Income Tax: મોદી સરકારની મોટી જાહેરાત! ઈનકમ ટેક્સમાં કરદાતાઓને આપી મોટી રાહત, બદલ્યો નિયમ
Income Tax Slab: બજેટ 2023 રજૂ કરતી વખતે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા નવા કર પ્રણાલીમાં ઘણા ફેરફારોની જાહેરાત કરવામાં આવી હતી. આ ફેરફાર હેઠળ, અગાઉ જ્યાં વાર્ષિક 2.5 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ સ્લેબ ન હતો, તે વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવ્યો હતો.
Income Tax Return: આવકવેરો ભરતા દેશના કરોડો કરદાતાઓ માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના છે. કારણકે, આ સમાચાર એવા છે જેની સીધી અસર તેમના ખિસ્સા પર તેમના માસિક બજેટ પર થવાની છે. ડરવાની જરૂર નથી, મોદી સરકારે કરદાતાઓને વધુ એક મોટી ભેટ આપી છે. સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવી રહ્યા છે. આમાં આવકવેરો પણ સામેલ છે. જે લોકોની આવક વધુ છે, તેમણે તેમની આવક પર ટેક્સ ચૂકવવો પડશે. જો કે આ વખતે બજેટમાં કરદાતાઓને રાહત આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વતી બજેટ 2023 રજૂ કરતી વખતે, આવકવેરાને લગતી ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. જેના કારણે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોને રાહત મળશે.
આ પણ ખાસ વાંચોઃ કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું આ પણ ખાસ વાંચોઃ સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ આ પણ ખાસ વાંચોઃ Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!
આવકવેરા સ્લેબ-
બજેટ 2023 રજૂ કરતી વખતે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા નવા કર પ્રણાલીમાં ઘણા ફેરફારોની જાહેરાત કરવામાં આવી હતી. આ ફેરફાર હેઠળ, અગાઉ જ્યાં વાર્ષિક 2.5 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ સ્લેબ ન હતો, તે વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવ્યો હતો. મતલબ કે ત્રણ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર આવકવેરા સ્લેબમાં શૂન્ય ટેક્સ ચૂકવવો પડશે.
આ પણ ખાસ વાંચોઃ ભૂલથી પણ પર્સમાં ન રાખતા આ 5 વસ્તુઓ, નહીં તો સુદામા કરતાય વધારે ગરીબી આવશે તમારા ઘરે આ પણ ખાસ વાંચોઃ લક્ષ્મીજીની સૌથી વધુ કૃપા આ જન્મ તારીખવાળા લોકો પર હોય છે! શું તમે પણ છો એ નસીબદાર? આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
ટેક્સ રિબેટ-
તે જ સમયે, મોદી સરકારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. નવી ટેક્સ વ્યવસ્થામાં રિબેટની મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે જે કરદાતાઓ આવકવેરા રિટર્ન ફાઇલ કરી રહ્યા છે તેમને વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની છૂટ મળશે, જેના કારણે તેમને ટેક્સ ચૂકવવો પડશે નહીં.
આ પણ ખાસ વાંચોઃ 'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ આ પણ ખાસ વાંચોઃ સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન? આ પણ ખાસ વાંચોઃ રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે
સ્ટાન્ડર્ડ ડિડક્શન-
આ સાથે મોદી સરકાર દ્વારા વધુ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે કરદાતાઓને વધુ રાહત મળી છે. હકીકતમાં, બજેટ 2023 માં, નિર્મલા સીતારમણ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે હવે કરદાતાઓ નવી કર વ્યવસ્થામાં પ્રમાણભૂત કપાતનો લાભ મેળવી શકશે. નોકરિયાત લોકોને 50 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળવાથી લોકોને થોડી વધુ રાહત મળી છે. આના કારણે તે લોકોએ 7.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
આ પણ ખાસ વાંચોઃ મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન
આ પણ ખાસ વાંચોઃ 12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર!