PM Mudra Yojana: શું 4500 રૂપિયા આપતાં કેન્દ્ર સરકાર આપી રહી છે 10 લાખની લોન? ફટાફટ જાણો સ્કીમ
PM Mudra Loan: પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતગર્ત બિન-કોર્પોરેટ, બિન-કૃષિ નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોનને PMMY હેઠળ મુદ્રા લોનના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવી છે.
PM Mudra Loan Online Apply: પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતગર્ત બિન-કોર્પોરેટ, બિન-કૃષિ નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોનને PMMY હેઠળ મુદ્રા લોનના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવી છે. આ લોન વાણિજ્યિક બેંકો, આરબીઆઇ, સ્મોલ ફાઇનાન્સ બેંકો, સહકારી બેંકો, એમએફઆઇ અને એનબીએફસી દ્વારા આપવામાં આવે છે. લોન લેનાર આ જણાવવામાં આવેલી જગ્યાઓથી કોઇપણ સંસ્થાનો સંપર્ક કરી શકે છે અથવા તેના પોર્ટલના માધ્યમથી લોન માટે ઓનલાઇન અરજી કરી શકે છે. જોકે સોશિયલ મીડિયા પર હવે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PM Mudra Yojana)ને લઇને કેટલાક દાવા કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: ગજબ! 9 મહિને નહીં 30 વર્ષે જન્મ્યા જુડવા બાળકો, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો: મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો: રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ
આ પણ વાંચો: Ambulance નું પુરૂ થયું, 1. KM સુધી જમાઇ અને પુત્રી લગાવ્યો ધક્કો છતાં બચી શક્યો નહી
પ્રધાનમંત્રી મુદ્રા યોજના
સોશિયલ મીડિયા પર એક લેટર ખૂબ વાયરલ થયો છે. આ લેટરમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનું નામ લખ્યું છે અને પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) નો ફોટો પણ છપાયેલો છે. સાથે જ આ પત્રમાં 10 લાખ રૂપિયાની લોન પણ પીએમ મુદ્રા યોજના અંતગર્ત આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે તેના બદલામાં 4500 રૂપિયા પણ માંગવામાં આવી રહ્યો છે.
આ છે દાવો
તો બીજી તરફ આ પત્રને લઇને પીઆઇબીએ ફેક્ટ ચેક પણ કર્યું છે. સાથે જ ટ્વીટ કરતાં PIB Fact Check એ ટ્વીટ કરતાં જણાવ્યું છે, 'એક એપ્રૂવલ લેટર વેરિફિકેશન અને પ્રોસેસિંગ ફીના રૂપમાં 4500 રૂપિયાની ચૂકવણે પર PM Mudra Yojana ના અંતગર્ત 10,00,000 રૂપિયાની લોન આપવાનો દાવો કરે છે.
17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube