ફર્રાટા ભરવા તૈયાર છે ટાટા મોટર્સનો આ શેર, 2-3 દિવસ માટે ખરીદી લો, તિજોરી ભરાઈ જશે
Stocks To Buy: બ્રોકરેજ ફર્મ MOFSLએ હાલમાં એક શેર પર ખરીદીનો અભિપ્રાય આપ્યો છે. શેર પર રૂ. 835નો અપસાઇડ ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જે 10 જાન્યુઆરીએ રૂ. 808 પર બંધ હતો. આમ હવે આ શેર પર તેજી જોવા મળી શકે છે.
Tata Group Stock: ટાટા ગ્રૂપના આ શેર માટે પોઝિટીવ સંકેતો મળી રહ્યાં છે. હાલમાં શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. બ્રોકરેજ ફર્મ MOFSLએ હાલમાં એક શેર પર ખરીદીનો અભિપ્રાય આપ્યો છે. શેર પર રૂ. 835નો અપસાઇડ ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જે 10 જાન્યુઆરીએ રૂ. 808 પર બંધ હતો. આમ હવે આ શેર પર તેજી જોવા મળી શકે છે.
એક સમાચારથી ધડામ થયો મલ્ટીબેગર શેર, એક જ દિવસમાં 1100 થી વધુનો ઘટાડો
સૌથી સારો મલ્ટીબેગર! 6 રૂપિયાથી 44 રૂપિયા થયો ભાવ, એક વર્ષમાં 335 ટકાની તેજી
શેરબજારમાં સારા વૈશ્વિક સંકેતોને કારણે મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં શેરના ભાવ સતત ઊંચકાઈ રહ્યાં છે. ટાટા ગ્રુપના (Tata Group Stock) શેરનો પણ આમાં સમાવેશ થાય છે. ટાટા મોટર્સના શેર (Tata Motors Share)પર બ્રોકરેજ બુલિશ છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસે આ શેર પર ખરીદીનો અભિપ્રાય આપ્યો છે. 2 થી 3 દિવસ માટે શેર ખરીદવાનો અભિપ્રાય છે. જો તમારી પાસે હાલમાં પૈસા છે તો તમે આ સ્ટોક પર દાવ લગાવી શકો છો જે તમારા ખિસ્સાં ભરી દેશે.
આ વખતે તમને મળવાનું છે બમ્પર ઇન્ક્રીમેન્ટ, જાણો કયા સેક્ટરમાં વધશે સૌથી વધુ સેલરી
અડધા થઇ ગયા 32MP સેલ્ફી કેમેરાવાળા સેમસંગના ફોનની ભાવ, ધડાધડ ઓર્ડર કરી રહ્યા છે લોકો
ટૂંકાગાળા માટે જ ટાટાનો સ્ટોક ખરીદો
Tata Motorsનો શેર 813 રૂપિયાની આસપાસ થોડી મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મ MOFSL એ શેર પર ખરીદીનો અભિપ્રાય આપ્યો છે. શેર પર રૂ. 835નો અપસાઇડ ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જે 10 જાન્યુઆરીએ રૂ. 808 પર બંધ હતો. શેર આજે 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો, જે રૂ. 816 છે. 6 મહિનાના ગાળામાં સ્ટોક 30 ટકા વધ્યો છે.
કેવી રીતે હટી સોમનાથની મસ્જિદ: રોમ રોમમાં ભક્તિ ભરી દે એવી છે સોમનાથ મંદિરની કહાની
ગાર્ડનો પુત્ર બન્યો સ્ટાર ક્રિકેટર, ધોની-વિરાટનો છે માનીતો, 'દેશી મુંડા બડા હૈ કમાલ'
Tata Motors જગુઆર અને લેન્ડ રોવરના વેચાણ અંગે અપડેટ જાહેર કર્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં JLR ઇન્ડિયાના રિટેલ વેચાણમાં 74%નો વધારો થયો છે. JLR ઇન્ડિયાએ Q3માં 226 ગાડીઓનું વેચાણ કર્યું છે.
Cough: શિયાળામાં પરેશાન કરી રહ્યો છે જીદ્દી કફ? આ 5 આયુર્વેદિક ઉપાયોથી મળશે રાહત
લક્ષદ્વીપ જઇ રહ્યા છો તો 5 વસ્તુઓનો જરૂર માણજો આનંદર, સુંદરતા જોઇ મોહી જશે મન
શેરમાં જબરદસ્ત તેજી
એક મહિનામાં શેરમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે. 11 જાન્યુઆરીએ ટાટા મોટર્સનો આ શેરે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. 2023માં નિફ્ટીમાં સામેલ આ એકમાત્ર સ્ટોક હતો જેણે ડબલ વળતર આપ્યું હતું. એક વર્ષમાં શેરમાં 98%નો ઉછાળો આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં આ શેરે 350 ટકાનું પોઝિટીવ રિટર્ન આપ્યું છે.
એક ટ્વિટે કરોડપતિને બનાવી દીધો કંગાળ, 12 હજાર કરોડની કંપની 74 રૂપિયામાં વેચવી પડી
એક આઇડીયાએ બદલી દીધી પટેલની જીંદગી, સ્ત્રીની પગની પાની જોઇ સ્થાપી 100 કરોડની કંપની
(Disclaimer: અહીં સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ Zee24 kalakના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલાં તમારા સલાહકારની સલાહ લો.)
એકસાથે આવી રહ્યા છે 4 IPO, પૈસા લગાવતાં પહેલાં જાણી લો કરમ કુંડળી
2024 માં વધશે પ્રોપર્ટીના ભાવ? આ શહેરમાં આટલું મોંઘું બનશે સપનાનું ઘર!