Sherlyn Chopra Filed Molestation Case: શર્લિન ચોપરાએ જુહુ પોલીસ સ્ટેશનમાં ફાઇનાન્સર વિરુદ્ધ છેડતીનો આરોપ લગાવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ વિરુદ્ધ કલમ 354, 506 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. શર્લિને કહ્યું કે તે વ્યક્તિએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. શર્લિને જણાવ્યુંકે, પહેલાં તો એ ફાઈનાન્સરે મને પૈસા માટે બોલાવી. હું તેની ઓફિસમાં ગઈ ત્યારે તેણે મને ઉપરથી નીચે સુધી જોઈને ત્યાર બાદ ગમે ત્યાં હાથ લગાવવા લાગ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન? આ પણ ખાસ વાંચોઃ  રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે ​આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ


શર્લિન ચોપરા ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે તે છેડતીના કેસને લઈને ચર્ચામાં છે. વાસ્તવમાં, શર્લિને મુંબઈ સ્થિત ફાઈનાન્સર પર છેડતીનો આરોપ લગાવ્યો છે. શર્લિને ફાઈનાન્સર પર વીડિયો રેકોર્ડિંગ માટે પૈસા આપવાના બહાને તેની છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. શર્લિને કહ્યું કે તે વ્યક્તિએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને જ્યારે તેણે વિરોધ કર્યો તો તેણે તેને મારી નાખવાની ધમકી પણ આપી.


આ પણ ખાસ વાંચોઃ​  દિકરીના બદલે જમાઈ જોડે સાસુએ આખી મનાવી સુહાગરાત! સવાર પડતા પડતા તો... આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ આ પણ ખાસ વાંચોઃ  સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો


અહેવાલો સૂચવે છે કે શર્લિને ફાઇનાન્સર વિરુદ્ધ જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એવા અહેવાલ છે કે ફાયનાન્સર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે જેમાં IPCની કલમ 354, 506 અને 509નો સમાવેશ થાય છે. પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. યાદ અપાવી દઈએ કે તાજેતરમાં જ શર્લિન ઘણી હેડલાઈન્સમાં આવી હતી જ્યારે તેણે મીટુના આરોપી સાજિદ ખાન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.


આ પણ ખાસ વાંચો:  PI એ અડધી રાતે કોલ કરી મહિલાને કહ્યું- તું કપડા કાઢીને બધુ બતાવ, મારે તને જોવી છે!
આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન?

આ પણ ખાસ વાંચો:  કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર
આ પણ ખાસ વાંચોઃ  'તારી મોટી બહેનનું ફિગર જોરદાર છે, મારી ઈચ્છા તો એમની જોડે સુવાની છે' જાણો કિસ્સો


મીડિયા સાથેની વાતચીતમાં શર્લિને સલમાન ખાન વિશે કહ્યું, 'શું સલમાન ખાન માટે તેની મિત્રતા નિભાવવી કે મહિલાઓ માટે સ્ટેન્ડ લેવું વધુ મહત્વનું છે? જો આપણે તેની બહેનો હોત તો શું તેણે પણ આવું જ કર્યું હોત? કેમ બધા ચૂપ છે. શો (બિગ બોસ)માં સાજિદ ખાનને સેલિબ્રિટી તરીકે બતાવવામાં આવી રહ્યો છે અને શોમાં બધા ચૂપ છે. ઉલ્લેખનીય છેકે, શર્લિન ચોપડાએ આ પહેલાં સાજિદ ખાન પર જાહેરમાં ઈન્ટરવ્યૂ આપીને પોલીસ ફરિયાદ કરીને એવો આરોપ લગાવ્યો હતોકે, સાજિદ ખાને તેને ફિલ્મ માટે પોતાની ઓફિસમાં બોલાવીને તેની સાથે સેક્સની માંગણી કરી. એટલું જ નહીં અભિનેતાએ પોતાનું ગુપ્તાંગ બતાવીને અભિનેત્રી પાસે વિચિત્ર માંગણી કરી હતી. શર્લિને કરેલાં આ ખુલાસા બાદ બોલીવુડમાં હડકંપ મચી ગયો હતો.


આ પણ ખાસ વાંચોઃ  કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર આ પણ ખાસ વાંચોઃ  ડાયરેક્ટર કટ કહ્યું છતા હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલ આ પણ ખાસ વાંચોઃ  અક્ષયની પત્નીને ડિરેક્ટરે કહ્યું તું અંદર કંઈ પહેર્યા વિના ઝરણા નીચે ઉભી રહી જા...! આ પણ ખાસ વાંચોઃ  રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ