salman khan

ભાઈજાનના વર્તનથી ફેન્સ આઘાતમાં, જેણે આ VIDEO જોયો તે સલમાન પર કાળઝાળ!

વાઈરલ વીડિયોમાં જોઈ શકો છો કે સલમાન ખાન એરપોર્ટથી બહાર આવી રહ્યો છે. અચાનક ત્યારે જ એક ફેન પોતાના મોબાઈલથી સલમાન ખાન સાથે તસવીર લેવાનો પ્રયત્ન કરે છે. સલમાન આ જોઈને અચાનક ભડકી જાય છે અને તે પેલા ફેનનો મોબાઈલ પોતાના હાથથી છીનવી લે છે અને મોબાઈલ પોતાની સાથે લઈને જતો રહે છે.

Jan 29, 2020, 10:24 AM IST

નમ્રતા શિરોડકર: સલમાન ખાનની આ હિરોઇન બોલીવુડથી દૂર જીવી રહી છે અલગ LIFE, જુઓ ફોટો

બોલીવુડમાં (Bollywood) પોતાની સુંદરતાથી સૌને દિવાના બનાવી દેનાર નમ્રતા શિરોડકરે (Narmata Shirodkar) સાઉથ સુપર સ્ટાર મહેશ બાબૂ (Mahesh Babu) સાથે લગ્ન કરી બોલીવુડને અલવિદા કરી છે. નમ્રતા બે બાળકોની માતા છે અને ખુશહાલ જીવન જીવી રહી છે. આજે નમ્રતાનો જન્મદિવસ છે.

Jan 22, 2020, 12:40 PM IST

Bigbossમાં સલમાને શાહરૂખ ખાનનું એક Secret જાહેર કરી દીધું, કહ્યું કે...

બોલિવુડના કિંગ ખાને 1993માં આવેલી શાહરૂખ ખાનની ફિલ્મ ડર સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો છે. જેમાં શાહરૂખ ખાને માથા ફરેલા આશિકની ભૂમિકા ભજવી હતી. શાહરૂખે આ ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો હતો, પરંતુ તેમ છતા તે જબરદસ્ત વાહવાહી મેળવી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન કિરણ નામની યુવતીના પ્રેમમાં હોય છે. સની દેઓલ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. 

Jan 6, 2020, 04:53 PM IST

ભાણી બાનું ઘરમાં થયું શાનદાર વેલકમ, મામુજાન સલમાને કોઈ કસર ન છોડી, Video

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા અને આયુશ શર્માની દીકરી અયાતનું ખાન પરિવારમાં ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું છે. અર્પિતાએ 27 ડિસેમ્બર સલમાન ખાનની બર્થડે પર નાનકડી પરીને જન્મ આપ્યો હતો. હેલ્ધી મોમ અને દીકરીને 31 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાંથી રજા મળી હતી. આ દરમિયાન આયુષ પોતાની દીકરીને ખોળામાં રમાડતો દેખાયો હતો. તો અર્પિતાએ દીકરી અને દીકરા સાથેનો પોઝ આપ્યો હતો. આયુષે દીકરી અયાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Jan 2, 2020, 12:03 PM IST

મોડેમોડેથી પણ Salman Khanએ આપી પાર્ટી, આ હોટ હસીનાની હાજરી બની ચર્ચાસ્પદ

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન (Salman Khan)નો જન્મદિવસ દર 27 ડિસેમ્બરના દિવસે તેના પનવેલના ફાર્મહાઉસ ખાતે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જોકે, આ વર્ષે સલમાનના જન્મદિવસે બહેન અર્પિતા ખાન શર્માએ દીકરી આયતને જન્મ આપ્યો હતો અને આ દિવસે પરિવાર નવા મહેમાનના આગમનની ઉજવણીમાં વ્યસ્ત હતો.

Jan 1, 2020, 03:39 PM IST

VIDEO સલમાન ખાન અચાનક રડવા લાગ્યો... કારણ જાણીને તમે પણ ચોંકી જશો

બિગ બોસ (Bigg Boss) ના શોમાં સલમાન ખાન (Salman Khan) ને 10 વર્ષ પૂરા થઈ ગયાં છે. આ અવસરે જ્યારે બિગ બોસ તરફથી સલમાન ખાનની આ સફર પર એક વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો તો સલમાન ખાન ભાવુક થઈને રડી પડ્યો. તે વારંવાર પોતાના આંસુ લૂછતો જોવા મળ્યો હતો. 

Dec 30, 2019, 12:06 PM IST

ખુશખબર: સલમાનના બર્થ ડેના દિવસે જ લાડકી બહેન અર્પિતાએ પુત્રીને જન્મ આપ્યો

બોલિવૂડ (Bollywood) ના દબંગ સલમાન ખાન (Salman Khan) ને આજે તેના 54માં જન્મદિવસે મોટા ખુશખબર મળ્યા છે. સલમાન ખાન ફરી એકવાર મામુ બની ગયો છે. તેની બહેન અર્પિતા ખાને (Arpita Khan) આજે તેના જન્મદિવસે એટલે કે 27મી ડિસેમ્બરે પુત્રીને જન્મ આપ્યો છે.

Dec 27, 2019, 03:19 PM IST

54 વર્ષનો થયો સલમાન ખાન: પનવેલ છોડી આ ભાઈના ઘરે ઉજવ્યો બર્થડે, વાઈરલ થયો VIDEO

બોલિવૂડ (Bollywood) ના દબંગ સલમાન ખાને (Salman Khan) આજે મુંબઈમાં પોતાનો 54મો જન્મદિવસ (Birthday) ખુબ ધામધૂમથી ઉજવ્યો. આ વખતે સલમાને પોતાની ફેવરિટ જગ્યા પનવેલના બદલ મુંબઈ (Mumbai) માં જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. 

Dec 27, 2019, 08:42 AM IST

સલમાન છેલ્લી ઘડીએ કેન્સલ કરી BIRTHDAY પાર્ટી! કારણ છે ચોંકાવનારું

સલમાન ખાન (Salman Khan) 27 ડિેસેમ્બરે તેનો 54મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે અને તે દર વર્ષે પનવેલના ફાર્મહાઉસ ખાતે બહુ મોટી બર્થ ડે પાર્ટી ઉજવે છે. 

Dec 26, 2019, 09:25 AM IST

ચુલબુલ પાંડેની આંધીમાં ઉડી BOX OFFICE, બે દિવસમાં કરી રેકોર્ડ કમાણી

સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ દબંગ 3 (Dabangg 3) રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. 20 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

Dec 22, 2019, 11:08 AM IST

પહેલા દિવસે જ TamilRockers પર લીક થઈ Salman Khanની Dabangg 3

સલમાન ખાન (Salman Khan) સ્ટારર ‘દબંગ 3’ (Dabangg 3) 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ અને તે જ દિવસે ઓનલાઇન લીક પણ થઇ ગઈ. રિપોર્ટ્સ મુજબ, તમિળ રોકર્સ પર આ ફિલ્મ લીક થઇ છે જેના પર અગાઉ ‘હાઉસફુલ 4’, ‘બાલા’, ‘સાહો’ જેવી ઘણી ફિલ્મો લીક થઇ ચૂકી છે. 

Dec 21, 2019, 04:46 PM IST

Dabangg 3 Box Office Collection: દબંગ 3 ચુલબુલ પાંડેનું ધમાકેદાર કમબેક, બોક્સ ઓફિસ પર છાપરાફાડ કમાણી

Dabangg 3 Box Office Collection: દબંગ 3 ફિલ્મમાં સલમાન (Salman Khan) સિવાય સોનાક્ષી સિંહા (sonakshi sinha), ડિમ્પલ કાપડિયા (dimple kapadia), સઇ માંજરેકર (Saiee Manjrekar), અરબાઝ ખાન (arbaaz khan) તેમજ સુદીપ કિચ્ચા (sudeep Kiccha) પણ મહત્વના રોલમાં છે. બોક્સ ઓફિસ પર સલમાન ખાનની દબંગ 3 છપ્પરફાડ કમાણી કરી રહી છે. 

Dec 21, 2019, 11:18 AM IST

વિરાટ કોહલીએ સલમાનને પછાડ્યો, ફોર્બ્સની યાદીમાં પ્રવેશનારો પ્રથમ ભારતીય ખેલાડી

વિરાટ કોહલીએ(Virat Kohli) બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ઈન્સ્ટાગ્રામ(Instagram) પર પોસ્ટ માટે મળતી પોસ્ટની ફીના આધારે આ યાદીમાં ટોચના સ્થાને પહોંચ્યો છે. વિરાટ કોહલીની(Virat Kohli) વાર્ષિક કમાણી રૂ.252.72 કરોડ છે, જે ટોચની 100 સેલિબ્રિટીની (100 celebrity) એક વર્ષની કુલ કમાણી રૂ.3,842.94 કરોડના 6.57 ટકા થાય છે. 
 

Dec 19, 2019, 07:57 PM IST

દબંગ 3નો ધાંસુ ક્લાઇમેક્સ VIDEO લિક, જોવા કરો ક્લિક

દબંગ 3 (Dabangg 3)ની રિલીઝની તારીખ જેમજેમ નજીક આવી રહી છે તેમતેમ સલમાન ખાન (Salman Khan)ના ચાહકોની ઉત્સુકતા વધી રહી છે. ચાહકો સલમાનને ચુલબુલ પાંડેના અંદાજમાં જોવા માગે છે

Dec 12, 2019, 04:20 PM IST

VIDEO: ઈન્ડિયાના સુપરહોટ બેચલર સલમાને કહ્યું, ‘મને બેડ પર ઊંઘ આવતી જ નથી....’

એક્ટર સલમાન ખાન (Salman Khan) હાલ પોતાની આગામી ફિલ્મ દબંગ-3 (Dabangg 3)નો જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે. જેને કારણે હાલ તે કપિલ શર્મા (Kapil Sharma) ના શો પર પહોંચ્યો હતો. હકીકતમાં, આ શોનો પ્રમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન ખાનને કપિલ પૂછે છે કે, જ્યારે તમે બેડ પર ઊંઘવા પડો છો તો કેટલા સમય બાદ ઊંઘ આવે છે. આ સવાલ પર સલમાન કહે છે કે, મને બેડ પર ઊંઘ જ નથી આવતી, હું તો સોફા પર સૂઈ જાઉ છું. જેના બાદ સલમાન ખાન શોમાં ઊંઘીને બતાવે છે કે, તે કેવી રીતે સોફા પર સૂઈ જાય છે.

Dec 12, 2019, 10:43 AM IST

Bigg Boss 13 હોસ્ટ કરી રહ્યો છે Salman Khan પણ ગુસ્સાથી પારો ચડ્યો છે તેના પરિવારનો કારણ કે...

સલમાન ખાનનો પરિવાર નથી ઇચ્છતો કે તે હવે બિગ બોસ 13ના હોસ્ટની જવાબદારી નિભાવે 

Dec 11, 2019, 09:43 AM IST

Dabangg 3 : સઇએ શેયર કર્યું સલમાન ખાનનું ધાંસુ પોસ્ટર, તસવીરનું ફિલ્મ સાથે ખાસ કનેક્શન 

સઇ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહી છે. આ ફિલ્મમાં કિચ્ચા સુદીપ વિલનનો રોલ ભજવી રહ્યો છે 

Dec 11, 2019, 09:11 AM IST

શાહરૂખ, સલમાન, ઋતિકને પછાડી પ્રિયંકા ચોપડા બની ટોચની અભિનેત્રી!

અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસને(Priyanka Chopra Jonas) 2019ના ભારતીય ફિલ્મ અને ટીવી શ્રેણીની ટોચની કલાકાર તરીકે આઈએમડીબીમાં(IMDB) સ્થાન આપવામાં આવ્યું છે. યાદીમાં બોલિવૂડનો સલમાન ખાન છઠ્ઠા સ્થાને છે. આઈએમડીબીએ(IMDB) ગુરુવારે 2019ના ટોચના 10 કલાકારોના નામની યાદી બહાર પાડી હતી. 

Dec 5, 2019, 10:41 PM IST

હૈદરાબાદની મહિલા ડોક્ટરના રેપ મામલે સલમાન લાલઘુમ, કહી દીધી મોટી વાત

સલમાન (Salman khan)એ એક કાર્યક્રમમાં હૈદરાબાદના દુષ્કર્મ અને હત્યાના મામલામાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે

Dec 1, 2019, 01:43 PM IST

તમે ચાખી છે 'અમિતાભ બચ્ચન' ડિશ અને 'અનુપમ ખીર'! થાળીમાં સલમાન, શાહરૂખ પણ મળશે...

આ રેસ્ટોરન્ટ(Restaurant) મોટા સ્ટાર્સના નામે વ્યંજન(Dish) બનાવવા માટે જાણીતી છે, પરંતુ હવે તેણે પોતાના મેનુમાં(Menu) કેટલાક વિચિત્ર વ્યંજન પણ ઉમેર્યા છે, જે બોલિવૂડ આઈકન બચ્ચનના સુપરહિટ ગીત અને સંવાદો માટે આદરાંજલિ તરીકે છે.

Nov 30, 2019, 06:04 PM IST