પોશ વિસ્તારની અત્યંત સ્વરૂપવાન યુવતીએ સગીરને સેક્સની લત લગાડી લાખો રૂપિયા પડાવ્યાં
યુવતીએ કિશોરની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે ઘણીવાર શારીરિક સંબંધ બાંધ્યો. પ્રેમજાળમાં ફસાવીને યુવતી આ કિશોરને અમદાવાદ અને ગાંધીનગરની હોટલોમાં લઈને આવતી હતી. આખો આખો દિવસ તેઓ હોટલના રૂમમાં પડી રહેતાં અને એકબીજામાં ખોવાઈ જતાં.
ઝી બ્યૂરો, અમદાવાદઃ સમાજમાં એવા ઘણાં કિસ્સાઓ તમે સાંભળા હશે કે સગીરવયની છોકરીઓને બહેલાવી ફોસલાવીને તેનો દૂરઉપયોગ કરવામાં આવ્યો હોય. તેની સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યાં હોય. કેટલાંક કિસ્સામાં તેની સાથે રેપ પણ કરવામાં આવ્યો હોવાના કિસ્સાઓ અનેકવાર પ્રકાશમાં આવી ચુક્યા છે. પણ આ જે કિસ્સો છે એ એના કરતા સાવ વિપરિત છે. એક મોટી ઉંમરની પ્રેમિકાએ પોતાનાથી નાની ઉંમરના કિશોરને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને તેનું શોષણ કર્યું.
આ પણ ખાસ વાંચોઃ મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!
આ પણ ખાસ વાંચોઃ ભાડુઆત અને મકાન માલિક બન્ને આ નિયમો નહીં જાણતા હોય તો થશે મોટી માથાકૂટ!
આ પણ ખાસ વાંચોઃ તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે
આ કિસ્સો છે ગુજરાતના સુરત શહેરનો. આ કિસ્સો છે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં આવેલાં કતારગામ વિસ્તારનો. કતારગામના સગીરને સુરતના અડાજણની એક અત્યંત સ્વરૂપવાન યુવતીએ મોહજાળમાં ફસાવ્યો. પહેલાં આ યુવતીએ તે કિશોરને પોતાની અદાઓથી પ્રભાવિત કરીને તેને પોતાની નજીક લાવી. તેની સાથેની દોસ્તી એટલી હદે નજીક આવી ગઈ કે, પછી દોસ્તીથી વધારે એ પ્રેમ સંબંધ અને ત્યાર બાદ તો શારીરિક સંબંધોમાં ફેરવાઈ ગઈ. તમામ પડદાઓ હટી ગયા તમામ મર્યાદાઓ તૂટી ગઈ. કિશોરને તો જાણે નાની ઉંમરમાં એ સ્વરૂપવાન યુવતીએ દોળે દહાડે તારા દેખાડી દીધાં.
આ પણ ખાસ વાંચોઃ બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો... આ પણ ખાસ વાંચોઃ ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો
યુવતીએ કિશોરની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે ઘણીવાર શારીરિક સંબંધ બાંધ્યો. પ્રેમજાળમાં ફસાવીને યુવતી આ કિશોરને અમદાવાદ અને ગાંધીનગરની હોટલોમાં લઈને આવતી હતી. આખો આખો દિવસ તેઓ હોટલના રૂમમાં પડી રહેતાં અને એકબીજામાં ખોવાઈ જતાં. યુવકને તો આ બધુ સપના જેવું જ લાગતું હતું. પણ સ્વરૂપવાન અને શાતિર યુવતી તો પોતાનું સપનું પુરુ કરવા માટે આ બધુ કરી રહી હતી.
આ પણ ખાસ વાંચોઃ આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- તને પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની... આ પણ ખાસ વાંચોઃ ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..!
મળતી વિગતો પ્રમાણે કતારગામ ખાતે રહેતો જયેશ (નામ બદલ્યું છે). હાલ ૨૩ વર્ષનો છે, વર્ષ ૨૦૧૫માં તેની ઉંમર ૧૫ વર્ષની હતી ત્યારે એક લગ્ન પ્રસંગમાં ચાર્મી સાથે તેની મુલાકાત થઈ હતી. પછી ફરી એકવાર એક પ્રસંગે બન્ને ભેગા થયા અને ત્યારે યુવતીએ આ યુવકનો નંબર લીધો. પછી બન્ને વચ્ચે વાતો થવા લાગી.
આ પણ ખાસ વાંચોઃ 'તારી મોટી બહેનનું ફિગર જોરદાર છે, મારી ઈચ્છા તો એમની જોડે સુવાની છે' જાણો કિસ્સો આ પણ ખાસ વાંચોઃ સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ
પછી તો જયેશ અને ચાર્મી ઘણીવાર સાથે ફરવા જતા થિયેટરમાં ફિલ્મો જોવા જતાં. આમ આ લોકો એકબીજાની નજીક આવ્યાં. થિયેટરમાં ચાર્મીએ મોકે જોઈ જયેશને કિસ કરી લીધી. પછી તો જયેશને પણ આ બધામાં ભારે રસ પડ્યો અને પછી બે જણા એક અલગ જ રંગમાં રંગાઈ ગયાં. પછી યુવતી યુવકને લગ્નની વાત કરીને અમદાવાદ-ગાંધીનગરની હોટલોમાં બોલાવીને તેની સાથે સેક્સ માણતી અને ઘણીવાર કોઈને કોઈક બહાનું કાઢીને તેની પાસે સારી એવી રકમ માંગી લેતી. યુવક પણ તરત પૈસા કાઢીને આપી દેતો.
આ પણ ખાસ વાંચોઃ Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો આ પણ ખાસ વાંચોઃ ઘોર કળયુગ! માતા-પુત્રની બિભત્સ હરકતોનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું સાવ આવું...
બાદમાં યુવતી ફરી ગઈ અને યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની વાતો કરવા લાગી. સરકારી કોલેજમાં નોકરી અપાવવાની લાલચ આપીને આ યુવતીએ યુવક પાસે રૂપિયા 12 લાખ જેવી માતબર રકમ ખંખેરી નાંખી. આ ઘટનાને કારણે જયેશ ડિપ્રેશ થઈ ગયો. મિત્રોની મદદથી હિંમત કરીને તેણે પોલીસ કમિશ્નર સમક્ષ આ વાતની જાણ કરી. બેવફા પ્રેમિકા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવા માંગ કરી છે. (અહીં ઓળખ છુપાવવા માટે નામ બદલવામાં આવ્યાં છે)
આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો