આર્થિક સંકટ સામે તમને આ રીતે મળશે મદદ, ચપટીમાં મળી જશે પૈસા
હાલનાં કોવિડ 19 વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વમાં આર્થિક, સામાજિક અને સ્વાસ્થય સંકટ પેદા કરી દીધું છે. આ ખતરનાક બિમારીનું કારણે અનેક લોકોની નોકરીઓ પણ જતી રહી છે. જેના કારણે આવક બંધ થવાનાં કારણે લોકો આર્થિક સ્થિતી ખરાબ થઇ ચુકી છે. આ પરિસ્થિતી સામે લડી રહેલા લોકો માટે પર્સનલ ફાઇનાન્સિયલ પ્લાનિંગ ખુબ જ જરૂરી થઇ ચુક્યું છે. જેમાં એક ઇમરજન્સી ફંટ તૈયાર કરવાનો પણ સમાવેશ થાય છે.
નવી દિલ્હી : હાલનાં કોવિડ 19 વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વમાં આર્થિક, સામાજિક અને સ્વાસ્થય સંકટ પેદા કરી દીધું છે. આ ખતરનાક બિમારીનું કારણે અનેક લોકોની નોકરીઓ પણ જતી રહી છે. જેના કારણે આવક બંધ થવાનાં કારણે લોકો આર્થિક સ્થિતી ખરાબ થઇ ચુકી છે. આ પરિસ્થિતી સામે લડી રહેલા લોકો માટે પર્સનલ ફાઇનાન્સિયલ પ્લાનિંગ ખુબ જ જરૂરી થઇ ચુક્યું છે. જેમાં એક ઇમરજન્સી ફંટ તૈયાર કરવાનો પણ સમાવેશ થાય છે.
વિકાસ દુબે એન્કાઉન્ટર: ADG પ્રશાંતકુમારે આપી વિગતવાર માહિતી
સરકાર દ્વારા અનેક ઉપાયો કરીને લોકોને રાહત પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ લોકોને મોટા પ્રમાણમાં હજી પણ એવા લોકો છે જેમને પૈસાની જરૂર છે. જો તમે પણ આવા લોકો પૈકી એક છો તો તમારી પાસે બેંક લોન એક ઓપ્શન છે. જો કે મોંઘી બેંક લોનની તુલનાએ એવા ઘણા ઓપ્શન છે, જેમાં તમે સરળતાથી પૈસા પ્રાપ્ત કરી શકો છો. અહીં તમને આપી રહ્યા છીએ ખાસ ટિપ્સ
વિકાસ દુબે ઠાર મરાયો તે અંગે બોલ્યા કમલનાથ, મહાકાલની નજરોથી કોઇ પાપી બચી શકે નહી
આ ખર્ચાઓને સમજો
સેલેરી ઘટવા અથવા બંધ થવાની સ્થિતીમાં સૌથી પહેલા તમારે આ ખર્ચાઓને સમજવા પડશે. આ સમયે તમારા ખર્ચાની ગણતરી ખુબ જ જરૂરી છે. તે સ્પષ્ટ હોવું જોઇએ કે, તમારી જરૂરિયાત શું છે. શું તમે કેટલાક બિન જરૂરી ખર્ચાઓથી બચી શકો છો. તો તમારે શક્ય હોય તો બિનજરૂરી તમામ ખર્ચ ટાળવા જોઇએ.
વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ : વિકાસ દુબેની ગાડી સાથે સાથે કોંગ્રેસે પણ પલટી મારી
લોનની સમસ્યા
જો તમે આર્થિક સંકટને પુર્ણ કરવા માટે દૈનિક ખર્ચમાં ઘટાડો કરવો જોઇએ. જો એવું કરીને તમે લોનથી બચી શકો તો તેનાથી સારુ કંઇ જ નથી.
વિકાસ દુબે એન્કાઉન્ટર: ADG પ્રશાંતકુમારે આપી વિગતવાર માહિતી
પૈસા કઇ રીતે એકત્ર કરો
ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણ અને સોનાને સૌથી પહેલા વેચવું સૌથી સારુ ઓપ્શન છે. આમ તો પીપીએફ અને એફડી પર પણ લોન પ્રાપ્ત કરી શકો છો. આ પૈસા એકત્ર કરવાનો સૌથી સરળ અને સારી રીત છે.
ધરપકડ બાદ 24 કલાકમાં વિકાસ દુબેનો ખેલ ખતમ! ઉજ્જૈનથી લઈને કાનપુર સુધીની એક એક વિગત જાણો
સોના પર લોન
સોનાની કિંમત હાલમાં જ ખુબ જ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં તમે પહેલાની તુલનાએ વધારે લોન મળી શકે છે. ગોલ્ડ લોન પર વ્યાજનનો ખર્ચ સામાન્ય રીતે અન્ય લોનની તુલનાએ ઓછી હોય છે. સાથે જ તમારે ગોલ્ડ લોન પર પણ વ્યાજ ઓછુ ચુકવવુ પડશે.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube