ઝી બ્યૂરો, અમદાવાદઃ ઘણીવાર દાપત્ય જીવનમાં કોઈકને કોઈક વાતે ખટરાગ થતો હોય છે. પતિ-પત્ની વચ્ચે મીઠો ઝઘડો પણ થતો હોય છે. આવું જ કંઈ રાજકોટના એક દંપતી સાથે થયું. જોકે, પત્નીની એક નાનકડી મજાકે તેનું આખું જીવન બદલી નાંખ્યું.. પત્નીએ મજાક મજાકમાં પતિને કહી દીધું મારી જોડે ના મજા આવતી હોય તો તમને મોજ કરાવે એવી બીજી લઈ આવો. પેલા ભાઈને તો છુટોદૌર મળી ગયો અને પતિ તો સાચુકલી બહારથી બીજીને ઘરે પકડી લાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત આ પણ ખાસ વાંચોઃ  શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો ​આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન


આ કિસ્સો છે રંગીલા રાજકોટનો. જેમાં કોઈક વાતે રિસાયેલી પત્નીએ પતિને કહ્યું હું સારી નથી તો તમને ગમે એવી બીજી લઈ આવો. એ બહારવાળી તમને ખુશ રાખશે. પત્નીએ મજાકમાં કહ્યું-બીજી લઇ આવો, તો ત્રણ બાળકોનો પિતા બીજી પત્ની લઇ આવ્યો.  ઘરે આવીને પતિએ પોતાની પત્નીને કહ્યું કે મેં મને ગમે એવી બીજી સાથે લગ્ન કરી લીધા છે. હવે આપણે બધા સાથે એક ઘરમાં રહેવાનું છે. રાજકોટમાં દામ્પત્યજીવનના ઝઘડામાં પત્નીને મજાક ભારે પડી, હવે કહે છે, વાંધો નથી સાથે રહીશું.


આ પણ ખાસ વાંચોઃ​  દિયર-જેઠ અહીં વારાફરતી બધા સાથે સુવે છે વહુ! મોટો ભાઈ, પછી નાનો, પછી એનાથી નાનો... આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..! આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...


હદ તો એ વાતે થાય છેકે, પહેલી પત્નીએ કહ્યુંકે, કોઈ વાંધો નઈ બધા સાથે રહીશું. બીજી પત્નીએ જણાવ્યું કે, તેમને ખ્યાલ ન હતો કે યુવક પરણેલો છે. તેમના ઘરે કલરકામ કરવા આવતો અને બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. એક દિવસ અચાનક આવીને કહે છે કે, મારે તારી સાથે લગ્ન કરવા છે. લગ્ન બાદ તે પોતાના ઘરે લઈ ગયો. 181 ટીમના કાઉન્સેલિંગ બાદ હવે તે યુવતી પિતાના ઘરે પરત જવા માગે છે અને આમ બીજી સ્ત્રીના પિતાને સ્થળ ઉપર બોલાવી યુવતીને પિતાને સોંપેલ. બીજી સ્રી તથા પીડિતાના પતિ બંનેને પોતાની ભૂલ સમજાય અને બંનેએ ત્રણ સંતાનોની પીડિત માતાની માફી માગી હતી.


આ પણ ખાસ વાંચોઃ  યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી આ પણ ખાસ વાંચોઃ​  આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ આ પણ ખાસ વાંચોઃ  અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ આ પણ ખાસ વાંચોઃ​  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?


પીડિતાએ પોતાની આપવીતી 181 ને કરી હતી. ટીમના કાઉન્સિલર કૃપાલીબેન ત્રિવેદીએ પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરતા બેને જણાવેલ તેઓ મૂળ બનારસના વતની છે, રાજકોટ રોજગારી માટે રહે છે, પતિ કલરકામ કરે છે, પતિ સાથે નાની એવી નોકઝોંકમાં પીડિત પત્નીએ પતિને કહ્યું કે, હું નથી સારી તો બીજી લઈ આવો મગજમાં રાખી પતિ આજ સવારે વહેલા એક સ્ત્રીને ઘરમાં લઈ આવ્યા અને લગ્ન કરી લીધા છે એવું કહ્યું. ત્યારે હું ડઘાઈ જ ગઈ હતી. હજુ તેમના છૂટાછેડા પણ નથી થયા.


આ પણ ખાસ વાંચો:  PI એ અડધી રાતે કોલ કરી મહિલાને કહ્યું- તું કપડા કાઢીને બધુ બતાવ, મારે તને જોવી છે! આ પણ ખાસ વાંચોઃ  આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- તને પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની... આ પણ ખાસ વાંચોઃ  'તારી મોટી બહેનનું ફિગર જોરદાર છે, મારી ઈચ્છા તો એમની જોડે સુવાની છે' જાણો કિસ્સો આ પણ ખાસ વાંચો:  'રસીલી'નો રસ! મદમસ્ત હસીનાએ પોતાના પરસેવામાંથી બનાવ્યો માદક પરફ્યુમ, સુંઘતાની સાથે જ