નવી દિલ્હી: શેફાલી જરીવાલા થોડા દિવસ પહેલા જ પતિ પરાગ ત્યાગી સાથે રજાઓ ગાળવા માટે માલદીવ ગઈ હતી. ત્યાં તેનું વેકેશન ખુબ મજેદાર રહ્યું. ત્યાંથી તેણે અનેક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા. આ બધા વચ્ચે એક એવો વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે Oops મૂમેન્ટનો ભોગ બની. હવે તેનો આ વીડિયો ખુબ વાયરલ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે થઈ Oops મૂમેન્ટનો શિકાર
હકીકતમાં શેફાલી જરીવાલા આ વીડિયોમાં ખુબ પવન ફૂંકાઈ રહ્યો છે તેમાં ક્રૂઝ પર ટાઈટેનિકવાળો પોઝ આપી રહી હતી. આ દરમિયાન પતિ પરાગ ત્યાગી પણ સાથે હતો. શેફાલીએ લેસ સ્ટાઈલ વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો. જે ખુબ પવનના કારણે ઉડવા લાગ્યો  અને આ દરમિયાન તે Oops મૂમેન્ટનો ભોગ બની. આ મૂમેન્ટને શેફાલીએ ખુબ કેઝ્યુઅલી હેન્ડલ કરી છે. 



બિન્દાસ શેફાલી
આ મૂમેન્ટ બાદ પણ શેફાલીનું તેના પર કોઈ ધ્યાન ગયું નહીં અને તે બિન્દાસ પોઝ આપતી રહી. હવે બે દિવસ પહેલા જ શેફાલીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો. ભલે શેફાલીને તેનાથી કોઈ ફરક ન પડતો હોય પરંતુ સોશિયલ મીડિયા પર યૂઝર્સે આ મૂમેન્ટ પકડી લીધી અને અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે. 


કોઈએ  કહ્યું હવામે ઉડતા જાય...કોઈ યૂઝરે લખ્યું અમને બધુ દેખાઈ ગયું. લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે શેફાલી થોડા દિવસ પહેલા માલદીવમાં વેકેશન ગાળવા ગઈ હહતી. જેવી ત્યાંથી આવી કે તે સિક્કિમ જતી રહી. અહીં પણ તેની ટ્રિપ ખુબ મજેદાર રહી. છેલ્લે શેફાલી બિગ બોસ 13માં જોવા મળી હતી. 


Corona Update: ભારતે તો અમેરિકાને પણ આ મામલે પછાડ્યું, 24 કલાકમાં 3 લાખથી વધુ કેસ, 2100થી વધુ મોત


Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube