Salman on Aishwarya Allegations : ઐશ્વર્યાને બહુ મારતો હતો આ હીરો? સલમાને કર્યો સનસનીખેજ ખુલાસો
Salman Reaction on Aishwarya Allegations: સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની પ્રેમ કહાનીનો દર્દનાક અંત આવ્યો. આ પછી ઐશ્વર્યાએ સલમાન પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે આ આરોપો પર સલમાન ખાને શું જવાબ આપ્યો હતો.
Salman Reaction on Aishwarya Allegations: બોલિવૂડમાં દરરોજ કોઈને કોઈ લવ સ્ટોરી સાંભળવા અને વાંચવા મળે છે. પરંતુ આજે પણ એક એવી લવ સ્ટોરી છે, જેની ચર્ચા દરેક વ્યક્તિ દબાયેલી જીભથી કરે છે. જ્યારે સલમાન ખાને ઐશ્વર્યા રાય સાથે મારપીટના આરોપો પર આપ્યો ચોંકાવનારો જવાબ! આ છે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી. આ બંને સ્ટાર્સ ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા.
Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?
આ પણ ખાસ વાંચોઃ ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ
આ પણ ખાસ વાંચોઃ Jio Best Plan: આવી ગયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન, 895 રૂપિયામાં 11 મહિના મોજ કરો
પરંતુ થોડા સમય પછી બંને વચ્ચે એટલું અંતર આવી ગયું કે આ લવસ્ટોરીનો 'અંત' ખૂબ જ દુઃખદ હતો. ઐશ્વર્યાએ તે સમયે સલમાન ખાન પર મારપીટનો આરોપ પણ લગાવ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે આ આરોપો પર સલમાન ખાને શું જવાબ આપ્યો હતો. સલમાન ખાને આપ્યો એવો જવાબ જે વાંચીને તમે ચોંકી જશો.
આ પણ ખાસ વાંચોઃ કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું આ પણ ખાસ વાંચોઃ Jaya Bachchan એ લખેલી આ ફિલ્મે અમિતાભને બનાવ્યા બોલીવુડના શહેનશાહ! બની ગઈ લાઈફ આ પણ ખાસ વાંચોઃ Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!
ઐશ્વર્યાએ ઈન્ટરવ્યુમાં આરોપો લગાવ્યા હતા-
ઐશ્વર્યા રાયે ઈન્ટરવ્યુમાં તે સમયે સલમાન ખાન અને તેમના સંબંધો વિશે ઘણી વાતો કહી હતી. વર્ષ 2002માં બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું હતું- 'હું તેના નશામાં થયેલા દુર્વ્યવહારને સહન કરતી રહી. પરંતુ બદલામાં મને શારીરિક, મૌખિક અને ભાવનાત્મક દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો. બેવફાઈ અને અપમાનનો ભોગ બનવું પડ્યું. તેથી જ, કોઈપણ સ્વાભિમાની સ્ત્રીની જેમ, તેમના સંબંધોનો અંત આવ્યો.
આ પણ ખાસ વાંચો: PI એ અડધી રાતે કોલ કરી મહિલાને કહ્યું- તું કપડા કાઢીને બધુ બતાવ, મારે તને જોવી છે!
આ પણ ખાસ વાંચોઃ આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- તને પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની...
આ પણ ખાસ વાંચોઃ 'તારી મોટી બહેનનું ફિગર જોરદાર છે, મારી ઈચ્છા તો એમની જોડે સુવાની છે' જાણો કિસ્સો
દિયર-જેઠ અહીં વારાફરતી બધા સાથે સુવે છે વહુ! મોટો ભાઈ, પછી નાનો, પછી એનાથી નાનો...
આ પણ ખાસ વાંચોઃ ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો
આ પણ ખાસ વાંચોઃ ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..!
આ પણ ખાસ વાંચોઃ બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...