રક્ષા ક્ષેત્રે ભારતને મળી મોટી સફળતા, DRDOએ હાઈપરસોનિક વ્હીકલનું સફળ પરીક્ષણ કર્યું
દેશે રક્ષા ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. ડીઆરડીઓએ સફળતાપૂર્વક HSTDVનો ફ્લાઈટ ટેસ્ટ કર્યો છે. HSTDV નો અર્થ છે Hypersonic Technology Demonstrator Vehicle. આ એક ટેક્નોલોજી છે જેનો ઉપયોગ હાઈપરસોનિક અને ક્રૂઝ મિસાઈલોના લોન્ચમાં કરી શકાય છે. મોટી વાત એ છે કે આ હાઈટેક એરક્રાફ્ટ દેશમાં જ વિક્સિત કરાયું છે. HSTDVના સફળ પરીક્ષણ દેશના આત્મનિર્ભર પરાક્રમનું નવું પ્રમાણ છે. રક્ષા ક્ષેત્રમાં દેશની આત્મનિર્ભરતાની દિશામાં આ એક મોટું પગલું છે.
નવી દિલ્હી: દેશે રક્ષા ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. ડીઆરડીઓએ સફળતાપૂર્વક HSTDVનો ફ્લાઈટ ટેસ્ટ કર્યો છે. HSTDV નો અર્થ છે Hypersonic Technology Demonstrator Vehicle. આ એક ટેક્નોલોજી છે જેનો ઉપયોગ હાઈપરસોનિક અને ક્રૂઝ મિસાઈલોના લોન્ચમાં કરી શકાય છે. મોટી વાત એ છે કે આ હાઈટેક એરક્રાફ્ટ દેશમાં જ વિક્સિત કરાયું છે. HSTDVના સફળ પરીક્ષણ દેશના આત્મનિર્ભર પરાક્રમનું નવું પ્રમાણ છે. રક્ષા ક્ષેત્રમાં દેશની આત્મનિર્ભરતાની દિશામાં આ એક મોટું પગલું છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube