Income Tax Return: જો લોકોની આવક ટેક્સેબલ હોય, તો તેમણે આવક પર ટેક્સ ચૂકવવો પડે છે. અલગ-અલગ આવક પ્રમાણે અલગ-અલગ ટેક્સ સ્લેબ હોય છે, જે મુજબ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. તો બીજી તરફ સરકાર દ્વારા આવકવેરાના સ્લેબમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે, જેના વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023માં આ ફેરફારોની જાહેરાત કરી હતી. આવો જાણીએ તેના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે જાણો તમારા પાર્ટનર બીજે ક્યાંય 'સેટીંગ' છે કે નહી? આ સંકેતોથી પડી જશે ખબર
રેસ્ટોરેન્ટમાં તંદૂરી રોટી ઓર્ડર કેમ ન કરવી જોઇએ? જાણો શું કહે છે એક્સપર્ટ
શું તમને પણ જમતી વખતે પાણી પીવાની આદત છે? વાંચી લો શું કહે છે રિસર્ચ


આવકવેરા રિટર્ન
હાલમાં દેશમાં ઇન્કમ ટેક્સ રિટર્ન બે રીતે ફાઈલ કરવામાં આવે છે. ઇન્કમ ટેક્સ રિટર્ન એક જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) હેઠળ ફાઈલ કરવામાં આવે છે અને બીજી નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) હેઠળ રિટર્ન દાખલ કરવામાં આવે છે. બજેટ 2023 રજૂ કરતી વખતે, મોદી સરકારમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા નવી ટેક્સ વ્યવસ્થામાં કેટલાક ફેરફારોની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે નવી ટેક્સ સિસ્ટમમાં આવકવેરા સ્લેબમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી.


ચેક કરી લો તમારા કયા અંગ પર છે તલ, આ અંગ તલ ધરાવનાર હોય છે નસીબદાર
મકાન બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ઘરમાંથી ખૂટે ખૂટશે નહી લક્ષ્મી
સૂર્ય ગ્રહણ પુરૂ હવે ચંદ્ર ગ્રહણનો વારો, આ લોકોના આવશે અચ્છે દિન, થશે ધન-વર્ષા
Vastu Tips: રસોડામાં પડેલી આ ભગવાન વિષ્ણુને છે પ્રિય, રૂપિયાની તકલીફ થશે દૂર


ઇન્કમ ટેક્સ સ્લેબ
આ ફેરફારો હેઠળ, હવે જો કોઈ ટેક્સપેયર નવા ઇનકમ ટેક્સ સ્લેબ હેઠળ ITR ફાઇલ કરે છે, તો તેણે હવે ત્રણ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અગાઉ આ મર્યાદા 2.5 લાખ રૂપિયા વાર્ષિક હતી. આ પછી જો 3-6 લાખ રૂપિયાની વાર્ષિક આવક હોય તો તેના પર 5% ટેક્સ ભરવો પડશે. તે જ સમયે, 6-9 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10 ટકા ટેક્સ ભરવાનો રહેશે.


Weight Gain Tips: દુબળા-પતળા ક્યાંથી સુધી રહેશો, આ રીતે વધારો વજન
કમર અને પેટની ચરબી ઓછી કરવી હોય તો કરો આટલું, જીમની પણ જરૂર નહી પડે

Air India: કોકપિટને જ બનાવી દીધો લિવિંગ રૂમ, મહિલા મિત્રને આપી સ્પેશિયલ ટ્રીટમેન્ટ
અંડરગાર્મેટમાં રોટલી સંતાડીને ખાવી પડતી હતી, પરંતુ હવે ઓફિસ બની પતિને ભણાવ્યો પાઠ


ટેક્સ સ્લેબ
બીજી તરફ જે લોકોની વાર્ષિક આવક 9-12 લાખ રૂપિયા છે, તેમણે 15 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ સિવાય જો કોઈની વાર્ષિક આવક 12-15 લાખ રૂપિયા છે તો તેણે 20 ટકા ટેક્સ ભરવો પડશે. તે જ સમયે, લોકોએ 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ભરવો પડશે. આવી સ્થિતિમાં, નવી ટેક્સ વ્યવસ્થામાં સરકાર દ્વારા 6 ટેક્સ સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે.


આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube