Salman Khan On Farmers Protest: દેશમાં બે મહિનાથી વધુ સમયથી ખેડૂતોનું આંદોલન (Farmer Protest) ચાલી રહ્યું છે. ખેડૂતો નવા કૃષિ કાયદા ( Farm Laws)  સામે પ્રદર્શન કરી રહ્યા છે. આ બધા વચ્ચે બોલીવુડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) ને ગુરુવારે પત્રકારોના એક કાર્યક્રમમાં ખેડૂતો અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના પર તેણે જવાબ આપ્યો. અત્રે જણાવવાનું કે આ અગાઉ અનેક બોલીવુડ હસ્તીઓએ પોતાની પ્રતિક્રિયા આ મુદ્દે આપેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈમાં એક મ્યૂઝિક શોના લોન્ચ દરમિયાન બોલીવુડના  ભાઈજાન સલમાન ખાન (Salman Khan) ને જ્યારે ખેડૂતોના આંદોલન (Farmers Protest) પર સવાલ પૂછાયો તો સલમાન ખાને તેનો જવાબ આપતા કહ્યું કે ' સાચું કામ કરવું જોઈએ, બધા સાથે સાચી વાત થવી જોઈએ, બધાની સાથે યોગ્ય ચીજ થવી જોઈએ. બધા સાથે નેક કામ થવું જોઈએ.' 


જુઓ VIDEO


Salman Khan) નું જ નિવેદન આ મામલે સામે આવ્યું છે. શાહરૂખ ખાન અને આમિર ખાને જો કે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube