rakesh tikait

Rakesh Tikait એ કહ્યું- લખીમપુરમાં હિંસા એક્શનનું રિએક્શન

કિસાન નેતાઓએ શનિવારે માંગ કરી કે કેંદ્રીય મંત્રી અજય મિશ્રા અને તેમના પુત્રને લખીમપુર ખીરી હિંસા મામલે ધરપકડ કરવામાં આવ્યા નેતાઓએ કહ્યું કે આ ઘટના એક સુનિયોજિત કાવતરું હતું

Oct 9, 2021, 11:11 PM IST

Video: કેન્દ્રીય મંત્રીનો ગંભીર આરોપ- 'તલવારથી મારા કાર્યકરોની હત્યા કરાઈ'

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં 4 ખેડૂત, 3 ભાજપના કાર્યકર, 1 ભાજપના નેતાનો ડ્રાઈવર અને પત્રકાર સામેલ છે. આ મામલે રાજ્યમાં રાજકારણ ખુબ ગરમાયુ છે.

Oct 4, 2021, 12:56 PM IST

અમારૂ ભારત બંધ સફળ, કિસાનોનું ભરપૂર સમર્થન મળ્યુંઃ રાકેશ ટિકૈતનો દાવો

ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યુ કે 3 રાજ્યોનું આંદોલન ગણાવનાર લોકો આંખ ખોલીને જોઈલે કે દેશ કિસાનો સાથે છે. 

Sep 27, 2021, 06:49 PM IST

બિડેનને ટિકેટની અપિલ, ટ્વીટમાં ટેગ કરી કહ્યુ- ભારતમાં ખેડૂત કરી રહ્યા છે પ્રદર્શન; PM મોદી સાથે કરો ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે વોશિંગટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત પર દરેકની નજર છે. આ વચ્ચે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકેતે પણ આ મીટિંગથી પહેલા જો બિડેનને ટ્વિટર દ્વારા એક મેસેજ કર્યો છે

Sep 24, 2021, 01:36 PM IST

UP: રાકેશ ટિકૈતે ઓવૈસીને ગણાવ્યા ભાજપના 'Chacha Jaan', ભડકેલી AIMIM એ કર્યો પલટવાર 

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી  (UP Assembly Election 2022) જીતવા માટે દરેક પાર્ટી જોર લગાવી રહી છે. આ માટે રાજકીય પાર્ટીઓના એકબીજા સાથે શાબ્દિક યુદ્ધ પણ ચાલુ છે. યુપીમાં પહેલા અબ્બાજાનને લઈને રાજકીય ગરમાવો હતો અને હવે ચાચાજાનની એન્ટ્રીએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. 

Sep 15, 2021, 02:18 PM IST

ખેડૂત મહાપંચાયતમાં ભીડ ભેગી થવાનું કારણ Mia Khalifa? BJP નેતાએ ટ્વીટ કરીને કર્યો પ્રહાર

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. રાકેશ ટિકૈતના નેતૃત્વમાં રવિવારે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ટિકૈતે મુઝફ્ફરનગરમાં ખેડૂતોને સંબોધન કરતા ભાજપ, યુપી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. જો કે આ દરમિયાન એવા કેટલાક સૂત્રોચ્ચાર પણ થયા જેના કારણે સોશિયલ મીડિયા પર ટિકૈતની ખુબ ટીકા થઈ. 

Sep 6, 2021, 07:44 AM IST

UP: મુઝફ્ફરનગરમાં આજે ખેડૂતોની મહાપંચાયત, 5 લાખ અન્નદાતા પહોંચશે; પોલીસ અલર્ટ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુઝફ્ફરનગરમાં આજે ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું છે. દાવો કરાયો છે કે મહાપંચાયતમાં પાંચ લાખથી વધુ ખેડૂતો ભેગા થશે.

Sep 5, 2021, 07:23 AM IST

Farmers Protest: કિસાન નેતા રાકેશ ટિકૈતની જાહેરાત- ફરી ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે, સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવશું

રાકેશ ટિકૈતે કહ્યુ, 8 મહિના આંદોલન કર્યા બાદ સંયુક્ત મોર્ચાએ નિર્ણય લીધો છે કે અમે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને દેશમાં જઈને કિસાનો સામે પોતાની વાત રાખશે.

Jul 26, 2021, 06:56 PM IST

Farmers Protest: ફરી મજબૂત થઈ રહ્યું છે કિસાન આંદોલન, રાકેશ ટિકૈતે કરી નવી જાહેરાત

નવા કૃષિ કાયદાને રદ્દ કરવા વિરુદ્ધ શરૂ થયેલા આંદોલનને સાત મહિને પૂરા થઈ ગયા છે, પરંતુ કિસાનોએ પોતાની માંગ યથાવત રાખી છે. આ વચ્ચે બીજીવાર દિલ્હી કૂચની તૈયારીઓ શરૂ થવાના અહેવાલો છે. 

Jun 26, 2021, 09:57 PM IST

કોલકત્તામાં CM મમતા બેનર્જીને મળ્યા રાકેશ ટિકૈત, કિસાન આંદોલનને સમર્થન આપવાની કરી માંગ

બીકેયૂના મહાસચિવ યુદ્ધવીર સિંહે જણાવ્યુ, અમે ચૂંટણી જીત માટે મમતા બેનર્જીને ધન્યવાદ આપવાની સાથે કિસાનોને યોગ્ય એમએસપી અપાવવાના પગલા માટે તેમનું સમર્થન ઈચ્છીએ છીએ.'
 

Jun 9, 2021, 04:42 PM IST

Black Day મનાવવા મુદ્દે Delhi Borders પર ભારે બબાલ, રાકેશ ટિકૈતે કહ્યું-હંગામો તો થશે, જે કરવું હોય તે કરી લો

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનના છ મહિના પૂરા થવા પર આજે ખેડૂત યુનિયનોએ દિલ્હીની સરહદો પર કાળો દિવસ ઉજવ્યો. આ કડીમાં ગાઝીપુર બોર્ડર પર પ્રદર્શનની કમાન રાકેશ ટિકૈતે સંભાળી હતી. અહીં ખુબ હોબાળો મચ્યો અને લોકોની ભીડ ભેગી કરીને કોવિડ પ્રોટોકોલના ધજાગરા ઉડાવ્યા. આ દરમિયાન દિલ્હી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું. રાકેશ ટિકૈતે કહ્યું કે 'હંગામો તો થશે, જેને જે કરવું હોય તે કરી લે.'

May 26, 2021, 03:58 PM IST

Farmers protest: કોરોના કાળમાં કિસાનોએ ટાળ્યું દેશવ્યાપી પ્રદર્શન, કાળા વાવટા ફરકાવી કરશે વિરોધ

રાકેશ ટિકૈતે કહ્યુ કે, સરકાર જ્યારે ઈચ્છશે, સંયુક્ત કિસાન મોર્ચા વાતચીત માટે તૈયાર છે. મહત્વનું છે કે દેશબરના 40 કિસાન સંગઠન ગાઝીપુર, ટિકરી અને સિંધુ સહિત દિલ્હીની ઘણી બોર્ડરો પર આંદોલન કરી રહ્યાં છે.

May 25, 2021, 05:29 PM IST

ખોટા રસ્તા પર ચાલી રહ્યાં છે PM મોદી અને ગૃહમંત્રી શાહ, મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકનો પત્ર

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે એકવાર ફરી કિસાન આંદોલનનું સમર્થન કર્યુ છે. તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને લઈને કહ્યુ કે, તે ખોટા માર્ગે જઈ રહ્યાં છે. 
 

Apr 24, 2021, 06:23 PM IST

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નિવેદન, ગુજરાતનો ખેડૂત 15 વર્ષથી ભયમાં છે

  • ગાંધીઆશ્રમ ખાતે પત્રકાર પરિષદ યોજીને રાકેશ ટિકૈતે ગુજરાત સમાજ મુખ્ય ધારામાં પ્રવેશશે એવી આશા વ્યક્ત કરી
  • ખેડૂત નેતાએ મીડિયા સામે જણાવ્યું કે, ગુજરાતમાં જે રીતે ખેડૂતોની જમીન છીનવાઈ તે જ રીતે દેશમાં પણ છીનવાઈ રહી છે

Apr 5, 2021, 02:38 PM IST

ટિકૈત છે કે બકૈત? ખેડૂતના ખભે બંદુક મુકી સરકારને બાનમાં લેવાનો પ્રયાસ નિષ્ફળ

ખેડૂત આંદોલનના નામે દિલ્લીમાં હિંસા ફેલાવનાર અને કહેવાતા ખેડૂતોનો નેતા હાલ ગુજરાત આવી પહોંચ્યા છે. જી હા અમે વાત કરી રહ્યા છે કિસાન આંદોલનના નેતા રાકેશ ટિકૈતની જેમણે દિલ્લીમાં ખેડૂતોના ખભે બંદુક રાખી સરકાર પર નિશાનો સાધ્યો હતો. તે જ રાકેશ ટિકૈત આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. પરંતુ, તેમના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે તેમના તમામ કાર્યક્રમો ફ્લોપ રહ્યા હતા. કેમ કે ટિકૈત જેમના નામે ગુજરાતમાં આવ્યા છે. તેમનો જ સમર્થન તેમને નથી મળી રહ્યો.

Apr 4, 2021, 11:06 PM IST
Rakesh Tikait will hold Kisan Mahasammelan in Bardoli and Palanpur PT5M39S

Rakesh Tikait બારડોલી અને પાલનપુરમાં કરશે કિસાન મહાસંમેલન

Rakesh Tikait will hold Kisan Mahasammelan in Bardoli and Palanpur

Apr 4, 2021, 01:40 PM IST
Farmer leader Rakesh Tikait 2 days in Gujarat PT3M54S

ખેડૂત નેતા રાકેશ ટિકૈત 2 દિવસ ગુજરાતમાં

Farmer leader Rakesh Tikait 2 days in Gujarat

Apr 4, 2021, 10:20 AM IST

રાકેશ ટિકૈતની ટ્રેક્ટર યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ, અંબાજી જવા રવાના

ખેડૂત નેતા રાકેશ ટિકૈતએ ગુજરાત મુલાકાત અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમે ખેડૂતોને મળીશું, ગુજરાતના ખેડૂતો પણ આંદોલનમાં જોડાયેલા છે. 3 કૃષિ કાયદા વિરૂદ્ધ અમારી લડાઇ ચાલુ છે. ગુ

Apr 4, 2021, 08:28 AM IST

ખેડૂત નેતા Rakesh Tikait ના કાફલા પર હુમલો, BJP પર લગાવ્યો આરોપ

ખેડૂત નેતા રાકેશ ટિકેતના (Rakesh Tikait) કાફલા પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. મળતી જાણકારી મુજબ હુમલામાં ટિકેટનો બચાવ થયો છે. હુમલો શુક્રવારના રાજસ્થાના (Rajasthan) અલવરમાં થયો હતો

Apr 2, 2021, 06:29 PM IST

Kisan andolan: કૃષિ કાયદા પર બનેલી કમિટીએ સુપ્રીમમાં જમા કરાવ્યો રિપોર્ટ, જલદી થઈ શકે છે સુનાવણી

સુપ્રીમ કોર્ટે 12 જાન્યુઆરીએ એક કમિટીની રચના કરી હતી. કમિટીએ પોતાનો રિપોર્ટ જમા કરાવી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે કોર્ટ જલદી આ મામલે આગળની સુનાવણી કરી શકે છે. 

Mar 31, 2021, 07:03 PM IST