Video Calling: સામાન્ય રીતે આપણને કોઈપણ વ્યક્તિ હેરાન કરતુ હોય કે આપણી સાથે કોઈ ગુનાઈત કૃત્ય બને તો આપણે પોલીસને ખબર કરતા હોઈએ છીએ. આપણાં સંવિધાન અને દેશના કાયદા મુજબ આપણને એવો વિશ્વાસ હોય છેકે, પોલીસ નિષ્પક્ષ રહીને આ મામલાની તપાસ કરશે. અને આપણને ન્યાય મળશે. જોકે, ઉત્તર પ્રદેશનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો જેને વાંચ્યા બાદ તમે અચરજમાં પડી જશો. પોલીસ તંત્ર સામે પણ આ કિસ્સો સવાલો ઉભા કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો... આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો


દિવસ પુરો થયો અને રાત ઘેરાઈ રહી હતી. બધા પોતાના ઘરે જઈને જમી પરવારીને સુઈ ગયા હતાં. પોલીસની નોકરી એવી છેકે, જેની ડ્યુટી હોય તેણે જાગવું પડે. ત્યાં તો ફરજ પરના પોલીસ ઈન્સ્પેક્ટરને ઉંઘ નહીં આવતી હોય એટલે એણે એક વિચિત્ર કામ કર્યું જે સાંભળીને તમારી ઉંઘ પણ હરામ થઈ જશે. ઈન્સ્પેક્ટરે અડધી રાત્રે મહિલાને કોલ કરીને કહ્યું તારા કપડાં ઉતારીને મને બધુ બતાવ.


આ પણ ખાસ વાંચોઃ  આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- તને પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની... આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..!


આ ઘટના છે વસ્તીની દ્રષ્ટ્રીએ દેશના સૌથી મોટા રાજ્ય ગણાતા ઉત્તર પ્રદેશની. યુપીના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અડધી રાતે એક ચોકીના ઈન્ચાર્જે મહિલાને ફોન કરીને કહ્યું, 'મને વોટ્સએપ પર વીડિયો કોલ કરો. તમારા કપડાં ઉતારો અને તમારી છાતી બતાવો, હું તમારો કેસ પૂરો કરીશ. તું મને જોઈએ છે'. પોલીસ અધિકારીઓ આ પ્રકારનો વિચિત્ર ફોન કોલ સાંભળીને મહિલા બે ઘડી અવાક રહી ગઈ. શું કરવું અને શું ન કરવું તેનો હોશકોશ ન રહ્યો. 


થોડીવાર બાદ મહિલાએ સ્વચ્થ થઈને સમગ્ર મામલા અંગે પોલીસમાં ઉચ્ચકક્ષાએ ફરિયાદ નોંધાવી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યુંકે, કેવી રીતે ફરજ પરના એક પોલીસ અધિકારીએ તેને કોલ કરીને ત્યાર બાદ તેની સાથે બિભત્સ માંગણીઓ કરી હતી. આ ઘટનાની ફરિયાદ થતાં જ ઉચ્ચસ્તરેથી તપાસ કરવામાં આવી. અને ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે મહિલાને કોલ કરીને આવી બિભત્સ માંગણી કરનારા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં.


આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો આ પણ ખાસ વાંચોઃ  શબ સાથે સેક્સ કરે છે આ સાધુઓ! એમની બીજી વાતો સાંભળી હલી જશે મગજના તાર...


યૂપીના કાનપુર જિલ્લામાં આવેલાં બિલ્હૌર વિસ્તારની આ ઘટના છે. અહીં રહેતી એક મહિલા તેના પારિવારિક વિવાદને કારણે ચોકીના ઈન્ચાર્જ મહેન્દ્ર સિંહને મળી હતી. જ્યારે મહિલા પોતાનું નિવેદન આપવા પહોંચી તો ઈન્સ્પેક્ટરે તેને કહ્યું કે હું રાત્રે ફોન કરીશ, પછી કહેજો કે આરોપ શું છે. આ પછી મહિલા પોતાના ઘરે પરત ફરી હતી.


તમારા કપડાં ઉતારો અને છાતીનો ભાગ બતાવો-
ઈન્સ્પેક્ટર મહેન્દ્ર સિંહે મહિલાને 26 માર્ચે મધરાતે 12.30 વાગ્યે કોલ કર્યો હતો. ઈન્સ્પેક્ટરે મહિલાને કહ્યું કે હું તમારો કેસ જોઈ રહ્યો છું. આ પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે હું તમને વીડિયો કોલ કરી રહ્યો છું. તમારા કપડાં ઉતારો અને તમારી છાતી બતાવો. હું તમારા બધા કેસ ખતમ કરી દઈશ. આ સાંભળીને મહિલા સ્તબ્ધ થઈ ગઈ.


આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!
આ પણ ખાસ વાંચોઃ  ભાડુઆત અને મકાન માલિક બન્ને આ નિયમો નહીં જાણતા હોય તો થશે મોટી માથાકૂટ!


ઈન્સ્પેક્ટર વિરુદ્ધ FIR નોંધાઈ-
આ પછી મહિલાએ આ અંગે પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી. પ્રથમ નજરે મહિલાના આક્ષેપો સાચા હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી આરોપી ઈન્સ્પેક્ટર મહેન્દ્ર સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ACP દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એડીસીપી લખન સિંહ યાદવનું કહેવું છે કે મહિલાની ફરિયાદના આધારે ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે મહિલા તરફથી ઈન્સ્પેક્ટર વિરુદ્ધ એફઆઈઆર પણ લખવામાં આવી હતી.


આ પણ ખાસ વાંચોઃ  70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક! આ પણ ખાસ વાંચોઃ  કેમ મોટાભાગના લોકો ખરીદે છે આ જ બાઈક? જાણો બીજી કંપનીઓ આવે છે પણ કેમ નથી ચાલતી આ પણ ખાસ વાંચો:  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube