South Superstar Mohan: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ સ્ટાર મોહન (Mohan) એક સમયે ગ્લેમર વર્લ્ડમાં ઘણું નામ કમાઈ ચૂક્યા હતા, પછી એક 'ના' એ તેમનું આખું જીવન બદલી નાખ્યું.  સિનેમા જગતમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના અભિનયથી કરોડો લોકોના દિલ પર રાજ કર્યું છે. પરંતુ પછી કોઈને કોઈ કારણસર તે ઈન્ડસ્ટ્રીથી એવી રીતે દૂર થઈ ગયો કે હવે તે ગુમનામીના અંધકારમાં જીવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો... આ પણ ખાસ વાંચોઃ  આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- તને પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની... આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..! આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો


આજે અમે વાત કરવાના છીએ સાઉથ એક્ટર મોહન વિશે, જેમણે 80ના દાયકામાં તમિલ ફિલ્મોની (Tamil Actor Mohan) સાથે કન્નડ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ પોતાનો અભિનયનો પરચો બતાવ્યો હતો. ઘણી ફિલ્મોમાં માઈક્રોફોન સાથે ગાયકોનું પાત્ર ભજવીને નામના મેળવનાર મોહનને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. પછી અચાનક એક દિવસ એવી અફવા ઉડી કે એક્ટર મોહનની કરિયરની હોડી ડૂબી ગઈ.


આ પણ ખાસ વાંચોઃ​  દિકરીના બદલે જમાઈ જોડે સાસુએ આખી મનાવી સુહાગરાત! સવાર પડતા પડતા તો... આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ આ પણ ખાસ વાંચોઃ  સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો


લગ્નનો પ્રસ્તાવ નકારવો ભારે પડ્યો!
એન્ટરટેઈનમેન્ટ સમાચારોની માનીએ તો, 90ના દાયકામાં, દક્ષિણના અભિનેતા મોહન (Actor Mohan Movies) વિરુદ્ધ એવી અફવા ઉડી હતી કે તે એઇડ્સથી પીડિત છે અને પછી તેની બધી ફિલ્મો સ્થગિત કરવામાં આવી હતી અથવા અન્ય કલાકારો સાથે બનાવવામાં આવી હતી. પરંતુ વર્ષો પછી અભિનેતા મોહને આ અફવા પર પોતાનું મૌન તોડ્યું અને સત્ય જાહેર કર્યું. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અભિનેતા મોહન કહે છે કે આ એક અભિનેત્રી દ્નારા ફેલાવેલી માત્ર અફવાઓ છે જેનું નામ 'પૂ' થી શરૂ થાય છે. મોહનનું કહેવું છે કે તેણે અભિનેત્રીના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો હતો, જેનું ખુન્નસ એક્ટ્રેસે અફવાઓ ફેલાવીને ઉતાર્યું હતું.


આ પણ ખાસ વાંચોઃ  કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર આ પણ ખાસ વાંચોઃ  ડાયરેક્ટર કટ કહ્યું છતા હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલ આ પણ ખાસ વાંચોઃ  અક્ષયની પત્નીને ડિરેક્ટરે કહ્યું તું અંદર કંઈ પહેર્યા વિના ઝરણા નીચે ઉભી રહી જા...! આ પણ ખાસ વાંચોઃ  રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ


અફવાએ અભિનેતાનું જીવન બદલી નાખ્યું!
એન્ટરટેઈમેન્ટ સમાચાર અનુસાર, મોહને કહ્યું કે તે અફવા પછી, તેણે પોતાનું ઘર પણ બીજી જગ્યાએ શિફ્ટ કર્યું કારણ કે પડોશીઓ પણ તેની સાથે અલગ વર્તન કરવા લાગ્યા. તેની આખી ફિલ્મી કરિયર પૂરી થઈ ગઈ છે...! રિપોર્ટ્સનું માનીએ તો મોહન ફરી એકવાર ફિલ્મી દુનિયામાં પગ મુકવા જઈ રહ્યો છે. તેની નવી ફિલ્મ વર્ષ 2016 પછી આવવાની છે.


આ પણ ખાસ વાંચોઃ  સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન? આ પણ ખાસ વાંચોઃ  રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે ​આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ