Farmers Protest: Jind માં ખેડૂતોની મહાપંચાયતમાં મંચ તૂટ્યો, ખેડૂત નેતા રાકેશ ટિકૈત પડ્યા, જુઓ Video
કૃષિ કાયદા (Farm Laws) ના વિરોધમાં થઈ રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) ના સમર્થનમાં હરિયાણાના જીંદમાં આજે મહાપંચાયતનું આયોજન થયું છે. આ મહાપંચાયતમાં ભારે ભીડના કારણે મંચ તૂટી ગયો. જે સમયે મંચ તૂટ્યો ત્યારે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત (Rakesh Tikait) પણ ત્યાં હાજર હતા.
નવી દિલ્હી: કૃષિ કાયદા (Farm Laws) ના વિરોધમાં થઈ રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) ના સમર્થનમાં હરિયાણાના જીંદમાં આજે મહાપંચાયતનું આયોજન થયું છે. આ મહાપંચાયતમાં ભારે ભીડના કારણે મંચ તૂટી ગયો. જે સમયે મંચ તૂટ્યો ત્યારે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત (Rakesh Tikait) પણ ત્યાં હાજર હતા.
રાકેશ ટિકૈતને થઈ થોડી ઈજા
જે સમયે મંચ તૂટ્યો ત્યારે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત (Rakesh Tikait) સહિત અનેક ખેડૂત નેતાઓ મંચ પર હાજર હતા. જે નીચે પડ્યા. ખેડૂતોને સામાન્ય ઈજાઓ થઈ છે. જો કે આમ છતાં રાકેશ ટિકૈતે ભાષણ આપ્યું અને ખેડૂતોને સંબોધન કર્યું.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube