Wrong Combination: દૂધનું નામ આવે એટલે દરેક વ્યક્તિના મનમાં તેને પીવાથી થતા ફાયદા વિશે જ વિચાર આવે. આ વાત સાચી પણ છે કારણ કે દૂધ પીવાથી શરીરને તાકાત મળે છે. દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે કારણ કે તેમાં દરેક પ્રકારના પોષક તત્વો હોય છે જે શરીર માટે જરૂરી છે. દરેક વ્યક્તિએ નિયમિત રીતે એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટા મોટા બિલેનિયર તિજોરીમાં રાખે છે હારસિંગાર ફૂલ?આ ફૂલના ટોટકાના છે ચમત્કારી ફાયદા
Sakat Chauth 2024: સંકટ ચોથ પર 100 વર્ષ બની રહ્યા છે 2 સંયોગ,આ 3 રાશિઓને બલ્લે બલ્લે


જોકે અનેક ફાયદા કરતું દૂધ પણ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે દૂધ પીવો ત્યારે તેની સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરો છો તો દૂધથી થતા ફાયદા નુકસાનમાં બદલી જાય છે. તો ચાલો તમને પણ જણાવીએ કે એવી કઈ વસ્તુઓ છે જેનું સેવન દૂધની સાથે કે દૂધ પીધા પછી તુરંત કરવું જોઈએ નહીં.


ખબર છે... સતયુગમાં જૂનાગઢના આ ગામમાં ભગવાન વિષ્ણુ પાંચમા અવતારમાં થયા હતા પ્રગટ
આ રાશિઓના સપના પુરા કરશે ફેબ્રુઆરી, 'શુભ યોગ' કિસ્મતની બાજી પલટી નાખશે, મની જ મની


મૂળા
મૂળામાં સલ્ફ્યુરિક એસિડ હોય છે જે દૂધની સાથે રિએક્ટ કરે છે જો દૂધ પીધા પછી મૂળા ખાવામાં આવે તો પેટમાં દુખાવો, ઉલટી, ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. 


Sarkari Naukri: ISRO માં નિકળી વેકન્સી, મળશે 81,000 રૂપિયા પગાર, જાણો યોગ્યતા
ભારતીય વાયુ સેનામાં જોડાવાની તક, આ તારીખ સુધી કરી શકશો ઓનલાઈન અરજી


ખાટા ફળ
દૂધ સાથે ખાટા ફળ જેવા કે સંતરા લીંબુ મોસંબી ભૂલથી પણ ખાવા નહીં. તેમાં સાઈટ્રિક એસિડ હોય છે. અને દૂધમાં કેલ્શિયમ હોય છે. વૈજ્ઞાનિક નિયમ અનુસાર જો કેલ્શિયમ અને સાઈટ્રિક એસિડ એક સાથે શરીરમાં જાય તો તે રિએક્શન કરી શકે છે.


આ ઔષધિ પાકની ગોરાઓના દેશમાં ગાંડાની માફક છે ડિમાન્ડ, ગુજરાતમાં થાય છે તગડુ ઉત્પાદન
ખોટા વાયદા કરી 17 ગણા વધાર્યા શેરના ભાવ, 24 કરોડનો નફો રળી ફૂર્રરર...થઇ ગયા પ્રમોટર


પ્રોટીનથી ભરપૂર આહાર
દૂધ પ્રોટીનથી ભરપૂર આહાર છે તેની સાથે જો તમે પ્રોટીન રીચ ફૂડ પ્રોડક્ટનું સેવન કરો છો તો તેનાથી પણ પાચનતંત્ર પર દબાણ વધે છે અને પાચન સંબંધિત સમસ્યા થાય છે. 


IPO વડે કમાવવા છે રૂપિયા? સેબીએ 4 કંપનીઓને આપી મંજૂરી.. જલદી જ થશે ઇશ્યૂ
Investments: શેરબજારના કડાકા-ભડાકા વચ્ચે 5 ગણા રૂપિયા કર્યા, 5 દિવસમાં 38% વધ્યો


દહીં
આયુર્વેદ અનુસાર દૂધમાંથી જ બનતું દહીં દૂધની સાથે લેવું ઘાતક સાબિત થાય છે. દૂધ અને દહીંનું કોમ્બિનેશન શરીર માટે ખતરનાક છે. દૂધ અને દહીંનું સાથે સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.


નકલી કાજૂ તો નથી ખાતાને તમે? ફાયદો પણ નહી થાય અને પૈસા પણ વેડફાશે
શું તમે પણ કપડાં ધોતા પહેલાં કરો છો આ ભૂલ? ગેરફાયદા જાણશો તો હવેથી નહી કરો


જો તમે લાંબા સમય સુધી ખોટું ફૂડ કોમ્બિનેશન કરો તો તેના પરિણામના ભાગરૂપે પાચનક્રિયા મંદ થવી, શ્વાસ લેવામાં દુર્ગંધ આવવી સહિતની સમસ્યાઓ થઈ શકે છે. આપણે મોટાભાગે એ વાતની ચિંતા કરીએ છીએ કે કઈ વસ્તુઓ ખાવી પરંતુ કઈ વસ્તુઓની સાથે કઈ વસ્તુઓ સાથે ન ખાવી તે વિશે વિચારતા નથી. ઘણા લોકો દૂધમાં પોતાની પસંદગીના કૂકીઝ અને ફ્રુટ મિક્સ કરવાનું પસંદ કરતા હોય છે. જો આપણે આયુર્વેદનું માનીએ તો  ખોટા સંયોજન સાથે દૂધ લેવું હાનિકારક સાબિત થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)