સોનાના ભાવમાં મોટો ઘટાડો, તહેવારો પહેલાં ખરીદી લેજો નહીંતર ચૂકી જશો મોકો
Gold Silver Rate Today: ઓક્ટોબર મહીનાની સારી શરૂઆત થઇ છે. ગોલ્ડની કિંમત (Gold Price) ખૂલતાં જ ધડામ થઇ ગઇ છે. સોનાના ભાવ 56600 ની આસપાસ આવી ગયા છે. લાંબા સમય બાદ ગોલ્ડની ભાવમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
Gold Silver Price Today, 3 October 2023: સોના અને ચાંદીના ભાવ (Gold-Silver Price) માં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર મહીનાની સારી શરૂઆત થઇ છે. ગોલ્ડની કિંમત (Gold Price) ખૂલતાં જ ધડામ થઇ ગઇ છે. સોનાના ભાવ 56600 ની આસપાસ આવી ગઇ છે. લાંબા સમય બાદ ગોલ્ડના ભાવમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ચાંદી (Silver Price) પણ 4 ટકાથી વધુ ઘટીને 66,000 ના લેવલ પર આવી ગઇ છે.
Ration Card: આ લોકો વિચાર્યા વિના સરેન્ડર કરી દે રાશન કાર્ડ, નહી મુશ્કેલીમાં મુકાશો
દિવાળી પહેલાં ડોલરના મુકાબલે ₹84 ને પાર જઇ શકે છે રૂપિયો, આ વસ્તુઓ પર પડશે અસર
Adani Group 13,000 લોકોને આપશે નોકરી, કંપનીએ બનાવ્યો આ પ્લાન
5154 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું
તમને જણાવી દઇએ કે એમસીએક્સ પર ગોલ્ડનો ભાવ 61,845 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ લેવલ પર હતો અને આજે એમસીએક્સ પર સોનાનો ભાવ 56691 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. આ મુજબ હવે સોનું 5154 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે.
October Eclipse: ઓક્ટોબરનો મહિનો છે એકદમ ખાસ, સૂર્ય અને ચંદ્ર ગ્રહણ ખોલશે આ 3 રાશિઓના ભાગ્ય
World Cup 2023: વર્લ્ડકપ 2023 માં રમનાર 5 સૌથી અમીર ખેલાડી, લિસ્ટમાં 2 ભારતીય સામેલ
MCX પર સરક્યું સોનું-ચાંદી
અજે સોનું અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ આજે 1.58 ટકાના ઘટાડા સાથે 56691 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. આ ઉપરાંત ચાંદીનો ભાવ 4.46 ટકાના ઘટાડા સાથે 66740 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.
3 મહિનાની ધીરજ હોય તો આ 4 શેર ખરીદી લો, છે ભવિષ્યવાણી કે માલામાલ કરી દેશે
લાખો રૂપિયા કમાવવા હોય તો આ 5 સ્ટોક ખરીદી લો, જબરદસ્ત આપશે રિટર્ન
વૈશ્વિક બજારમાં પણ સસ્તું થયું સોનું અને ચાંદી
વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં સોનાની કિંમત 0.39 ટકા ઘટીને $1,820.60 પ્રતિ ઔંસના સ્તરે છે. આ સિવાય અમેરિકામાં પણ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં ચાંદીનો ભાવ 0.29 ટકા ઘટીને 20.98 ડોલર પ્રતિ ઔંસ થયો છે.
કેમ ઘટી રહ્યા છે સોનાના ભાવ?
નિષ્ણાતોના મતે, અમેરિકામાં સતત ઊંચા વ્યાજ દરોને કારણે ચિંતા વધી રહી છે, જેના કારણે ડોલર ઇન્ડેક્સ 10 મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. તેની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે.
Loan: જરૂર પડે ત્યારે લોકો પાસેથી પૈસા ઉધાર લેવા જોઇએ કે પછી બેંક લોન? જાણી લો
Diwali 2023: દિવાળીના તહેવારમાં કમાણી માટે કરો આ બિઝનેસ, 3 મહિનામાં બની જશો લાખોપતિ!
હજુ પણ ઘટી શકે છે સોનાના ભાવ
નિષ્ણાતોનું માનવું છે કે સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમે જે નંબર પરથી મેસેજ કરશો તે જ નંબર પર તમારો મેસેજ આવશે.
કેફીનથી ભરપૂર આ 5 ડ્રિક્સને પીવાથી વધશે Heart Attack નો ખતરો, જાણી લો નામ
દરરોજ ફક્ત 7-8 ગ્લાસ પાણી પીશો તો શું થશે? જાણો સ્વાસ્થ્ય પર કેવી પડશે અસર
જો એક મહિના સુધી ઘઉંનો લોટ ખાશો નહી તો સ્વાસ્થ્યને શું થશે ફાયદો, અહીં જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube