Weight Loss: વજન ઓછું કરવા માટે, તમને ઘણીવાર મીઠી વસ્તુઓથી પણ દૂર રહેવાનું કહેવામાં આવે છે, કારણ કે ખાંડ ચરબીમાં ફેરવાય છે અને પછી વજન ઝડપથી વધવા લાગે છે. આજે આપણે એક એવા ફળ વિશે વાત કરીશું જેનો સ્વાદ ખૂબ ખાટો અને મસાલેદાર હોય છે, પરંતુ તેની મદદથી પેટ અને કમરની ચરબીને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.મીઠી તેમજ જંકફુડ ખાઈને પેટમાં વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  ચા સાથે સિગારેટ કે ભજીયાનું સેવન નોતરશે મોત! જાણો આ રીતે ફરી શકે છે પેટની પથારી આ પણ ખાસ વાંચોઃ  બીયર પીનારાઓ આ સમાચાર ધ્યાનથી વાંચો, જાણો સ્વાસ્થ્યને લગતા ફાયદા અને નુકસાન આ પણ ખાસ વાંચોઃ  Mayonnaise: શું તમને પણ મેયોનીઝ બહુ ભાવે છે? ખાતા પહેલાં આ મોટા ખતરા વિશે જાણી લેજો


શરીરમાં વધી રહી છે ચરબી. તો ચિંતા ન કરશો. નિયમિત કરો આમલીના રસનું સેવન અને થોડા જ દિવસોમાં શરીરના વજનમાં ઘટાડો અનુભવો. આમલીનો રસ પાચન માટે પણ ઉત્તમ છે, જો પાચનતંત્ર બરાબર હશે તો વજન ઓછું કરવામાં ખૂબ જ સરળતા રહેશે. આ સાથે, આ જ્યુસની મદદથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડી શકાય છે, જે ફિટનેસ માટે ખૂબ જ જરૂરી છે.


લોકો આ પોતાના શરીરને ઘટાડવા માટે અનેક પ્રયાસો કરે છે જો કે તેમ છતાં તેમને ધાર્યું પરિણામ નથી મળતું. પરંતુ ફિકર નોટ. અમે તમને પેટની ચરબી ઘટાડવાનો એક અક્સિર ઈલાજ બતાવીશું. આવો જાણીએ આ વિશે વધુ માહિતી. જંકફુડ એ પેટનું સૌથી મોટુ દુશ્મન છે. કારણ કે આમાં ફેટી એસિડ્સ, પામોલિન ઓઈલ, મસાલા, પ્રિઝરવેટિવ્સ સહિતની બિનઆરોગ્ય વસ્તુઓ સામેલ છે. ચટાકેદાર સ્વાદને કારણે લોકો જંકફુડને ખાતા હોય છે. પરિણામે લોકોના શરીર વધવા લાગે છે. ખાસ કરીને પેટ વધે છે. જંકફુડને કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખુબ ઝડપથી વધે છે. 


​આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ આ પણ ખાસ વાંચોઃ  સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન? આ પણ ખાસ વાંચોઃ  રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે


આમલીનો રસ આ રીતે બનાવો-
આમલીનો રસ બનાવવા સૌ પ્રથમ આમલીને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો અને હવે તેના બીજ કાઢી લો. હવે 2 ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં આમલી મિક્સ કરો અને થોડી વાર ગરમ કરો. હવે તેને સ્ટ્રેનરની મદદથી એક ગ્લાસમાં ગાળી લો અને ઠંડુ થાય ત્યાં સુધી રાહ જુઓ. હવે તમે તેને પી લો. જો તમે નિયમિતપણે આ પીણું પીશો તો ફિટનેસ સ્પષ્ટ દેખાશે.


આમલીનો રસ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે આપણા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હળવા મૂત્રવર્ધક ગુણધર્મો જોવા મળે છે, જે શરીરના ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને પછી ખાવાનું ઓછું કરવાથી વજન ઓછું થવા લાગે છે.


આ પણ ખાસ વાંચોઃ  ભારે પડશે આવી ભૂલ! બોમ્બની જેમ ફૂટશે ફોન અને જોખમમાં મુકાશે તમારી જાન આ પણ ખાસ વાંચોઃ​  ગેસના ધીમા બર્નરે કર્યા છે પરેશાન? અપનાવો આ ટ્રિક, થઈ જશે સમસ્યાનું ઝડપથી સમાધાન આ પણ ખાસ વાંચોઃ  ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ


આમલીનો રસ પીવાથી વજન ઘટશે-
ભારતના પ્રખ્યાત ડાયટિશિયન આયુષી યાદવે કહ્યું કે જો આમલીનો રસ નિયમિત રીતે પીવામાં આવે તો વજન ઝડપથી ઘટે છે કારણ કે આ ફળમાં વિટામિન્સ અને મિનરલ્સ ઉપરાંત ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેની અસર થોડા દિવસોમાં જોવા મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24 kalak તેની પુષ્ટિ કરતું નથી.)


​આ પણ ખાસ વાંચોઃ  જાણો 2000 રૂપિયાની નોટ અંગે તમારા મનમાં આવતા તમામ સવાલોના જવાબો
આ પણ ખાસ વાંચોઃ  અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ આ પણ ખાસ વાંચોઃ  12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર!