
ધ્રુવ અગ્રવાલે કહ્યું કે વર્કઆઉટ કરવા ઉપરાંત, તેમણે પોતાના આહારનું પણ ખૂબ ધ્યાન રાખ્યું અને પોતાના દૈનિક કેલરી સેવનને 1,700 કેલરી સુધી ઓછી કરી દીધી.
મુખ્ય આહાર
હાઇ-કાર્બ, તળેલા ખાદ્ય પદાર્થ જેમ કે સમોચા, ઢોંસા અને પનીર ટોસ્ટમાંથી, તેમણે દારૂ અને પ્રોસેસ્ડ ખોરાકને હટાવી દીધા, અને તમામ ભોજનમાં પ્રોટીન સામેલ કર્યું.
હોળી રમ્યા બાદ ચહેરા પર લગાવી લો આ 2 પાંદડાનો અર્ક, નહી આવે ખંજવાળ અને દાણા!
CNG SUVs: સીએનજી સાથે બજારમાં ઉપલબ્ધ છે આ SUVs, ઓછી કિંમતમાં વધુ માઇલેજ
તેમણે ઔષધિ નિયંત્રણનો પણ અભ્યાસ કર્યો. અગ્રવાલે પોતાના દૈનિક આહારમાં ઘણા બધા સ્વાસ્થ્ય સ્નેક્સ સામેલ કર્યા, જેમાં નટ્સ, ગાજર, કાકડી અને ફળોની સાથે દહીં સામેલ હતા.
કલકત્તામાં ઉછરેલા ધ્રુવ અગ્રવાલે બાળપણમાં ક્રિકેટ, ફૂટબોલ, બેડમિંટન અને ટેબલ ટેનિસ રમતા હતા. જોકે તેમણે કહ્યું કે અસ્વાસ્થ્યકર ખાનપાનની આદતો વિકસિત કરવી અને નિયમિત રૂપથી વ્યાયામ ન કરવાના કારણે તેમનું વજન વધવાનું શરૂ થઇ ગયું.
વાળનું સુરક્ષા કવચ છે એલોવેરા, ફાયદા જાણશો તો પાડોશીના ત્યાંથી તોડી લાવશો
જીમ જવાનો સમય નથી? તો વજન ઓછું કરવા માટે સવારે પી શકો છો આ ડ્રીંક