સપના શર્મા, અમદાવાદઃ બંગાળના અખાત બાદ અરબસાગરમાં પણ મે ના અંતમાં આવશે ચક્રવાત. હવામાન વિભાગે કરેલી આ આગાહીના કારણે હાલ ફફડાટ વ્યાપી ગયો છે. કારણકે, આ વખતે આ ચક્રવાતથી ગુજરાતને પણ સીધો ખતરો થઈ શકે તેમ છે. બંગાળના અખાતમાં આવનારા મોચા ચક્રવાતને લઇ આગાહીકાર અંબાલાલ પટેલ સાથે ઝી 24 કલાકની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી છે. જેમાં આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ચક્રવાત ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ   ખુલી ગયા સરકારી નોકરીઓના દ્વાર! સરકારના આ વિભાગમાં કરાશે 10 હજાર લોકોની સીધી ભરતી
આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?
આ પણ ખાસ વાંચોઃ  
ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ


આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાત પર આ ચક્રવાત સંકટ લાવી શકે છે. આગામી તારીખ 10 થી 18 મે વચ્ચે આ ચક્રવાત રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. જેને કારણે ગુજરાતમાં ભારે નુકસાની થઈ શકે છે. ખાસ કરીને આ ચક્રવાતની બીજી અસર એવી પણ થશે કે જે અરબસાગરનો ભેજ શોષી લઈ ગુજરાતમાં ગરમીનો અનુભવ કરાવશે. આ સમયે ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રીની ઉપર જવાની શક્યતા છે.


આ પણ ખાસ વાંચોઃ  અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ આ પણ ખાસ વાંચોઃ  12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર! આ પણ ખાસ વાંચોઃ  ધોરણ 12 બાદ તાત્કાલિક કરવી છે કમાણી તો આ છે TOP 10 કોર્સ, ઉજ્જવળ બનશે ભવિષ્ય


આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુંકે, બંગાળના અખાત બાદ અરબસાગરમાં પણ મે ના અંતમાં ચક્રવાત આવશે. ચક્રવાતને કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. મે મહિનાના અંતથી જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં ગુજરાત ઉપર ચક્રવાતની અસર વર્તાશે. જો ચક્રવાત ઓમાન તરફ ફંટાશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લાવશે. નહીંતર દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ લઈને આવશે.


આ પણ ખાસ વાંચોઃ  ચા સાથે સિગારેટ કે ભજીયાનું સેવન નોતરશે મોત! જાણો આ રીતે ફરી શકે છે પેટની પથારી આ પણ ખાસ વાંચોઃ  બીયર પીનારાઓ આ સમાચાર ધ્યાનથી વાંચો, જાણો સ્વાસ્થ્યને લગતા ફાયદા અને નુકસાન આ પણ ખાસ વાંચોઃ  Mayonnaise: શું તમને પણ મેયોનીઝ બહુ ભાવે છે? ખાતા પહેલાં આ મોટા ખતરા વિશે જાણી લેજો


ઉલ્લેખનીય છેકે, આ ચક્રવાતને પગલે ઓડિશા સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે મંગળવારે ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને ચક્રવાત અંગે IMDની આગાહીને પગલે કોઈપણ ઘટના માટે તૈયાર રહેવા જણાવ્યું છે.


આ પણ ખાસ વાંચોઃ  ઓફિસમાં ઈલુઈલુ કરતા પહેલાં જાણીલો આ વાત! નહીં તો ભારે પડશે લફરું, થશે ઈજ્જતના ધજાગરા આ પણ ખાસ વાંચોઃ  નવોઢા સાસરીમાં પ્રવેશતા કેમ પહેલાં જમણો પગ જ મૂકે છે? શું લગ્ન સાથે જોડાયેલી આ વાતો તમે જાણો છો? આ પણ ખાસ વાંચોઃ  ગરમીમાં કેમ લાગે છે ગાડીમાં આગ? જાણો કારણો અને બચવાના ઉપાયો