Bladder Cancer: તાજેતરના વર્ષોમાં, ઓન્કોલોજીના ક્ષેત્રમાં ચિંતાજનક વલણ ઉભરી રહ્યું છે. તમાકુના વપરાશમાં વધારો થવાને કારણે બ્લેડર કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. બ્લેડર કેન્સર એ એવી સ્થિતિ છે જેમાં બ્લેડરના ટીશુમાં અસામાન્ય કોષો વધે છે. આ વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ આરોગ્ય ચિંતા બની ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Solar Panel: સોલાર પેનલ કેટલા વર્ષમાં થાય છે ખરાબ, સર્વિસિંગમાં ખર્ચ કેટલો?
PM Surya Ghar: મફત વિજળી યોજનામાં આ રીતે મળશે 300 યૂનિટ ફ્રી, જાણી લો પ્રોસેસ


બ્લેડરનુ કેન્સર અગાઉ ફક્ત વૃદ્ધ વ્યક્તિઓમાં જ જોવા મળતુ હતું, પરંતુ હવે તે યુવા પેઢી સહિત વિશાળ વય જૂથના લોકોને અસર કરી રહ્યું છે. નિષ્ણાતો આ પરિવર્તન માટે યુવા પેઢીમાં તમાકુના ઉપયોગની વધતી જતી આદતને જવાબદાર માની રહ્યા છે. તમાકુમાં હાજર હાનિકારક રસાયણો, જેમ કે નિકોટિન અને કાર્સિનોજેન્સ, બ્લેડર કેન્સર થવાનું જોખમ ખૂબ વધારે છે.


ખેતીમાં કરી શકો છો AI નો ઉપયોગ, મજૂરની માથાકૂટ નહી અને ઓછા સમયમાં થશે બમણી કમાણી
Top 5 Upcoming EV: આ વર્ષે લોન્ચ થશે આ ટોપ 5 ઇલેક્ટ્રિક કાર, કઇ ખરીદશો તમે?


ધૂમ્રપાન અને બ્લેડર કેન્સર વચ્ચેની કડીનો ઘણા વૈજ્ઞાનિક સંશોધન અને અભ્યાસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. તે સ્થાપિત કરવામાં આવ્યું છે કે તમાકુના ધુમાડામાં હાજર ઝેર લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે અને આખરે બ્લેડર સુધી પહોંચે છે, જ્યાં તેઓ ડીએનએને નુકસાન પહોંચાડે છે અને કોષોની અસામાન્ય વૃદ્ધિનું કારણ બની શકે છે. આ હાનિકારક તત્ત્વોના લાંબા ગાળાના સંપર્કમાં બ્લેડર કેન્સર થવાની સંભાવના વધી જાય છે. તદુપરાંત, ખતરો માત્ર એક્ટિલ ધૂમ્રપાન કરનારાઓ પૂરતો મર્યાદિત નથી. નિષ્ક્રિય અથવા સેકન્ડ હેન્ડ ધૂમ્રપાન કરનારાઓને પણ  બ્લેડરના કેન્સરનું જોખમ વધારે છે. આ જોખમ પરિવારના સભ્યો, મિત્રો અને સહકાર્યકરોને વિસ્તરે છે જેઓ વાતાવરણમાં તમાકુના ધુમાડાના સંપર્કમાં છે.


ખરાબ સામાનને રિટર્ન અથવા રિપ્લેસ કરવાની ના ન પાડી શકે દુકાનદાર, આ છે નિયમ
સુરત પોલીસે બનાવ્યું દેશનું પ્રથમ ‘ચેટબોટ’, AI આપશે સાઈબર ફ્રોડની દરેક માહિતી
હવે નહી કરવા પડે ભાઇ-બાપા! AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિનો વીડિયો


બ્લેડર કેન્સરના લક્ષણો
પેશાબ સાથે લોહીઃ
જો  બ્લેડરનું કેન્સર હોય તો પેશાબમાં લોહીના મિશ્રણને કારણે પેશાબમાં લોહીના ગંઠાવાનું જોવા મળે છે. તેને હેમેટુરિયા કહેવામાં આવે છે.
પેશાબ કરતી વખતે દુખાવો:  બ્લેડર કેન્સરના કિસ્સામાં, પેશાબ કરતી વખતે પણ દુખાવો થઈ શકે છે. આની પાછળ  બ્લેડરમાં ઉભરાતી ગાંઠ હોવાની શક્યતા છે.
વારંવાર પેશાબ કરવાની અરજ:  બ્લેડર કેન્સરના કેટલાક કિસ્સાઓમાં, વ્યક્તિને વધુ વાર પેશાબ કરવાની ઈચ્છા થઈ શકે છે, જે અસામાન્ય હોઈ શકે છે.
દુર્ગંધનો અનુભવ: કેટલાક કિસ્સાઓમાં,  બ્લેડર કેન્સરવાળા દર્દીઓ તેમના પેશાબમાં દુર્ગંધ અનુભવી શકે છે.


Teeth Whitening: હસવું બની ગયું છે મુશ્કેલ? આ ઘરેલુ ઉપાયોથી મોતી જેવા ચમકશે દાંત
3 મહિનામાં કેવી રીતે 27 વર્ષનો યુવક બની ગયો અરબપતિ, જાણો સફળતાની કહાની