Benefits of Cow Milk: કેન્સરથી માંડીને આંખ માટે ફાયદાકારક છે ગાયનું દૂધ, હાર્ટ અને હાડકાં બનશે મજબૂત
Cow Milk For Health: તબીબો તંદુરસ્ત અને ફિટ રહેવા માટે દરરોજ દૂધ પીવાની આપે છે. ગાયના દૂધમાં 90 ટકા પાણી હોય છે અને તે તમારા શરીરને હાઇડ્રેટ કરવા માટે યોગ્ય છે.
Benefits of Cow Milk: ભારતમાં ઘણા ઘરોમાં સવારે નાસ્તામાં અને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ જરૂર પીવામાં આવે છે. ખાસ કરીને બાળકોને દૂધ આપવામાં આવે છે. ગાયનું દૂધ મગજ અને હાડકાંના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગાયના દૂધમાં વિટામિન-ડી હોય છે. જો કોઈ વ્યક્તિ દરરોજ માત્ર એક ગ્લાસ દૂધ પીવે છે, તો તેના શરીરને જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે. આ કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જે મજબૂત હાડકા અને દાંત માટે જરૂરી છે. તબીબો તંદુરસ્ત અને ફિટ રહેવા માટે દરરોજ દૂધ પીવાની આપે છે. ગાયના દૂધમાં 90 ટકા પાણી હોય છે અને તે તમારા શરીરને હાઇડ્રેટ કરવા માટે યોગ્ય છે.
ગાયનું દૂધ સારું કે ભેંસનું દૂધ? બંને દૂધમાં શું છે તફાવત, સ્વાસ્થ્ય માટે કયું સારુ
UIDAI: આધાર કાર્ડમાં કરેક્શન માટે આવી ગયા નવા ફોર્મ, થયો આ મોટો ફેરફાર
વોશિંગ મશીનમાં નાખો રસોડામાં પડેલી આ 2 વસ્તુ, સુગંધિત અને દૂધ જેવા ચમકશે કપડાં
પાચનમાં મદદરૂપ
ગાયનું દૂધ તમને અપચોથી બચાવે છે. વિટામિન B-12 ગાયના દૂધમાં જોવા મળે છે. ગાયના દૂધમાં 80% પ્રોટીન કેસીન હોય છે જે સમગ્ર શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું પરિવહન કરે છે અને પાચનમાં મદદ કરે છે.
કેન્સરથી કરે છે બચાવ
ગાયનું દૂધ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. દૂધમાં વિટામિન-ડી વધુ માત્રામાં જોવા મળે છે. એક સંશોધન અનુસાર, દૂધ અને ડેરી ઉત્પાદનોનું સેવન કોલોરેક્ટલ કેન્સર, મૂત્રાશયનું કેન્સર, ગેસ્ટ્રિક કેન્સર અને બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપે છે.
10 પાસને પરીક્ષા આપ્યા વિના મળશે નોકરી, ઉતાવળ રાખજો! ફોર્મ ભરાવવાનું થઇ ગયું છે શરૂ
દરરોજ ફક્ત 170 રૂ.ની બચતથી બનાવી શકો છો 1 CR સુધીનું ફંડ, જાણો રોકાણનો હિટ ફોર્મૂલા
આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ગાયના દૂધમાં વિટામિન-એ હોય છે. વિટામિન-એ આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. વિટામીન-એની ઉણપથી આંખો સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેમ કે રાતાંધળાપણું, આંખોના સફેદ ભાગમાં ફોલ્લીઓ.
પ્રાણ પ્રતિષ્ઠા સમયે મૂર્તિની આંખો પર કેમ બાંધવામાં આવે છે પાટા, જાણો શું છે રહસ્ય
ડાબા હાથમાં ધનુષ, ભગવાન વિષ્ણુના 10 અવતાર, આવી છે રામલલાની 200 કિલોની મૂર્તિ
હાર્ટને રાખે છે સ્વસ્થ
ગાયનું દૂધ પીવાથી ઇસ્કેમિક સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. તેમાં હાજર સંતૃપ્ત ફેટી એસિડ્સનું ઉચ્ચ પ્લાઝ્મા સ્તર પણ હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
Gold Price: જાન્યુઆરીમાં 1500 રૂપિયાથી વધુ સસ્તુ થયું સોનું, આ રહ્યા 5 મુખ્ય કારણો
ઓલમ્પિક 2024ની રેસમાંથી બહાર થઇ ભારતીય હોકી ટીમ, અઢી વર્ષ કેવી પહોંચી અર્શથી ફર્શ પર
ઇમ્યુનિટી
ગાયના કાચા દૂધમાં પ્રોબાયોટીક્સ એટલે કે સુક્ષ્મજીવો હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કાચું દૂધ બાળકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
પારસનો પથ્થર સાબિત થયો આ શેર, 400 ટકા આપી ચૂક્યો છે રિટર્ન, 1 મહિનામાં 51% નો વધારો
પેટ્રોલ પંપ પર મફત મળશે આ સુવિધાઓ, ખૂબ ઓછા લોકોને હોય છે જાણકારી
હાડકાં થાય છે મજબૂત
ગાયનું દૂધ હાડકાને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. હાડકાના વિકાસ માટે દૂધનું સેવન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દૂધ ખાસ કરીને બાળકો અને યુવાનોના હાડકાના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
અદાણીને મળ્યો મોટો કોન્ટ્રાક્ટ, આ શેર છે 'કૂબેરનો ખજાનો', તમને બનાવશે કરોડપતિ
આ ઇરાની છોડની ખેતી કરીને કેટલાય ખેડૂતો બન્યા કરોડપતિ, ઓછા ખર્ચમાં મળે છે તગડો નફો
ગાયના દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ
જો તમે એક કપ ગાયનું દૂધ લો તો તેમાં 305 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. જો તમે રોજ આ દૂધ પીઓ છો તો હાડકા સંબંધિત બીમારીઓ ઓછી થાય છે. તે કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તેમજ આ દૂધમાં પ્રોટીન, વિટામીન એ અને વિટામીન ડી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
Power Stock: 1 રૂપિયાના બની ગયા 5000, રોકાણકારો થઇ ગયા ન્યાલ, હવે મળશે 1 ફ્રી શેર
દોડો..દોડો...1 શેર પર 7 શેર મફત આપશે આ કંપની, એક વર્ષમાં આપ્યું 588% રિટર્ન